Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

MJDMA અને UBM Indiaએ Gem and Jewellery India International Exhibition (GJIIE)ની ભવ્ય 12મી એડિશનની જાહેરાત કરી
  • India - English
  • India - Hindi
  • India - Tamil


News provided by

UBM India Pvt. Ltd.

30 Sep, 2016, 12:20 IST

Share this article

Share toX

Share this article

Share toX

GJIIE logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)
GJIIE logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)
UBM India Logo (PRNewsFoto/UBM India  Pvt. Ltd.)
UBM India Logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)

ચેન્નાઈ, September 30, 2016 /PRNewswire/ --

Madras Jewellers and Diamond Merchants Association (MJDMA) અને UBM India એક વખત ફરી મેગા બી2બી જેમ એન્ડ જ્વેલરી પ્રદર્શન - the Gem and Jewellery India International Exhibition (GJIIE) લઈને આવ્યાં છે, જે 7થી 9 ઓક્ટોબર, 2016 ચેન્નાઈ ટ્રેડ સેન્ટરમાં યોજાશે. 12મી GJIIE ભારતમાં જ્વેલરી ઉદ્યોગમાં વધારે ઊંચા માપદંડો સ્થાપિત કરે છે અને વેપારને ઉત્તેજન આપે છે.

     (Logo: http://photos.prnewswire.com/prnh/20160929/413254LOGO )

     (Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )

આ ત્રણ દિવસ ચાલનાર એક્સ્પોમાં 350 પ્રદર્શકો અને સહભાગીઓ સામેલ થવાને છે, જેમાં રિટેલર્સ, કલાકારો, હોલસેલર્સ અને મશીનરી ઉત્પાદકો સામેલ છે, જેઓ આ પ્રદર્શનમાં નવા ટ્રેન્ડ પ્રદર્શિત કરશે. આગામી શોમાં જ્વેલરી, હોલસેલર્સ, રિટેલર્સ, આયાતકારો અને નિકાસકારો, જ્વેલરી ઉત્પાદકો, ડાયમન્ડ, જેમસ્ટોન, પર્લ સપ્લાયર્સ અને વેપારીઓ, કિંમતી ધાતુ અને જ્વેલરી સ્થાપિત કરતા ટ્રેડર્સ અને સપ્લાયર્સ તથા ટ્રેડ અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ એક છત હેઠળ મળશે, એકબીજા સાથે જોડાશે તથા તેમના વ્યવસાયમાં વૃદ્ધિ કરશે. ભારતમાં ટિઅર 1, 2 અને 3 શહેરો ઉપરાંત એક્ઝિબિશનમાં મલેશિયા, સિંગાપોર અને દુબઈમાંથી પ્રતિનિધિમંડળો સામેલ થશે, જેથી GJIIE 2016ની હાજરી અને આંતરરાષ્ટ્રીય પહોંચમાં નોંધપાત્ર વધારો થશે.

ચાલુ વર્ષે 5 હોલમાં પથરાયેલ એક્સ્પોમાં ચેન્નાઈ, થ્રિસૂર, કોઇમ્બતૂર, ત્રિવેન્દ્રમ, મદુરાઈ, કોચિન, મુંબઈ, હૈદરાબાદ, રાજકોટ, અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, જયપુર, બેંગ્લોર, કોલ્હાપુર, કાલિકટ, સુરત અને વિજયવાડામાંથી અગ્રણી કંપનીઓ સામેલ થશે. તેમાં કેટલાંક જાણીતા પ્રદર્શકોમાં Emerald, Krizz, Royal Chains, Sangam Chains, Damara Gold, Jewel Park, Mehta Gold, White Fire, Laxmi Diamonds, Bonitas Diamonds, Chain N Chains, Angel Gold, Anmol Swarn, Silver Emporium, Derewala, Harish Creations અને Ashlyn Chemunnoor સામેલ છે.

એક્સ્પોની મુખ્ય બાબતોમાં Bureau of India Standard દ્વારા 'Purity & Standard' પર ટેકનિકલ સેમિનાર અને સ્પેશ્યલ ગેલેરી 'Innovative Zone' સામેલ છે, જેમાં પહેલી વખત વિશિષ્ટ ડિઝાઇનનું પ્રદર્શન થશે. કિંમતી ધાતુઓ અને જેમ સ્ટોનમાંથી સૂક્ષ્મ ચિત્રો પણ ગેલેરીની અન્ય રસપ્રદ બાબત બનશે.

પહેલી વખત GJIIE 2016માં તમિલનાડુ રિટેલ જ્વેલર્સ એવોર્ડ્સ એનાયત થશે, જે તમિલનાડુમાં રિટેલ જ્વેલરી બિઝનેસમાં શ્રેષ્ઠ રિટેલર્સને સન્માનિત કરવાની વિશિષ્ટ પહેલ છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સની કેટલીક નોમિનેશન કેટેગરીઓમાં 'Design Excellence', 'Best Print Ad', 'Best Marketing Campaign', 'Store of the Year', 'Exemplary Customer Service', 'Best Retail Team of the Year', અને વધુ સામેલ છે. એવોર્ડની સાથે સાથે ફેશન શો યોજાશે, જેમાં જ્વેલરીના ઉત્કૃષ્ટ નમૂના પ્રદર્શિત કરવામાં આવશે, જે સિઝનના ટ્રેન્ડ અંગે જાણકારી આપશે.

