'India's Most Preferred' ભારતની સૌથી મનપસંદ બી2બી જવેલરી બ્રાન્ડસ પર સ્પોર્ટલાઇટ શાઇન કરે છે
મુંબઈ, February 1, 2019 /PRNewswire/ --
UBM India દ્વારા એક પહેલ
UBM India,ભારતના અગ્રણી બી2બી એક્ઝિબિશન આયોજક, આ પ્રકારની ભારતમાં ઝવેરાત રિટેઈલ વિભાગ માટેની પહેલ, India's Most Preferred (IMP), ની 1જી આવૃત્તિના સાક્ષી બન્યા છે. UBM Indiaનું 2018 માટેનું કાર્યક્રમો માટેનું વ્યસ્ત કેલેન્ડર આ વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા અભિયાન સાથે સમાપ્ત થયું, જેની સાથે સાથે મુંબઇમાં સહારા સ્ટાર ખાતે નવું લોન્ચ મુંબઈ જવેલરી અને જેમ ફેર પણ લોન્ચ થયું છે.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/814126/IMP_Jewellery_Brands_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/814125/Brands_Felicitated_at_IMP.jpg )
IMP એક મહામહેનતનું અભિયાન છે કે જેમાં ભારતની સૌથી લોકપ્રિય અને મનપસંદ બી2બી જ્વેલરી બ્રાન્ડ્સ માટે તેમની રાષ્ટ્રવ્યાપી શોધ, સૌથી વધુ પ્રતિષ્ઠિત IMP લૉગોને લાઇસન્સ આપવાનો વિશિષ્ટ વિશેષાધિકાર; સ્ટેકહોલ્ડર્સ માટે કઈ બ્રાન્ડ સૌથી મનવાંછિત છે તે સમજવા માટે એક બેન્ચમાર્ક સામેલ છે. આ ગાલા શોમાં ઉદ્યોગના સ્ટાલવાર્ટ્સ વચ્ચેની શૈલી, આંતરદૃષ્ટિ, મનોરંજન અને ઉજવણીની એક ટેલિવિઝાઇડ મોહક સાંજ જોવા મળી છે.
UBM India દ્વારા IMP પહેલ સમુદાયને જોડવામાં અને તેની અંદર ઉચ્ચતર ધોરણો સ્થાપિત કરવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ્સ શોધવા માટેનું સર્વેક્ષણ MRSS કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ હેઠળ યાદીકૃત થયેલ ભારતનું એકમાત્ર બજાર સંશોધન સંગઠન છે, તેની સાથે જોડાણમાં હાથ ધરવામાં આવે છે. ભારતની 10થી વધુ શહેરોમાં હાથ ધરાયેલ, સર્વેક્ષણના જવાબ આપનારની પ્રોફાઈલમાં જવેલરી રિટેઈલરનો સમાવેશ થાય છે. સર્વેક્ષણ પરિબળો જેમકે જ્વેલર ટ્રસ્ટ ફેક્ટર, ઉત્પાદન મિશ્રણ, ઉત્પાદનની ડિઝાઈન અને ગુણવત્તા, કાર્ય પૂર્ણ કરવાનો સમય અને એકંદર બ્રાન્ડ સ્વીકૃતિને અને સ્મૃતિ પર આધારિત હોય છે. આ પહેલની સાથે, India's Most Preferred તરીકે પસંદ થયેલ બે વર્ષ માટે લૉગો લાઇસન્સ વિશેષાધિકાર આપવામાં આવે છે, જે તેમની શ્રેષ્ઠતાને સરળતાથી ઓળખી શકાય તેવું લેબલ આપે છે. લૉગો એસોસિએશન પસંદ કરેલ બ્રાન્ડને પોતાને રિટેલર્સની મનપસંદ બ્રાન્ડ તરીકે સુસ્થિત કરવા પણ સક્ષમ બનાવે છે. બ્રાન્ડ્સ તેમના તમામ માર્કેટિંગ જોડાણોમાં લોગોને સમાવવા માટે સમર્થ બનશે જેમકે ઓનલાઇન અભિયાનો, હોર્ડિંગ્સ, પ્રેસની જાહેરાતો, ઇત્પાદન પેકેજીંગ અને વિજ્ઞાપન. આધુનિક કૉફી ટેબલ બુક પણ બનાવવામાં આવશે, જે આ ખૂબ પ્રિય બ્રાન્ડ્સની રૂપરેખા, તેમની પ્રેરણાત્મક વિકાસ વાર્તાઓ, કેવી રીતે તેઓ એક વિશિષ્ટ કોતરણી કરે છે અને મોટા પાયે વિભાજિત ઉદ્યોગમાં લોકપ્રિયતા સૂચકાંક અને ભવિષ્ય માટે તેમનો દ્રષ્ટિકોણ વધારે છે તેની માહિતી આપે છે.
