નવી દિલ્હી, August 22, 2016 /PRNewswire/ --
જૂલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાના 2 દિવસોની અંદર, ભારતનું નિમ્નથી મધ્ય અંતના ઉમેદવારો પર - MeraJob માટે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ કંપનીના referral rewards program લાભ લેવાના ઉદ્દેશ્યો સાથે આક્રમણ કરવામાં આવેલ હતું. ભલામણોમાં વધારો, કે જે ઝડપથી મોટે ભાગે નકલી માહિતી માટે ઓળખી કાઢવામાં આવેલ હોય (નિકાલજોગ ઇમેઇલ એડ્રેસ, અસ્પષ્ટ નામો, વગેરે) MeraJob ને કાર્યક્રમ સ્થગિત કરવા અને વિગતવાર પરીક્ષણ શરૂ કરવા તરફ દોરી જાય છે. સરળ તપાસ જેમકે ભલામણ કરવાઆં આવેલ ઉમેદવાર અને તેમની બનાવવામાં આવેલ પ્રોફાઈલ વચ્ચેનો સમયગાળો MeraJob ને કંઈક અજૂગતું હોવાનું સૂચવે છે. સામાન્યરીતે ભલામણ કરાયેલ ઉમેદવારોને તેમની SmartProfiles™ પૂર્ણ કરવા માટે અઠવાડિયાઓ લાગે છે. 2 દિવસોની અંદરના આ ભલામણોમાં, SmartProfiles™ મિનિટોની અંદર બનાવાયેલ હતી - સ્પષ્ટરીતે સૂચવે છે કે ભલામણ કરતાં ઓનલાઇન સ્કેમરો પોતાની જાતે અસ્તિત્વમાં ન હોય તેવા ઉમેદવારોની SmartProfiles™ બનાવતાં હતાં, કે જેઓ પોતે ઓનલાઇન પોર્ટલ સેવાઓ મેળવવામાં રસ દાખવતાં ન હતાં.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160818/399263 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160115/10138226 )
આગળ જે થયું તે ખરેખર અદ્દભૂત હતું. આ ઓનલાઈન ઠગોએ કંપનીના Facebook પેઈજને અપશબ્દ, ઓછા રેટિંગ અને ધમકીઓ દ્વારા આક્રમણ કરવાનું શરૂ કર્યુ હતું. એવું સ્પષ્ટ થાય છે કે તેમને એવું લાગે છે કે MeraJob આ ધમકીઓમાં આવી જશે અને તેઓ છેતરપિંડી કરવાવાળા અને અયોગ્ય હોવા છતાં રેફરલ પારિતોષિકો ચૂકવી દેશે. તેમની સમજણમાં, ફસાવવાથી આમ થઈ શકે છે.
આ સાયબર છેતરપિંડીનો નવો ચહેરો છે. તેઓ છૂપાઈને કામ કરવાવાળા અત્યાધુનિક ઉપકરણો સાથેના ઉચ્ચ તકનિકી પ્રોગ્રામરો નથી. એના બદલે, ડિજીટલની સમજણ ધરાવતા નવયુવાનો છે કે જેઓ ઓનલાઇન અનુસરણ કરે છે, જેમની પાસે માત્ર મોબાઇલ ફોન, ડેટા કનેક્શન અને મજબૂત સોશિયલ મિડીયા અનુસરણ છે. તેઓ અન્ય નવયુવાનોને આ તક ઝડપી લેવામાં અને ડિજીટલ અને ખળભળાટ શોષી લેવામાં મદદ કરે છે અને ઘણી વખત સાયબર છેતરપિંડી અને ગેરકાનુની પ્રવૃત્તિઓમાં રીઝવે છે. આ ગેરમાર્ગે દોરાયેલ ડિજીટલ વપરાશકર્તાઓ બિનસાવધ અનુયાયી યુવાનોને ઝડપથી ફસાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા મોટાભાગના યુવા લોકો નાણાકીય છેતરપિંડી અને તીવ્ર કાનૂની આર્બિટ્રેજ તકો દ્વારા નાણાં ઓનલાઈન બનાવવા અથવા જેઓ ડિજીટલ સુરક્ષાનું શોષણ કરે છે અથવા છૂપી ક્ષતિઓ સમજવામાં અસક્ષમ છે. ડિજીટલ મેનવ્સના આવા નિષ્કપટ અનુયાયીઓ બનાવટી નોકરી ઇચ્છનારાઓ માટે રેફરલ તેમના ડિજીટલ વોલેટમાં અમુક સો રૂપિયા મેળવવા માટે દર્જ કરાવે છે, તેઓ કાનુની મર્યાદાઓની સીમાનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની અનુભૂતિ કર્યા વિના.