UBM લગભગ ત્રણ દાયકાથી જ્વેલરી ઉદ્યોગનો અભિન્ન ભાગ છે, જે સમગ્ર દુનિયામાં આ પ્રકારના પ્રસિદ્ધ જ્વેલરી એક્ઝિબિશન યોજે છે. GJIIE ચાર સિટીના જ્વેલરી શો પૈકીનો એક છે (કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને દિલ્હી), જેનું આયોજન આખું વર્ષ UBM India કરે છે.

GJIIE 2016ની જાહેરાત પર બોલતાં MJDMAના પ્રમુખ Mr. Jayantilal Challaniએ કહ્યું હતું કે, "આ ક્ષેત્રમાં ગ્રાહકોની પસંદગીમાં ફેરફારો થઈ રહ્યાં છે અને સમકાલીન ડિઝાઇનની ઊંચી માગ છે, ત્યારે અમે ભારતના સંગઠિત જ્વેલરી રિટેલ સેક્ટરમાં વૃદ્ધિ માટેની પ્રચૂર તક જોઈએ છીએ. ઉપરાંત અત્યારે ગ્રાહકો સર્ટિફાઇડ, હોલમાર્ક ધરાવતી જ્વેલરી અને ઉત્પાદનો માટે વધારે નજર દોડાવે છે. અમે હોલમાર્ક ધરાવતી જ નહીં, પણ લાયકાત ધરાવતી થર્ડ-પાર્ટી ઇન્ટરનેશનલ લેબોરેટરી દ્વારા સર્ટિફાઇડ જ્વેલરીની ભલામણ પણ કરીએ છીએ. UBM Indiaનો GJIIE ઉદ્યોગ માટે તેમની લેટેસ્ટ ઓફર જ્વેલરી રિટેલર્સને પ્રદર્શિત કરવા યોગ્ય પ્લેટફોર્મ પ્રદાન કરે છે."

GJIIE 2016ની જાહેરાત પર બોલતાં UBM Indiaના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras કહ્યું હતું કે, "ભારત સોનાના સૌથી મોટા ઉપભોક્તા રાષ્ટ્રોમાં સામેલ છે. જ્વેલરી ચેઇન પોતાની કામગીરીના વિસ્તરણ માટે સતત દક્ષિણ ભારતના રાજ્યોને વધુને વધુ લક્ષ્યાંક બનાવી રહી છે, ત્યારે દક્ષિણ ભારતે દેશની અંદર સૌથી વધુ સોનાનો વપરાશ કરવામાં અગ્રણી પ્રદેશ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. આ વિસ્તાર આભૂષણોમાં ઇર્ષા જગાવે તેવો વારસો ધરાવે છે, જેમાં મંદિરની નકશી ધરાવતી જ્વેલરી, રત્નજડિત જ્વેલરી અને માંગા મલાઈ, કસુ માલા અને પચ્ચી ડિઝાઇન જેવી લગ્નસરાની જ્વેલરી સામેલ છે. આ વધુ સમકાલીન, ટ્રેન્ડી પેટર્ન્સ સાથે એક્ષ્પોમાં પ્રદર્શિત થશે. GJIIE 2016 મારફતે UBM Indiaનો પ્રયાસ દક્ષિણ ભારતના રાજ્યોમાં જ્વેલરીમાં ઉત્કૃષ્ટતાના કેન્દ્રો સ્થાપિત કરવા સહકાર આપવાનો છે તથા તેમને અને સંપૂર્ણપણે ઉદ્યોગને ટેકો આપવાનો છે."

MJDMA વિશે: 

Madras Jewellers & Diamond Merchants Association (MJDMA) બિન-લાભદાયક સંસ્થા છે, જે 1,200થી વધારે લઘુ, મધ્યમ અને મોટા જ્વેલર્સ સભ્યો ધરાવે છે. એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ નવા ડેરિવેટિવ્સ અને સંબંધિત બજારોની સ્થાપનાને પ્રોત્સાહન આપવાનો છે તથા સભ્યો વચ્ચે સંચાર અને માહિતીની ચેનલ્સને પ્રોત્સાહન આપવાનો અને મજબૂત કરવાનો છે. આ પ્રયાસને ધ્યાનમાં રાખીને એસોસિએશને 2009માં UBM India સાથે હાથ મિલાવ્યા હતા.

MJDMA એ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ જ્વેલરી સમુદાયની મુખ્ય સમસ્યાઓ રજૂ કરવા પ્રતિનિધિત્વ કરે છે તથા આ માટે સમાધાનો શોધવા પ્રયાસ કરે છે. તે GIA (Gemological Institute of America) અને IGI (International Gemological Institute) સાથે ટ્રેડ ડેવલમેન્ડ પ્રોગ્રામ્સ, સેમિનાર અને વર્કશોપ યોજે છે, જે વેપાર માટે પ્રસ્તુત વૈજ્ઞાનિક જાણકારી સાથે જ્વેલર્સને મદદ પ્રદાન કરે છે. વધારે માહિતી મેળવવા કૃપા કરીને મુલાકાત લો http://www.mjdma.org .

UBM India વિશે: 

UBM India ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM India દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM Asia કંપની, UBM India મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM Asiaની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM Asia, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધારે વિગત મેળવવા કૃપા કરીને મુલાકાત લો ubmindia.in.

મીડિયા સંપર્ક:
Mili Lalwani
UBM India
[email protected]
+91-22-61727000

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.