Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

અમેરિકામાં યોજાનાર સૌથી મોટા ટ્રેડએક્સ્પો - ગ્લોરિયસ ઈન્ડિયામાં સુપર વિમેન પેવેલિયનનું આયોજન
  • India - English
  • India - Hindi


News provided by

Praveg Communications Limited

27 Jan, 2017, 15:09 IST

Share this article

Share toX

Share this article

Share toX

Superwomen Pavilion (PRNewsFoto/Praveg Communications Limited)
Superwomen Pavilion (PRNewsFoto/Praveg Communications Limited)

અમદાવાદ, ભારત અને ન્યૂ જર્સી, યુએસએ, January 27,2017 /PRNewswire/ --

યુએસએના ન્યૂ જર્સીમાં ૨૭-૨૮ મે, ૨૦૧૭ના રોજ યોજનાર ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પો દ્વારા વ્યાપારી સમુદાય માટે નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં સુપર વિમેન પેવેલિયનના આયોજન દ્વારા એક વધુ યશ કલગી ઉમેરાશે. સુપર વિમેન પેવેલિયનમાં ૧૦૦થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. જેઓ પ્રદર્શન દરમ્યાનહાથ વણાટની વસ્તુઓ, ખાદ્ય પદાર્થો, કપડા, ઝવેરાત, લગ્નને લગતી વિવિધ સાધન સામગ્રી જેવા ઉત્પાદનોની વિશાળ શ્રેણીઓને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને વિશેષ લાભ આપવામાં આવી રહ્યાં છે, જેમ કે એક્ઝિબિશન સ્ટોલની રકમ પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા આ એક્ઝિબિશનમાં ભાગ લેનાર મહિલાઓની અનુકુળતા તથા સગવડની ખાતરીપૂર્વક તકેદારી રાખવામાં આવી છે.

     (Photo: http://mma.prnewswire.com/media/462109/Superwomen_Pavilion_Praveg_Communications_Limited.jpg )

પ્રવેગ કોમ્યુનિકેશન્સ લિમિટેડ કે જે આ પ્રદર્શનના આયોજક છે, તેનાં એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે "અમારી હૃદયપૂર્વકની ઈચ્છા છે કે અમે ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરીએ અને આથી જ અમે ખુશ છીએ કે ગ્લોરિયસ ઈન્ડિયાનાં આ ટ્રેડ એક્સ્પો થકી આ ભગીરથ કાર્યમાં અમારો ફાળો નોંધાવી શક્યા છીએ." આ પ્રદર્શન દરમ્યાન એક ભવ્ય સમારંભ યોજવામાં આવશે. તેમાં સાંસ્કૃતિક તથા સંગીત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને તે વખતે આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ મહિલા ઉદ્યોગ સાહસિકોને "સુપર વુમન ઓફ ગ્લોરિયસ ઈન્ડિયા" નાં પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવશે.

ગ્લોરિયસ ઈન્ડિયા એક્સ્પો યુએસએ અત્યાર સુધીનો સૌથી મોટો ભારતીય ટ્રેડ એક્સ્પો બની રહેશે. આ એક્સ્પોમાં ભાગ લેનાર ભારતીય એક્ઝિબિટર્સને અમેરિકાના વ્યાપારી સમુદાય સાથે B2B મીટીંગ્સ તથા નેટવર્કીંગની તકો પુરી પાડશે. તદુપરાંત તેમાં ભાગ લેનાર એક્ઝિબિટર્સ તેમના ઉત્પાદનો ૨૫,૦૦૦થી પણ વધુ NRI મુલાકાતીઓ સમક્ષ પ્રચાર અને વેચાણ કરી શકશે.

www.gloriousindiaexpo.com ની મુલાકાત લઈ કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી મેળવી શકાય છે.

Praveg Communications Limitedવિશે

Praveg Communications Limited ભારત અને વિદેશમાં 600થી વધુ ઈવેન્ટ્સ કરવાના રેકોર્ડ સાથેની એક અગ્રણી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. 16થી વધુ વર્ષોમાં, Praveg દ્વારા સંયુક્ત પ્રયાસો અને કાર્યમાં ઉચ્ચ પ્રમાણોની ગુણવત્તા અને વિશિષ્ટ કાર્યક્ષમતા દ્વારા ઈવેન્ટના સંચાલનના નવા પ્રમાણો બનાવ્યા છે. વધુ માહિતી માટે કૃપયા www.praveg.com ની મુલાકાત લો.


મીડિયા સંપર્કઃ
Abhilash Udayarajan
[email protected]
+91-9712922124
Praveg Communications Limited

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.