મેવેનને કદાચ ઓનલાઈન રીઝવવામાં પ્રોત્સાહિત કરી રહ્યુ છે તે તેમની શક્તિઓ અનામી રહે છે અને ઘણીબધી કંપનીઓ માટેનો તેમનો અનુભવ અમુક લાખ રૂપિયાઓનું નુકસાન ફરી લડત આપવા માટે લાયક નથી. તેમને માટે ઓળખ ચોરી કરવા, બનાવટી પ્રોફાઈલો હેકિંગથી વધુ કંઈ નથી.
"હવે દરેકજણ ઇન્ટરનેટની જાણકારી ધરાવે છે, અને એના માટે કોઇએ સોફ્ટવેર એન્જીનિયર હોવું જરૂરી નથી, અથવા કોલેજ સ્નાતક હોવું પણ આ પ્રકારની સ્કીમને કેવી રીતે હેક કરવી તે જાણવા જરૂરી નથી. લોકો કે જેઓ આ પ્રકારની બે દિવસીય 'લૂટ' (ઘણી બધી વાંધાજનક વ્યક્તિઓ દ્વારા તેમની વેબસાઇટ અને ફેસબુક પેઈજ પર આ પ્રકારના રેફરલ પ્રોગ્રામના મોટાપાયે દૂરૌપયોગને પ્રોત્સાહિત કરનારાઓ માટે વપરાતો વાસ્તવિક શબ્દ)માં સામેલ હતાં તેઓ 15 - 25 વર્ષની વચ્ચેના હતાં અને ડિજીટલ વતની હતાં.આપણા સમાજના સૌથી ઉંચાથી નીચા સ્તર માટે ઇન્ટરનેટ વપરાશ સાથે નિકટતા સામાન્ય છે અને જયારે ઓનલાઇન પુરસ્કારની પેશકશ કરે ત્યારે સતર્ક રહેવું અગત્યનું છે," આમ Sumit Ray, ડિજીટલ માર્કેટીંગ મેનેજર, MeraJob, એ કહ્યુ.
MeraJob માટે શિક્ષણ બમણું હતું: પ્રથમ આવા કાર્યક્રમની સ્પષ્ટ નબળાઈ, પરતું, બીજું અને સૌથી અગત્યનું, તે દર્શાવે છે કે કેટલા કુશળ, પ્રવીણન અને હજુ બેરોજગાર લોકો ભારતમાં છે. આ એક ઘટના ભારતીય કૌશલ તફાવત અને બેરોજગારી પરની તમામ માહિતી કરતાં વધુ મોટા અવાજે બોલે છે.
સરકારી અહેવાલ મૂજબ, ભારતમાં દરવર્ષે લગભગ 30 લાખ સ્નાતકો જોબ માર્કેટમાં જોડાય છે, પરંતુ માત્ર 5 લાખને રોજગારક્ષમ ગણવામાં આવે છે. ભારતમાં વધતો જતો કૌશલ્ય ક્ષતિ 2022 સુધીમાં 25 કરોડ કારીગરોથી વધુનો અપેક્ષિત છે. સ્કિલિંગ અને વ્યાવસાયિક તાલીમ નોકરી નિર્માણ સાથે અનુકૂળ નથી, એનાથી વિપરીત વિશાળ દ્રષ્ટિકોણથી નોકરીની અનુપલબ્ધતા એક માત્ર સમસ્યા છે. સરકારનો મહત્વાકાંક્ષી Skill India flagship program એજન્શીઓ દ્વારા પહોંચાડવામાં આવે છે, જેમકે National Skill Development Corporation (NSDC), National Career Service (NCS), Pradhan Mantri Kaushal Vikas Yojna (PMKVY) અને અન્ય, કે જે આ જગ્યાને ભરવા માટે મોટું દબાણ છે.