ગ્રાહકોની હમણાં જ્વેલરીમાં વધુ વિવિધતા અને ડિઝાઇનની માંગ સાથે, અને જયારે યુવાન વસ્તી અર્ધ કિંમતી પત્થરોમાં રસ દાખવી રહી છે, ત્યારે બદલાતી માંગને પૂરી કરવાની ક્ષમતા ધરાવતા બ્રાન્ડેડ ખેલાડીઓ સ્થાનિક ખેલાડીઓ કરતાં વધુ મહત્ત્વ મેળવતા હોય છે. ગ્રાહકોની પ્રતિ માથાદીઠ આવકમાં વધારો થવાને લીધે અને મધ્ય-વર્ગની મહિલાઓની મજબૂત ખરીદી શક્તિને કારણે મુખ્યત્વે ભારતીય બ્રાન્ડેડ જવેલરીની માંગ વિશ્વભરમાં વધી રહી છે.
India's Most Preferred બી2બી જ્વેલર્સની પહેલ પર ટિપ્પણી કરતાં, મેનેજીંગ ડિરેક્ટર, UBM India, Mr Yogesh Mudrasએ, કહ્યુ, "જ્વેલરી ક્ષેત્રમાં અમારી કુશળતા દ્વારા, અમને બી2બી ગ્રાહકોના ખરીદવાના વલણમાં ઝડપી પરિવર્તન જોવા મળ્યુ છે. અમે ગ્રાહકના પલ્સ સાંભળવા, અને શોધવું કે મનપસંદ બ્રાન્ડસ કઈ છે, અને શા માટે તે શોધવા ખૂબ આતુર હતાં. IMP દ્વારા, અમને તેમના વિશ્વાસનું પરિબળ, કલેક્શન, બ્રાન્ડની યાદ અને ઓળખ તેમની પસંદગીની બ્રાન્ડ કોણ હશે તે નક્કી કરવામાં નિર્ણાયક પરિબળોની જાણ થઈ છે."
તેમણે ઉમેર્યુ, "UBM Indiaની આ અભિયાન રૂપે અનન્ય યોગ્ય કાર્યવાહી પ્રક્રિયા નવી દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નઈ અને મુંબઇમાં 6 પ્રદર્શનો દ્વારા જ્વેલરી સેક્ટરમાં પ્રવેશ કર્યા પછીનું એક યોગ્ય આગળ વધવાનું પગલું છે. આની સાથે, આ પહેલના ભાગ રૂપે અમે કૉફી ટેબલ બુક પણ બનાવી છે. પુસ્તક આ ટોચની મનપસંદ વાર્તાઓને વર્ણવે છે જેની સુવિધા UBM India દ્વારા પૂરી પાડવામાં આવેલ છે."
