મુંબઈ, April 5, 2016 /PRNewswire/ --
Fintech Storm Series યુકેમાં પારિસ્થિતિતંત્રના પ્રમુખ નિર્માતાઓમાંના એક છે, જેમને ગત બે વર્ષમાં લંડનમાં 100 કરતાં વધુ અંતરાયરૂપ સ્થાપકોને દર્શાવીને Fintech અને તેનાં દરેક ક્ષેત્રમાં પ્રચાર કર્યો છે. ભારત શિખર સમ્મેલન મુંબઈમાં લંડન ખાતેના તેનાં વર્ગમાં શ્રેષ્ઠ સિદ્ધાંતો, વૈશ્વિક ફાઇનેન્શલ અને Fintech Capital સાથે સૌથી-સક્રિય રોકાણકારો, પ્રવેગકો, નવીનીકૃત પ્રયોગશાળાઓ, ઉષ્માનિયંત્રકો અને વિક્ષેપકારક પ્રારંભકોને લઈને આવશે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160404/10143225-a )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160404/10143225-b )
જ્યારે ભારતની ખડતલ અને સુવિકસિત બેન્કિંગ અને ફાઇનેન્શલ સેવાઓનું પારિસ્થિતિકતંત્ર ઘણાં વૈશ્વિક આઘાતોમાં અડગ ઊભું રહ્યું છે તે વખતે, ભારતના નવીનીકૃત પ્રવર્તક પાલકોએ બેન્કિંગ, ચુકવણીઓ, પીઅર-ટુ-પીઅર ફન્ડિંગ અને માઇક્રોફાઇનેન્સમાં નવાં સીમાડાઓ શોધી કાઢ્યાં છે. સંભવિત બજારો હજુપણ નવા યુગના ફાઇનેન્સ દ્વારા સર કરવાના બાકી છે જે નોંધપાત્ર છે અને તે ઘણાં સુવિકસિત પશ્ચિમી દેશોને પાછળ છોડી દે તેમ બની શકે છે, અને વૈશ્વિક ડિજિટલ બેન્કિંગ અને ચુકવણીઓ, ફાઇનેન્શલ ટેક્નોલૉજી પેઢીઓને સાચાં અર્થમાં ખત્રિઅન પૂરી પાડી શકે છે.
ભારત જ્યારે અનુકૂલનશીલ છે અને તેની અનન્ય મુશ્કેલીઓ તેમજ ઉપયોગોમાં બહારની તકનીકોને લાગુ કરવા સક્ષમ છે ત્યારે, તકનીકીની અંતરાયરૂપ સંભાવનાઓને છૂટી કરવા માટે - નાણાકીય ક્ષેત્રની ઘણી શોધો જેવી કે બ્લૉકચેઇન હજુપણ ભારતીય બેન્કો અને ઉદ્યોગસાહસિકો દ્વારા અપનાવવાની બાકી છે. ભવિષ્યવાદીઓ દ્વારા બ્લૉકચેઇનને બીજા સૌથી ક્રાંતિકારી અંતરાય તરીકે મોટાપાયે વિનંતી કરવામાં આવી રહી છે, આપણે ઇન્ટરનેટ પછી ખાતરી કરી શકીએ છીએ, અને અવિકસિત કાર્યક્રમો પાછળ લગભગ એક અબજ ડોલર જેટલું રોકાણ પહેલેથી જ કરવામાં આવ્યું છે. Fintech Storm India summit ખાતે અમે પ્રથમ વખત ભારતમાં વૈશ્વિક બ્લૉકચેઇનને ઓળખવા માટેની રીત લઈને આવી રહ્યાં છીએ.
બેંકોના CEO, ચુકવણીઓ અને નાણાકીય ટેક્નોલૉજી કંપનીઓ, RBI, અને વિચારો અને નેટવર્કિંગ માટે કાર્યનીતિઓ બનાવતાં મંડળોને સાથે લઈ આવવા માટેની પ્રારંભિક પહેલ તરીકે, પ્રથમ Fintech Storm India Summit Series મુંબઈમાં સેંટ રીજિસ ખાતે તારીખ 12-13 મે 2016ના રોજ સવારના 9:00થી સાંજના 6:00 સુધી યોજાશે.
ગત ડિસેમ્બરમાં, દિલ્લી ખાતે, શ્રી નિતિન ગડકરીજીના ઉદાર સમર્થન સાથે Fintech Storm દ્વારા યુરોપ-ઇંડિયા કૉન્ક્લેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિલ્લી ખાતે ડિસેમ્બર 2015નો વિડીઓ અહીં જુઓ.
