નવી દિલ્હી, July 15, 2015 /PRNewswire/ --
પેટન્ટની રાહ જોતી સર્વરલેસ સીક્યોર™ માળખું સુનિશ્ચિત કરે છે કે વિશ્વમાં અન્ય કોઈ પણ મેસેજિંગ એપ કરતા મેસેજ અને ડેટા વધારે સુરક્ષિત રહે
વિશ્વની સૌથી સુરક્ષિત ક્રોસ પ્લેટફોર્મ મોબાઇલ મેસેજિંગ એપ્લિકેશન RakEMના ડેવલપર રાકેતુ કમ્યુનિકેશન્સે આજે ભારતમાં ઔપચારિક રીતે તેની મેસેજિંગ એપ સર્વિસ પ્રસ્તુત કરી હતી. પેટન્ટ માટે રાહ જોઈ રહેલી RakEM સર્વરલેસ સીક્યોર™ મોબાઇલ મેસેજિંગ એન્ક્રિપ્શન ટેકનોલોજી દ્વારા સંચાલિત નો ટેક્સટ રિગ્રેટ [watch the video] અને ટોટલ રિકોલ જેવી વિશિષ્ટ સુવિધાઓ ઓફર કરે છે તેમજ યુઝર મેસેજીસ વધુ ખાનગી, સુરક્ષિત અને યુઝર ડેટા અત્યારે દુનિયામાં અન્ય કોઈ પણ મેસેજિંગ એપ કરતા વધારે સુરક્ષિત છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150714/10126730)
રાકેતુના સીઇઓ ગ્રેગ પાર્કરે કહ્યું હતું કે, "ભારતમાં 95 ટકાથી વધારે મોબાઇલ યુઝર્સ મેસેજિંગ એપ્લિકેશન્સનો એકથી વધારે વખત ઉપયોગ કરે છે, જેમાં અતિ અંગત અને કેટલાંક કેસમાં ખાનગી માહિતી પણ એકબીજા સાથે વહેંચે છે." "ભારતમાં ગ્રાહકો માટે અત્યારે કોઈ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તો પણ વિશ્વની સૌથી વધુ સુરક્ષિત ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની ખાનગી માહિતી મેળવવી અને તેનું સંરક્ષણ કરવું જરૂરી છે."
RakEMને વિશ્વની સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ શું બનાવે છે
બજારમાં ઉપલબ્ધ અન્ય તમામ મેસેજિંગ એપ્લિકેશન સર્વર્સ પર આધારિત હોય છે, જે જુઓ અને/અથવા સ્ટોર યુઝર-મેસેજિંગ ડેટા હોય છે, એટલે આ સંપૂર્ણ પ્લેટફોર્મની અંદર યુઝરની અંગતતા ક્યારેય સુરક્ષિત ન રહી શકે. RakEMનું સર્વરલેસ સીક્યોર માળખું એન્ક્રિપ્ટેડ અને ઇન-એપમાં જળવાયેલ એમ બંને યુઝર-મેસેજિંગ ડેટાને સુનિશ્ચિત કરે છે, જેથી કોઈ સર્વર ક્યારેય યુઝર મેસેજને જોઈ કે સ્ટોર્સ કરી શકતું નથી.
ઉપરાંત સોફ્ટવેર લેયર એન્ક્રીપ્શન પ્રદાન કરતી મોટા ભાગની મેસેજિંગ એપ્લિકેશન્સ http એન્ક્રીપ્શન પર આધારિત છે, જે ફક્ત ઇન-ટ્રાન્ઝિટ એન્ક્રીપ્શન પ્રદાન કરે છે, જેમાં યુઝર જે કન્ટેન્ટ (મેસેજીસ) મિત્ર, પરિવારના સભ્ય કે વ્યાવસાયિક ભાગીદારને મોકલે તે એન્ક્રીપ્ટ હોતા નથી. ફક્ત RakEM પેટન્ટની રાહ જોવાય છે તેના મારફતે વ્યવહાર સ્તરીય કન્ટેન્ટ એન્ક્રીપ્શન ઓફર કરે છે, જેમાં સ્વ-પરિવર્તનશીલ એન્ક્રીપ્શન કી બને છે અને તેનું વ્યવસ્થાપન થાય છે. આ યુઝર્સને તેમના કન્ટેન્ટ એન્ડ-ટૂ-એન્ડ "નિયંત્રણ" કરવા મેસેઝ શરૂ કરે છે, જેથી કન્ટેન્ટ કોઈ પણ રીતે ફોરવર્ડ, શેર કે કોપી થઈ શકતી નથી - અને ડિલેટ કે રિમૂવ થઈ શકે છે, જેથી કોઈ પણ જગ્યાએ મેસેજ કે ગ્રૂપ મેસેજીસનો રેકોર્ડ રહેતો નથી.
RakEM તમારા તમામ ક્રોસ પ્લેટફોર્મ મોબાઇલ મેસિજંગને સમર્થન આપવા પૂરતી સુરક્ષિત છે કે કેમ તેની જાણકારી મેળવવા તમારે RakEM એપ ડાઉનલોડ કરવાની જરૂર છે.
રાકેતુ કમ્યુનિકેશન્સ ઇન્ક વિશે
રાકેતુ કમ્યુનિકેશન્સ ઇન્ક અતિ સુરક્ષિત, ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ અને કમ્યુનિકેશન મનોરંજન છે, જેને તમામ મોબાઇલ ઉપકરણો, ટેબ્લેટ્સ, ડેસ્કટોપ્સ અને લેપ્ટોપ્સ પર ગ્રાહકો અને વ્યવસાયો માટે અત્યાધુનિક ડિવાઇસ-ટૂ-ડિવાઇસ ડાયરેક્ટ ઇન્ટરનેટ પ્રોટોકોલ એપ્લિકેશન્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રાકેતુની પેટન્ટની રાહ જોતી સર્વરલેસ સીક્યોર™ એન્ક્રીપ્શન ટેકનોલોજી અને સિસ્ટમ આર્કિટેક્ચર દ્વારા સમર્થિત રાકેતુનું RakEM મોબાઇલ મેસેજિંગ પ્લેટફોર્મ ખાનગી અને એન્ક્રીપ્ટેડ મેસેજિંગ મીડિયા સહિત ટેક્સ્ટ, વોઇસ, વીડિયો અને ફોટોને સપોર્ટ કરે છે. ન્યૂયોર્ક, NY (અમેરિકા)માં સ્થિત કંપની અત્યારે દુનિયાના 150થી વધારે દેશોમાં કાર્યરત છે. વધારે માહિતી માટે કંપનીની વેબસાઇટ http://www.Raketu.comની મુલાકાત લો.
રાકેતુ એ રાકેતુ કમ્યુનિકેશન્સ ઇન્કનો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે.
મીડિયા સંપર્ક
માયા ખુદાબાદી
[email protected]
91-7043739901
G8 વે મીડિયા ગ્રૂપ
Share this article