ન્યૂ દિલ્હી, April 29, 2015 /PRNewswire/ --
રિચા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એક અગ્રણી કન્સ્ટ્રક્શન અને એન્જીનિયરીંગ કંપની છે, જેણે હરિદ્વાર, ઉત્તરાખંડમાં સૌથી ઉંચા બહુ-માળી સ્ટીલ સ્ટ્રક્ચર બિલ્ડિંગ પૈકી એકનું બાંધકામ કર્યું છે. 47-મીટર ઉંચું સ્ટીલનું બિલ્ડિંગ વિપ્રો એન્ટરપ્રાઇઝિસનો ફેટી એસિડનો ઉત્પાદન પ્લાન્ટ છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150428/10121599 )
અંદાજે 2605 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું, બિલ્ડિંગની સ્પષ્ટ ઉંચાઇ 34 મીટર છે અને હાઇ બે ઉંચાઇ 47 મીટર છે. સલામતીને ધ્યાનમાં લેતા, કાર્યકરોને પડી જવાના જોખમનું રક્ષણ કરવા માટે છત પર લાઇફલાઇન મજબૂતી પૂરી પાડવામાં આવી છે. પ્રોજેક્ટના વ્યાપમાં ડિઝાઇન, એન્જીનિયરીંગ, ફેબ્રિકેશન, શીપમેન્ટ, ગ્રાઉન્ડનું નિર્માણ અને અધિકાર, પ્લસ અંદાજીત અધિકતમ 100 એમટીના મશીન લોડ સાથે સાત માળનું સ્ટ્રક્ચનો સમાવેશ થાય છે.
ડો. સંદીપ ગુપ્તા, સંયુક્ત વહીવટી નિયામક, રિચા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કહ્યું, "બિલ્ડિંગ ભારતમાં સૌથી વધુ ઉંચા સ્ટીલ બિલ્ડિંગ પૈકી એક છે જે રિચાના ઇતિહાસમાં એક નોંધપાત્ર સીમાસ્તંભ છે. બિલ્ડિંગનું ચોકસાઇ પૂર્વક નિર્માણ અને ડિઝાઇન કરાઇ છે અને જે બહુ-માળી સ્ટીલ બિલ્ડિંગના ક્ષેત્રમાં અમારી નિષ્ણાતતાની પુષ્ટિ કરે છે. આ કાર્યસિદ્ધિને ધ્યાનમાં લેતા, અમે ભવિષ્યમાં કોઇપણ પ્રકારના જટિલ સ્ટ્રક્ચર માટે બિડ કરવા હવે વિશ્વાસપાત્ર બન્યા છીએ."
ઉપરાંત, બિલ્ડિંગને બેન્ટલી સિસ્ટમ્સ, યુએસએ (એક સોફ્ટવેર કંપની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને કામગીરી માટેના ઉકેલો પૂરાં પાડે છે) દ્વારા, સ્ટ્રક્ચરલ એન્જીનિયરીંગમાં ટેકનીકલ નવીનતાના દ્રષ્ટાંત માટે સર્ટીફિકેટ ઓફ એચિવમેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડના વર્ગમાં પ્રોજેક્ટે ટેકનીકલ નવીનતા કેવી રીતે ઉચ્ચ-ગુણવતાના સ્ટ્રક્ચર પૂરાં પાડી શકે છે અથવા સ્ટ્રક્ચરલ પ્રોજેક્ટના વર્કફ્લોને સુધારી શકે છે જે સ્ટ્રક્ચરની કાર્યકારી કામગીરી, પ્રક્રિયાની ડિલિવરી, અથવા સેવાની ગુણવત્તાને વધારે છે.
રિચા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અંગે
1993 માં સ્થાપિત, રિચા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક અગ્રણી કન્સ્ટ્રક્શન અને એન્જીનિયરીંગ કંપની છે, જે ટેક્ષ્ટાઇલ, પ્રિ-એન્જીનિયર્ડ બિલ્ડિંગ (પીઇબી), સ્ટ્રક્ચરલ સ્ટીલ એન્ડ ટર્નકી સોલ્યુશન્સના ક્ષેત્રોમાં કામગીરી કરે છે. ISO 9001:2008 પ્રમાણીત કંપની, રિચા ઇન્ડસ્ટ્રીઝ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) માં લિસ્ટેડ કંપની છે. પ્રારંભ કર્યો ત્યારથી, ટેક્ષ્ટાઇલ ક્ષેત્રમાં વધુમાં વધુ વૃદ્ધિ હાંસિલ કર્યા પછી, રિચા ઇન્ડસ્ટ્રીઝે 2008 માં પ્રિ-એન્જીનિયર્ડ બિલ્ડિંગ ક્ષેત્રમાં શરૂ કર્યું છે. આજે, તે ભારતના ઉત્તરીય ભાગમાં સૌથી મોટી કાર્ય કરતી કંપનીઓ પૈકી એક છે. કંપનીએ ફરિદાબાદ, હરિયાણામાં પોતાની કોર્પોરેટ પ્લસ નોંધાયેલી ઓફિસ સ્થાપિત કરી છે અને ઉત્તરાખંડમાં કાશીપુરમાં પોતાનો સંપૂર્ણ કાર્યકારી અદ્યતન પીઇબી ઉત્પાદના પ્લાન્ટ છે અને હરિયાણામાં કૌનરામાં (ફરિદાબાદ) ટેક્ષ્ટાઇલનો ઉત્પાદન પ્લાન્ટ છે. રિચા ઇન્ડિયન રજીસ્ટર ક્વોલિટી સિસ્ટમ (IRQS) દ્વારા આંતરરાષ્ટ્રીય માન્ય OHSAS 18001:2007 પ્રમાણિકરણ મેળવનાર પ્રથમ ભારતીય પીઇબી પબ્લિક લિસ્ટેડ કંપની છે.
વધુ માહિતી માટે, મુલાકાત લો : http://richa.in/
મીડિયા સંપર્ક :
રિચા ગૌર,
[email protected],
+91-9718998811,
એમએમ - કોર્પોરેટ કમ્યુનિકેશન,
રિચા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
Share this article