ધારણા, અનુકરણ અને ચર્ચા
અલગ ચીલો ચાતરતાં CEO, અંતરાયરૂપ સ્થાપકો અને વરિષ્ઠ પત્રકારોના અધ્યક્ષપદે, સીમાડાઓ વચ્ચે તીક્ષ્ણ મગજોને જોડવા માટે Fintech Storm India Summitની વિભાવના કરવામાં આવી છે. બેંકો અને અન્ય પરંપરાગત સંસ્થાઓએ આ પરિવર્તન કરેલાં ભૂદૃશ્યની શોધ કેવી રીતે કરવી જોઇએ તે શીખવા માટે Fintech Storm Summit 2016 ખાતે 2 દિવસ સુધી 500 કરતાં વધુ ઉદ્યોગ આગેવાનો, નીતિ રચનાકારો, નિયમનકારો અને તજજ્ઞો મુંબઈ ખાતે એકઠાં થવાના છે.
ત્યારપછી શુક્રવારને 13 મે ના રોજ, રોકાણ તકોની એક વિસ્તૃત ગોઠવણને શોધવાનો એક અવસર (માત્ર Fintech સુધી જ સીમિત નહિં પરંતુ એડુ ટૅક, ઈકૉમર્સ, આરોગ્ય, ટૅક, છુટક વિ. જેવાં હૉટ ક્ષેત્રોની એક સંપૂર્ણ શ્રેણી) અને તમામ માપો અને તબક્કાઓ ધરાવતી કંપનીઓને ફન્ડિંગ વિકલ્પોની સમગ્ર શ્રેણી - તેનાં પ્રકારના પ્રથમ એવાં 'ઇંડિયા ફન્ડિંગ ઍન્ક્લેવ' ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. VCs થી PE: એન્જલ્સ અને VCs જેમ કે Vishal Mehta, Lok Capital, Sahil Kini, Aspada Investments, Rajat Agrawal, Matrix Partners અને Indian Angel Network જેવી માતબર રોકાણ પેઢીઓ ઉપસ્થિત રહેશે. ડેબિટ બાજુએ: વાણિજ્યિક બેંકો, ધિરાણકર્તાઓ, NBFCs, SME નાણાકીય એકમો અને ઑનલાઇન ધિરાણકર્તા અને ક્રાઉડફન્ડિંગ મંચો જેવાં કે Aditya Birla Finance, Religare Finvest, Yes Bank. શ્રેષ્ઠ સંભાવનાઓ ધરાવતાં પસંદગીના સ્ટાર્ટ અપ્સ આપણાં નિર્ણાયકો બનશે, પરંતુ ત્યાં આપણાં નવા ઉભાં થતા સ્થાપકોને પણ રોકાણકારો સાથે હળવા-મળવાની તક સાંપડશે. જો તમે સ્ટાર્ટઅપ નો વિચાર ધરાવતાં હો તો અને ક્યાંથી શરૂઆત કરવી તે ન જાણતાં હો તો આ તમારા માટે શરૂઆત કરવાની જગ્યા છે.
'સ્ટાર્ટઅપ સ્વયંવર' ખાતે, SMEs અને સ્ટાર્ટઅપ્સ તેમની પસંદગીના રોકાણકારોની વરણી કરી શકે છે. કેટલાંક રોકાણકારો નવી શરૂઆત કરનારાઓની છુપી શક્તિઓને શોધી કાઢશે. કેટલાંક લાયક સ્થાપકો નાણાંની કોથળીઓ લઈને એવાં લોકોને મળશે જે તેમને સફળતા તરફ લઈ જઈ શકે. FinTech Storm ઉદ્યોગ સાહસિકોને વિચારોની રચના માટેનું, રોકાણકારોને રોકાણ માટે અને શરૂઆત કરનારાઓને વાસ્તવિક પ્રકારના રોકાણો માટેનું મંચ પુરું પાડશે. વિચારોમાં મૂળભૂત પરિવર્તન આવશે કેમકે સમસ્યાઓના નિવારાણ માટે પરંપરાગત સંસ્થાઓને તેમની પદ્ધતિઓ બદલવામાં અને સરકારોને ભવિષ્યવાદી સંસ્થાઓની વિભાવનાઓની રચના કરવા માટે અને નવા ડિજિટલ વિશ્વને પનપવા માટે સામાજિક આંતરમાળખાની રચના કરવામાં મદદ કરવા માટે વિચાર નેતૃત્વનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હશે.