UBM India હાલમાં ભારતમાં (દિલ્હી, કોલકત્તા, ચેન્નઈમાં બે, હૈદ્રાબાદ અને મુંબઈ)પ્રતિ વર્ષ છ શો કરવા સાથે દેશના અગ્રણી જવેલરી શો આયોજક છે. વૈશ્વિક, UBM હોંગકોંગ, તાઈવાઈ, યુરોપ અને ઈસ્તાનબુઅમાં પ્રદર્શનનું આયોજન કરે છે. G&J ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, દેશની GDPમાં લગભગ 7 ટકા અને ભારતની કુલ વેપારી નિકાસમાં 15.7 ટકાનું યોગદાન આપે છે. આવનારા વર્ષોમાં, G&J ક્ષેત્રોમાં વિકાસ મોટા રિટેલર્સ / બ્રાન્ડ્સના વિકાસ દ્વારા મોટાભાગનો ફાળો આપવામાં આવશે કે જે સંગઠિત બજારને માર્ગદર્શન આપશે અને વિકાસ માટે તકો બનાવશે. સંગઠિત ખેલાડીઓની વધતી જતી વૃદ્ધિ ઉત્પાદનો અને ડિઝાઇનની દ્રષ્ટિએ પણ વિવિધતા પૂરી પાડે છે.
India's Most Preferred બી2બી જ્વેલર 2018 તરીકે આપવામાં આવેલ બ્રાન્ડની યાદી આ મૂજબ છે:
Shree Gold Jewel Creator
P. Mangatram Jewellers Pvt. Ltd.
Shilpi Jewellers Pvt. Ltd.
Mehta Gold Pvt. Ltd.
Diamond And Fusion Jewellery Manufacture- Brillo Jewels
Aura Jewels
Diamond Jewellery Manufacturer- Lurba Jewels
Laxmi Diamonds Bangalore
Kundan and Temple Jewellery Manufacturer- Radhika Jewelscraft Pvt Ltd
Bangalore Refinery (P) Ltd
Gold Casting Jewellery Manufacturer- Audra Jewel Industry(Ajil)
Noraah- The Art Of Jewels
Jewel Goldi (India)
Padmavati Chains Pvt. Ltd.
Silver Emporium- House Of Silver
Mangalmani Jewellers Pvt. Ltd.
Filo Diamonds
Sksm Diamonds Impex Ltd
Diamond Jewellery Manufacturer- D Gem Mount
Premium Cz Jewellery Manufacturer- Shish Jewels
Kanak Jewels- Platinum Jewellery
Chains Corner Jewellery India Pvt. Ltd.
Kisna Diamond Jewellery- Powered By H.K Jewels Pvt Ltd
Derewala- Derewala Industried Ltd.
Kamaschachter
Kiran Jewels India
Emerald Jewel Industry India Limited
Laxmi Diamonds
Sheetal Group
Rosy Blue
Star Brillian Pvt. Ltd.
જાણકારી મેળવવા કે ચોક્કસ બ્રાન્ડનું નામ યાદીમાં છે કે નહિ, કૃપયા Ritesh Indulkarને +91-9664-21-9292 પર કોલ કરો.
India's Most Preferred (IMP) વિશે:
IMPનું આયોજન UBM દ્વારા કરવામાં આવે છે, જે જૂન 2018માં Information PLC સાથે અગ્રણી B2B માહિતી સેવા માટે ગ્રુપ બનવા અને વિશ્વમાં સૌથી મોટા બી2બી કાર્યક્રમના આયોજક બનવા માટે જોડાયુ છે. કૃપા કરી IMP પર વધુ માહિતી મેળવવા માટે http://imp-jewellers.com/ અને એશિયામાં અમારી હાજરી માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia હાલમાં Informa PLCનો ભાગ બન્યુ છે, જે વિશ્વમાં અગ્રણી બી2બી માહિતી સેવા ગ્રુપ અને સૌથી વિશાળ બી2બી કાર્યક્રમ આયોજક છે. કૃપયા એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી મેળવા માટે https://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક:
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article