Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

જગ્યાઓ, તંબુઓ અને સેમિનારોની વિભાવના સાથે INDEXની 28મી આવૃત્તિના સ્વાગત માટે UBM Index Trade Fairs
  • India - English
  • India - Tamil
  • India - Hindi


News provided by

UBM India Pvt. Ltd.

06 Oct, 2016, 11:25 IST

Share this article

Share toX

Share this article

Share toX

INDEX 2016 Logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)
INDEX 2016 Logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)
UBM and INDEX Logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)
UBM and INDEX Logo (PRNewsFoto/UBM India Pvt. Ltd.)

મુંબઈ, October 6, 2016 /PRNewswire/ --

ભારતનો અગ્રણી આંતરરાષ્ટ્રીય ઇન્ટીરીયર્સ, આર્કિટેકચર અને ડિઝાઈન કાર્યક્રમ  

UBM Index Trade Fairsના મુખ્ય શો INDEX, ઇન્ટીરીયર્સ, આર્કિટેકચર અને ડિઝાઇન કાર્યક્રમના સંચાલકો, મેળાની 28મી આવૃત્તિનું આયોજન 13મી-16મી ઑક્ટોબર સુધી આ વર્ષે નવા અને વધુ મોટા વેન્યુ, બૉમ્બે કન્વેનશન એન્ડ એક્સિબિશન સેન્ટર ખાતે કરી રહ્યા છે.

     (Logo: http://photos.prnewswire.com/prnh/20161005/415390LOGO )
     (Logo: http://photos.prnewswire.com/prnh/20161005/415391LOGO )

આ વર્ષે, શોમાં 400 બ્રાન્ડથી વધુની હાજરી રહેશે અને તે જાપાન, મલેશિયા, ફ્રાન્સ અને થાઈલેન્ડ જેવા અન્યો પાસેથી આંતરરાષ્ટ્રીય સહભાગિતા સાથે ચાઇના, તૂર્કી અને તાઇવાન પાસેથી દેશના મંડપોનો સમાવેશ કરવાનો ગર્વ અનુભવે છે.

ચાર દિવસીય ટ્રેડ ફેર રહેણાંક, ઓફિસ અને આઉટડોર ફર્નિચર, ઇન્ટીરીયર એક્સેસરીઝ અને કલાકૃતિ, પેઇન્ટિંગ્સ અને શિલ્પો, મોડ્યુલર કિચન અને એપ્લાયન્સિસ, ફર્નિચર અને સ્થાપત્ય હાર્ડવેર, ફ્લોરિંગ, પ્લાયવુડ લેમિનેટસ, સામગ્રીઓ, લાંકડાનું કામ, વગેરેમાં ડીલ કરનારા ખરીદદારો અને વેપારીઓને જોડશે અને તેનો હેતુ અગ્રણી આર્કિટેક, ઈન્ટિરીયર ડિઝાઇનર, બિલ્ડર્સ, પ્રોજેક્ટ મેનેજર, હોટેલર્સ, હોસ્પિટાલિટીના વડા, કોર્પોરેટ અને સરકારી વિભાગો, અલ્ટ્રા HNIs અને ફેશનિસ્ટસને આકર્ષિત કરવાનો છે.

આ કાર્યક્રમને All India Hardware Association, Hospitality Purchasing Managers Forum (HPMF), Taiwan Furniture Manufacturers Association (TFMA), Furniture Association from Turkey (MARMOB), Istanbul Exporters Association (IEA), Association of Designers of India, Association of Architects Builders Interior Designers and Allied Business (ABID) અને MCHI-CREDAIનો સહયોગ છે.

B2B ટ્રેડ શો ઇન્ટીરીયર ડિઝાઇનિંગના કદરદાનની હાજરીની સાક્ષી લેવા માટે સેટ છે અને તે દેશભરમાંથી ટોચના આર્કિટેક, ડિઝાનર્સ અને બિલ્ડર્સની સહભાગિતા જોશે. એસ્પોમાં Godrej Interio, Kurlon, Century Ply, Spacewood, Hettich, Monarch, Ebco, Labacha, Bose Hardware, Trezure Furniture, Empire Furniture, Futuristic, Oswal Hardware અને Kkolar સાથે અન્યો સહિત 400થી વધુ બ્રાન્ડ હશે કે જેઓ તેમની આધુનિક, પ્રચલિત ઉત્પાદો અને પ્રસ્તાવોનું ડિસ્પ્લે કરશે.