બ્લૉકચેઇન સિમ્પોઝિયમ
નાણાકીય સમાવેશન, સૂક્ષ્મ ચુકવણીઓ, મતદાન, સબસિડીનું વિતરણ, અસ્કયામતની દેખરેખ વિ. જેવી સમસ્યાઓના ઉકેલ માટે વિતરિત કરવામાં આવેલ તકનીકોનો લાભ ભારત કેવી રીતે લઈ શકે તે શોધવા માટે કાર્યશિબિર કાર્યક્રમના પ્રમુખપદને Prof. Marc Pilkington અને Arifa Khan, આતુર બ્લૉકચેઇન સંશોધકો શોભાવશે. બેંકો માટે બ્લૉકચેઇન કંપનીઓ ઉપયોગમાં લેવાયેલા કિસ્સાઓ સાથે પ્રયોગ કરવા માટે હાજરી આપશે.
USAID નાણાકીય સમાવેશન અને મોબાઇલ પેમેન્ટ એડોપ્શન પરની પ્રગતિને સમજાવશે. CRISIL તેનાં BFSI અને Fintech પરના સંશોધનોની વહેંચણી કરશે. ચિંતનશક્તિ માટે એક સાક્ષાત સ્પ્રિંગબૉર્ડ તરીકે, ત્યાં સૌથી ઝડપથી વૃત્તખંડો જેવાં કે ઑનલાઇન ધિરાણ પરના જોખમ પર નિયમનકાર RBI દ્વારા વાદ-વિવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને અમે આશા રાખીએ છીએ કે તેઓ Fintechને એક આભાસી ચલણ તરીકે ગણતરીમાં લેશે.
Fintech Storm India Summit 12-13 મે 2016
સ્થળ: હૉટેલ સેંટ રીજિસ, 462 સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ
તારીખો
ઇંડિયા ફાઇનેન્શલ ફૉરમ - 12 મે 2016 - સવારના 9:00 થી સાંજના 6:00
નેટવર્કિંગ ડિનર - 12 મે 2016 સાંજના 7:00 - રાતના 11:30
ઇંડિયા ફન્ડિંગ કૉન્ક્લેવ- 13 મે 2016 - સવારના 9:00 થી સાંજના 6:00
500 પ્રતિનિધિઓ
50+ વક્તાઓ
10+ VC પેઢીઓ
50+ રોકાણકારો
100+ SMEs અને સ્ટાર્ટઅપ્સ સીકિંગ ફન્ડિંગ
કાર્યસૂચિ દિવસ (એજન્ડા ડે) 12 મે 2016
- ધ ઈવૉલ્વિંગ પેમેન્ટ્સ લેન્ડસ્કેપ
- ઑનલાઇન ધિરાણ, વૈકલ્પિક ફાયનેન્સ, પીઅર-ટુ-પીઅર ફન્ડિંગ માર્કેટપ્લેસિસ
- ફાઇનેન્શલ ઇન્ક્લ્યુઝન, માઇક્રોફાઇનેન્સ
- ધ રેગ્યુલેટરી લેન્ડ્સ્કેપ 1
- નાણાકીય સેવાઓ માટે વિઝન 2025
- ભવિષ્યવાદી બેન્કિંગ
- માર્કેટપ્લેસિસ અને 2 સાઇડ પ્લેટફૉર્મ્સ
- ઑપન બેન્ક APIs
- યુબરાઇઝેશન ઑફ બેન્કિંગ/બેન્કિંગ એક મંચ તરીકે
- સાઇબરસિક્યુરિટી
- શેર્ડ ઈકોનૉમી - ડિજિટલ ઈકોસિસ્ટમ્સ
કાર્યસૂચિ દિવસ (એજન્ડા ડે) 13 મે 2016
- બ્લૉકચેઇન સિમ્પોઝિઅમ
- રોકાણકારોના કાર્ય શિબિરો
- વૈશ્વિક સફળ વાર્તાઓમાંથી શીખવાનું
- ઇનોવેટર્સ અને ડિસરપ્ટર્સ
- કૉર્પોરેટ ફાઇનેન્સ ફૉર SMEs
http://fintechstormindia.com/agenda ખાતે સંપૂર્ણ કાર્યક્રમની સમીક્ષા કરો
સંપૂર્ણ વિગતો માટે http://fintechstormindia.com ની મુલાકાત લો
વેબસાઇટ: http://fintechstormindia.com ,http://FintechStorm.com/Mumbai-2016
યુરોપ ઇન્ડિયા કૉન્કલેવ ડિસે. 2015 માટેના પૂર્વ પ્રસંગ માટેની સાઇટ: http://FintechStorm.com/europe-india
મીડિયા સંપર્ક:
Arifa Khan
Founder Fintech Storm Series
Managing Director
Genius Incubator Ltd.
340 The Highway
London E1W3ES
0044-7920030807
0091-9292009087
[email protected]
[email protected]
Deepika Jagasia
Corporate Communication Manager, Majestic MRSS
[email protected]
+91-9819390309
Share this article