આથી, તે ખૂબ જ દૃષ્ટાંતરૂપ ઉદાહરણ છે કેવી રીતે સેકડો યુવાનો નાણાં કમાવવા માટે ડિજીટલ પ્લેટફોર્મ પર નોંધપાત્ર પ્રયાસ કરવાની ઇચ્છા રાખે છે. એવું અનુમાન છે કે આમાંથી અમુક હઠીલા છે અને તેમના માટે કાયદેસર માર્ગની ઉપલબ્ધતા હોવા છતાં પણ અપ્રમાણિક માર્ગનો આશરો લે છે. પરંતુ મોટાભાગના લોકો માટે, કંઈપણ વધુ સારૂ બનાવવાના અભાવ માટે આ એક કામચલાઉ આવક રહેશે. આ એક અભિયાન સાથેના સ્માર્ટ સતર્ક યુવાનો છે. તેમને માત્ર તેમની ક્ષમતા માટે યોગ્ય તક અને યોગ્ય આઉટલેટની આવશ્યતા હોય છે.
સાયબર સુરક્ષા રોજગાર પ્રસ્તાવિત વૈશ્વિક તકોમાં સૌથી વધુ ગતિશીલ ક્ષેત્રો છે. MeraJob, કે જે વર્તન એનાલિટિક્સ અને સિગ્નલ ઉમેદવારો માટે 'મેચિગ જોબ' શોધવા માટે વાપરે છે, તેઓ કેવી રીતે આમાંના અમુક નવયુવાનો સેક્ટર કૌશલ પરિષદ અને કંપનીઓ દ્વારા નૈતિક હેકિંગ અને પરીક્ષણ માટે તાલીમ તકો સાથે જોડાયેલ હોઈ શકે છે.
ઘણી ચેનલો પરથી આવા નોકરી શોધનારાઓ મેળવવા જોબ પોર્ટલને વધુ લાયક લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાની પરવાનગી આપે છે કારણ કે તેઓ બધાને પરંપરાગત માધ્યમ દ્વારા શોધી શકાય નહિ. નોકરી માટે શ્રેષ્ઠ વ્યક્તિ પોર્ટલ પર જાતે રજીસ્ટર કરનાર ન હોય શકે આથી એ અગત્યનું છે કે તેમને સોશિયલ મિડિયા અથવા રેફરલ કાર્યક્રમમાંથી મેળવો. અગાઉ જણાવવામાં આવેલ સરકારી યોજનાઓ અન્ય સારી જગ્યા છે જયાં નોકરી શોધનારાઓ સાથે આવે છે અને આથી MeraJob National Career Service, National Skill Development Corporation, Sector Skill Councilsના ભાગીદાર છે અને હવે Army Welfare Placement Organization (AWPO)ના પણ ભાગીદાર છે જે નિવૃત્ત ઓફિસરો અને જુનિયર લશ્કરી અધિકારીઓને બિન-લશ્કરી નોકરી શોધવામાં મદદ કરે છે. Major General Deepak Sapra, AWPOના MD એ કહ્યુ, "ભારતમાં ભૂતપૂર્વ સર્વિસપર્સનની પ્રતિશિષ્ઠિત આજીવિકાની ખાતરી કરવા માટે ખાનગી અને જાહેરક્ષેત્રના લોકો સાથે આવે એ સમયની માંગ છે. MeraJob સાથે, અમે આ મેળવવા માટે એક વિશાળ કૂદકો મારી રહ્યા છે. "એ એક ગૌરવની વાત છે કે જોબપોર્ટલ તરીકેનું અમારૂ કામ રાષ્ટ્ર નિર્માણનો પણ એક ભાગ છે.
