Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Overview
  • Distribution
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Overview
  • Distribution by PR Newswire
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

Bajaj Finserv તેના EMI Network અંગે જાગૃતિ ફેલાવે છે
  • India - Hindi
  • India - English
  • India - Tamil


News provided by

Bajaj Finance Limited

02 Jul, 2018, 08:54 IST

Share this article

Share toX

Share this article

Share toX

પૂણે, ભારત, July 2, 2018 /PRNewswire/ --

1 મિલિયનથી વધુ ઉત્પાદનો પર ઝંઝટ-રહિત શોપિંગને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ ઝુંબેશને લૉન્ચ કરે છે  

Bajaj Finserv ની ધિરાણ શાખા Bajaj Finance Ltd. એ EMI Networkની આસપાસ જાગૃતિ લાવવા માટે ડિજિટલ ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશનો ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર ઉત્પાદનોના વર્ગની વિશાળ શ્રેણીને તાત્કાલિક અને ઝંઝટ-રહિત ધિરાણ વિકલ્પો સાથે હાઈલાઇટ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

નવી ઝુંબેશ ગ્રાહકના જીવનના અનુગમનને ઝંઝટ-રહિત બનાવવા માટે Bajaj Finserv ના બ્રાન્ડ પ્રસ્તાવને આગળ વધારે છે. ઇલેક્ટ્રોનિક્સ, એપ્લાયન્સીસ, સ્માર્ટફોન, હોમ ડેકોર, કરિયાણા થી ફૅશન, પ્રવાસ, ફિટનેસ, સ્પોર્ટ્સ અને જીવન સંભાળથી લઈને ઉત્પાદની સંપૂર્ણ શ્રેણી પર 'નો કોસ્ટ' (ખર્ચ વિનાનું) EMI ના વિકલ્પ દ્વારા તેના ગ્રાહકોને 'બેસ્ટ-ઇન-ક્લાસ' શોપિંગ અનુભવ પ્રદાન કરવાના બ્રાન્ડના પ્રયત્ન પર તેનું નિર્માણ કરે છે.

Leo Burnett, મુંબઇ દ્વારા પરિકલ્પિત અને અમલમાં મૂકાયેલ આ અભિયાનની શરૂઆત આજથી થાય છે. સંબંધિત વિષયવસ્તુ દ્વારા સમર્થિત ડિજિટલ વિડિયોઝ તમામ ડિજિટલ પ્લેટફોર્મ માટે લક્ષિત કરવામાં આવશે. આ અભિયાન 10 ઓગસ્ટ, 2018 સુધી લાઈવ રહેશે.

Bajaj Finserv નું EMI Network ભારતનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલું EMI Network છે જે ભારતમાં ઝંઝટ-રહિત ચુકવણી વિકલ્પોને સાથે લાવે છે અને ભારતમાં 1300+ શહેરોમાં 60,000 થી વધુ સ્ટોર્સમાં વિસ્તરિત છે. વિક્રેતાઓનું આ સશક્ત નેટવર્ક તેના ગ્રાહકોને સરળ EMI પર 30 થી વધુ શ્રેણીઓમાં 1 મિલિયનથી વધુ ઉત્પાદનો ખરીદવાનો વિકલ્પ આપે છે. આમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ડિજિટલ ઉત્પાદનો, જીવનશૈલી ઉત્પાદનો અને નવી શ્રેણીઓ જેવી કે કરિયાણા, રજાના પૅકેજો અને બેરિઆટ્રિક્સ, ઘૂંટણની ફેરબદલ અને વાળ ટ્રાન્સપ્લાન્ટ જેવી જીવન સંભાળની શસ્ત્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

Bajaj Finserv EMI Network કાર્ડ પૂર્વ-મંજૂર થયેલ લોનની જેમ કાર્ય કરે છે અને તેમાં કોઈ છૂપા શુલ્ક હોતા નથી. Bajaj Finance Limited દ્વારા પ્રદાન કરવા કરવામાં આવતી આ લોન 'નો કોસ્ટ' EMI સાથે ચુકવણીની મંજૂરી આપે છે - જેનો અર્થ એ છે કે હવે તમારે અતિશય ઊંચા દરે વ્યાજ ભરવાની જરૂર નથી. વર્તમાનમાં, 7.1 મિલિયન Bajaj Finserv EMI Network કાર્ડ ધારકો છે.

અહીં જુઓ: https://www.youtube.com/watch?v=9_sXVRjkxtM

Bajaj Finance Ltd. વિશે:  

Bajaj Finance Limited, જે Bajaj Finserv ગ્રૂપની ધિરાણ અને રોકાણ માટેની શાખા છે તે ભારતના બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર NBFCમાંની એક છે, જે સમગ્ર દેશમાં 21 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીના ઉત્પાદનોમાં કનઝ્યુમર ડ્યૂરેબલ લોન, લાઇફસ્ટાઇલ ફાઈનાન્સ, ડિજિટલ પ્રોડક્ટ ફાઈનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, નાના બિઝનેસ માટે લોન્સ, હોમ લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્સ, કન્સટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ, સિક્યોરિટીઝ અને રૂરલ (ગ્રામીણ) ફાઈનાન્સ પરની લોન જેમાં ફિકસ્ડ ડિપોઝિટ અને એડવાઇઝરી સર્વિસિસ સહિત ગોલ્ડ લોન્સ અને વેહિકલ રીફાઈનાન્સિંગ લોન્સનો સમાવેશ થાય છે. Bajaj Finance Limited આજે દેશમાં કોઈ પણ NBFC માટે FAAA/Stable ની સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવતા ગર્વ અનુભવે છે.

વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.bajajfinserv.in/

મીડિયા સંપર્ક:
Ashish Trivedi
[email protected]
+91-9892500644
Bajaj Finance Ltd

Modal title

Also from this source

Bajaj Finance Launches Gold Loan Utsav 2025

Bajaj Finance Launches Gold Loan Utsav 2025

Gold has always held emotional and financial value in Indian households. Today, it is doing more than just sitting in lockers—it is helping people...

More Releases From This Source

Explore

Banking & Financial Services

Banking & Financial Services

Multimedia & Internet

Multimedia & Internet

Financial Technology

Financial Technology

Financial Technology

Financial Technology

News Releases in Similar Topics

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.