હૈદરાબાદ, ભારત,, September 1, 2017 /PRNewswire/ --
ગ્રામિણ સ્વાસ્થ્યને સુલભ કરવા માટે વર્ચ્યુઅલ 'ઇન-ક્લિનિક' અનુભવ
તે સ્વાસ્થ્ય છે જે ખરેખર સંપતિ છે અને સોનું તથા ચાંદીના ટૂકડા નથી - મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ ડિલિવરી છેલ્લા 70 વર્ષોથી સતત સુધરી રહી છે પરંતુ ગ્રામિણ ક્ષેત્રોમાં વિશાળ વિસ્તારોની વસતિને સુલભ અને પરવડેતેવી સ્વાસ્થ્ય સંભાળ માટે અપૂરતું છે. દર્દીઓ માત્ર દિવસનું વેતન જ ગુમાવતા નથી, પરંતુ કેટલાક કેસોમાં લાયક ડોકટરો સુલભ થવાનો સંપૂર્ણપણે પ્રયાસ તેઓને નાણાંકીય રીતે અને શારીરિક રીતે ખતમ કરી નાખે છે. 98% ડોકટરો અર્ધ-શહેરી કે શહેરી વિસ્તારોમાં રહે છે, જેથી લાયક ડોકટરો પાસે જવા માટે 45% ગ્રામિણ વસતિને 7-28 કિ.મી.ની મુસાફરી કરવી જરૂરી બને છે, જે શહેરી-કેન્દ્રિત સ્વાસ્થ્ય સંભાળ ડિલિવરી તંત્ર તરીકે જોઇ શકાય છે. પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ સુલભ કરવા માટે આ વિશાળ અવકાશને પૂરવો જરૂરી છે, આનાથી ગ્રામિણ ભારતમાં ઘણાં લાખો લોકોને સ્વાસ્થ્યની મૂળભૂત સારવારના પરિણામ પર અસર પડે છે.
(Logo: http://mma.prnewswire.com/media/550822/Pratibha_Healthkon_Logo.jpg )
Tarun Bhargava, સહ-સંસ્થાપક અને ટેકનિકલ સલાહકાર જણાવે છે કે, "Healthkon છેવાડાના દર્દીને એવોર્ડ-વિજેતા ASHA+ બહુવિધ આવશ્યક દેખરેખ ઉપકર્ણ સાથેની માહિતી અને સંચાર ટેકનોલોજીસ (આઈટીસી) ઉપલબ્ધ કરાવીને દૂરવર્તી રીતે 'ઇન-ક્લિનિક' અનુભવની પ્રતિકૃતિ કરે છે. આ નિરાકરણ ડોકટર અને દૂરના ગ્રામજનો બંનેને ત્રણ સરળ પગલામાં અર્થપૂર્ણ આંતરક્રિયા ધરાવવામાં સક્ષમ બનાવે છે - પ્રથમ, ભૂતકાળનો તબીબી ઇતિહાસ લેવો, બીજું વર્તમાન આવશ્યક બાબતો માપવી અને છેલ્લું એચડી ક્વાલિટીવાળા વીડિયો સાથે આંતરક્રિયાનો ઉપયોગ કરીને સલાહ આપવી જે માટે અત્યંત ઓછી બેન્ડવિથની જરૂર રહે છે જે ગ્રામિણ વિસ્તારમાં ઉપલબ્ધ વર્તમાન કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અનુરૂપ છે. આ આંતરક્રિયા સલાહ અને અનુવર્તી સારવાર અંગે પ્રક્રિયા કરવામાં મદદ કરે છે.
Pranay Garg, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર જણાવે છે કે, '‘કંપની તરીકે Healthkonની સૌથી નીચેથી શરૂ કરીને પ્રાથમિક સ્વાસ્થ્ય સંભાળ ડિલિવરીને સરળીકૃત કરવી, પરિણામે સમગ્ર સ્વાસ્થ્ય સંભાળ તંત્ર જોડાઇ જાય છે તેવી કલ્પના છે." તેઓનું નિરાકરણ પેટા કેન્દ્રો (એસસી) ને જોડે છે, જે લાયક ડોકટરો દ્વારા સંચાલન કરાતા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો (પીએચસી) ને હાલના જાહેર સ્વાસ્થ્ય તંત્રમાં સૌથી વધુ સંપર્કનું સીમા ક્ષેત્ર છે. મેદાની વિસ્તારોમાં 5000 ગ્રામજનો સુધીની વસતિ અને પર્વતીય વિસ્તારોમાં 3000 ગ્રામજનો સુધીની વસતિમાં પેટા કેન્દ્રો (એસસી) સેવા પૂરી પાડે છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો (પીએચસી) એ પાંચ સુધીની પેટા કેન્દ્રો (એસસી)નું પ્રબંધન કરે છે આનાથી હાલની માર્ગદર્શિકાઓ પ્રમાણે 20-30,000 ગ્રામજનોની વસતિનું પ્રબંધન થાય છે. પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો (પીએચસી) અથવા જ્યાં ડોકટરો ઉપલબ્ધ છે તેવા અન્ય કેન્દ્રો સાથે પેટા કેન્દ્રો (એસસી) ને જોડીને, Healthkon નું પ્લેટફોર્મ ગામોને, ઘણાં બધ કિલોમીટર દૂર સ્થિત પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રો (પીએચસી) સુધી પ્રત્યક્ષ જવાને બદલે, મૂળભૂત સ્વાસ્થ્ય સંભાળ પૂરું પાડે છે.
Pranay સમાચાર શેર કરવા માટે રોમાંચિત હતાં કે ASHA+ ઉપકરણો સાથે સમન્વિત Healthkon ટેલિમેડિસિન પ્લેટફોર્મ, હાલમાં 25,000 કરતાં વધુ ગ્રામજનોને આવરી લેતા પાંચ પેટા કેન્દ્રો દ્વારા મહારાષ્ટ્રના મરાઠાવાડાના ઔરંગાબાદ તેહસિલમાં મુક્યું છે. Seth Nandlal Dhoot Hospital જાતે એક કેન્દ્ર છે જે મહારાષ્ટ્ર સરકાર સાથે પીપીપી સમજૂતીમાં આ કેન્દ્રોને આવરી લઇને તબીબી સેવા પૂરી પાડે છે.
Pratibha Healthkon Private Limited વિશે:
નવેમ્બર 2015માં સ્થાપિત Pratibha Healthkon એ સામાજિક અસર પાડવાનું શરૂ કર્યું છે. તે NASSCOM 10000 વેરહાઉસ દ્વારા ઇન્ક્યુબેટ થયું હતું અને ટી-હબ, હૈદરાબાદ ખાતે આધારિત છે. પ્રોજેક્ટ Microsoft Bizpark+ પ્રોગ્રામ માટે પસંદ કરાયો હતો જેમાં વર્તમાન તેને વિકસાવવા માટે $120,000 ક્લાઉડ ક્રેડિટ પૂરી પાડવામાં આવી હતી અને હાલની પ્રસ્તુતિ સુધી પહોંચ્યું છે.
વધુ વિગત માટે, મુલાકાત લો: www.healthkon.com
મીડિયા સંપર્ક :
Pranay Garg
Founder & Managing Director
Pratibha Healthkon Private Limited
[email protected]
+91-9849178217
Share this article