"કટોકટીના સમયે યુવાઓ, નોકરીદાતાઓ, કામ પોર્ટલ, અને નીતિ ઘડવૈયાઓમાં ભ્રમનિરસન અને હતાશા છતી થાય છે જે ઝડપથી જૂની પદ્ધતિઓથી આગળ વધી કોઇપણ કામ માટે લોકોને રાખવાની જરૂરિયાતને ઓળખી ગયા છે. તેના બદલે, ઓનલાઇન ડિજિટલ પ્રતિભા બજાર જેમકે MeraJob Job Portal 1.0 (ક્લાસિફાઈડ મોડેલ)ના વિક્ષેપ પર કામ કરી રહ્યુ છે અને Job Portal 2.0 માટે પ્લેટફોર્મ બનાવી રહ્યુ છે કે જે Job Matching Portal છે," આમ Girish Phansalkar, સહ-સ્થાપક અને MeraJoના COO એ જણાવ્યું.
તેમણે ઉમેર્યુ કે "MeraJob માત્ર જોબનોર્ડ કરતાં વધુ માહિતી એનાલિટિક્સ અને સંચાર કંપની છે. અમે બહુવિધ ચેનલો પરથી સમૃદ્ધ જોબ સીકર્સ માહિતી મેળવવા તરફ ધ્યાન આપીએ છીએ. આ ઉચ્ચ SmartProfiles™ બનાવવા તરફ દોરી જાય છે જે અમારી માલિકીના મેચિંગ-એન્જીન ચલાવવાની પરવાનગી આપે છે. તે વધુ સારી શોધન ક્ષમતાની પણ પરવાનગી આપે છે જેથી નોકરીદાતાઓ યોગ્ય કૌશલ્ય શોધી શકે છે અને ખૂબજ ઉચ્ચ કેન્દ્રિત સામગ્રી પ્રસ્તાવિત કરી શકે છે જેમકે ઉમેદવારો માટે સ્વ સુધારણા વિડિઓ અને લેખો પસંદગી વખતે અને તેમના કામમાં વધુ સારૂ પ્રદર્શન આપવામાં મદદ કરવા માટે."
આશ્ચર્યની વાત નથી, કે Prime Minister Modi એ કહ્યુ કે "Skill India મિશન માત્ર ખિસ્સા ભરવા માટે નથી પરંતુ આત્મ વિશ્વાસની લાગણી જન્માવવા માટે છે."
આવી વિશેષતાઓ સાથે MeraJob જોબ પોર્ટલની ભૂમિકાને માત્ર નોકરી અને નોકરી શોધનારાની ડિરેક્ટરી બનવાથી લઈને નોકરી અને નોકરી શોધનારાની વચ્ચે જવાબદાર મેચ-મેકરની ભૂમિકા નિભાવવા તરફ ધકેલે છે. હકીકતમાં, તેઓ ભારતનું પ્રથમ Job Matching Portal છે જે તેમને અંતરાયરૂપ માનવ સંસાધન ટેકનોલોજી કંપની બનાવે છે.
આથી, જયારે યુવા લોકોને હજી પણ વાસ્તવિક રેફરલ માટે પ્રોત્સાહન આપ્યું હતું તેઓ કંપનીના શરતો ઉલ્લંઘન કરતા નથી, અન્યો કે જેઓને નિયમિત આવક બનાવવાની આવશ્યતા છે તેમણે સિસ્ટમ સ્કામ કરવાની આવશ્યકતા નથી. હકીકતમાં, સિસ્ટમ તેમને યોગ્ય તકો મેળવવા માટે મદદ કરવા માટે બનાવવામાં આવી છે જેથી તેમણે નાના દૂરાચરણોમાં રીઝવવાની જરૂર નથી. માત્ર આવા જોબ પોર્ટલ પર સાઇન અપ કરો અને તમારી કારકિર્દી બનાવવા માટે શોધ કરો.
MeraJob.in વિશે
MeraJob - India's 1st Job Matching Portal નિમણૂક કરનારાઓ માટે પૂર્વ-સ્ક્રિનિંગ ઉકેલો પ્રસ્તાવિત કરે છે. તેની ઉત્પાદો નોકરીદાતાઓને, સારી ગુણવત્તા મેળવવી અને એમ્પ્લોયર બ્રાન્ડ પર હકારાત્મક અસર પાડી ઓછા ખર્ચે ઝડપી ભરતી કરવા મદદ કરે છે.
મીડીયા સંપર્ક:
Sumit Ray
[email protected]
+91-9891336989
Digital Marketing Manager, MeraJob
Share this article