સંખ્યાબંધ ઉમદા કલાત્મક જગ્યા અને વર્કશોપ શોના મુલ્યમાં વધારો કરશે. અગ્રણી ડિઝાઇન પ્રકાશન 'Index Furniture Journal' (IFJ), INDEX ના સહયોગથી યોજાનાર, 'Art Enclave' દર્શાવશે જે પ્રખ્યાત કલાકારો દ્વારા સહી કરેલ ચિત્રો અને શિલ્પો દર્શાવશે જયારે 'Play the network' ઉદ્યોગ બિરાદરી માટે જોડાવા અને નેટવર્ક પૂરૂ પાડવા માટે એક હળવું અને અનૌપવારિક મંચ પૂરો પાડે છે. ડિઝાઈનની પહેલ 'INDEX Design Boulevard' અગ્રણી આર્કિટેક્ટ્સ દ્વારા સારાગ્રહી ખ્યાલ વાળી જગ્યાઓની પૂર્ણપણે બિન-વાણિજ્યિક પ્રસ્તુતિ કરશે અને 'Kudos Gallery' ચાલીને જોવાનું સ્થાપત્ય વીરતા શ્રેષ્ઠ, નવું અથવા તૈયાર શું છે, અને આ ઇન્ડસ્ટ્રીમાં ડિઝાઈનરો જેમકે Ria Talati, Arjun Malik, Rahul Kadri, Raivi Sarangan, Puran Kumar, Reza Kabul, KNS architects અને DSP architectsની સાથે અન્યો દ્વારા ઉદ્યોગના નવા વલણોને દર્શાવે છે.

મેળાની એક મહત્વની હાઇલાઇટ Vrindavan Solankiનું Art Enclave ખાતે સોલો પ્રદર્શન રહેશે. પ્રખ્યાત કલાકાર Solankiને Bombay Art society અને Gujarat Lalit Kala Akademi દ્વારા સ્વીકારવામાં આવી અને એવોર્ડ આપવામાં આવેલ છે. એક્સિબિશન Aura Art booth ખાતે Aura Art eConnect Pvt. Ltd. દ્વારા સંચાલિત કરવામાં આવશે. અન્ય હાઇલાઇટ્સમાં, AR Sanjay Puri દ્વારા વિશાળ 2000 ચોરસ ફૂટ ડિઝાઇન સ્થાપન કે જેને Urban Chaos કહેવાય છે તેનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ઇન્ટરેક્ટિવ ડિઝાઇન જગ્યા તરીકે થાય છે. મેળામાં પ્રખ્યાત National Institute of Design દ્વારા આકર્ષિત ઈન્ડિયા ડિઝાઇન પેવેલિયન અને AR Prem Nath દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ અદભૂત ડિઝાઇન એટ્રીયમ પણ આવેલું હશે.

INDEX જાણકારીથી ભરપૂર સત્રોનો પણ સમાવેશ કરશે કે જે IFJના સહયોગથી સામાજિક હાઉસિંગ: અમાનવીય વાસ્તવિકતા અને માનવીય ઉકેલો પર રાખવામાં આવશે, જેમાં વકતાઓ અને પેનલોની ગેલેક્સી હશે: Padma Bhushan Ar. Hafeez Contractor, Shri Aman Nath, Chairman, Neemrana Hotels, Nayan Shah, Managing Director, MayFair Builders, Ar. Carlos Gomez, CGA Architects, Singapore and Ms. Sylvia Khan, Editor, IFJ Indiaની સાથે અન્યો. દિવસ 2 પણ ઉદ્યોગ અને ડિઝાઇન ક્રાયમો બંને જોશે - 'IFJ-NID LIVING CRAFTS!', કિચન ઉદ્યોગ બેઠક અને IFJ Kitchen કેટલેગનું લોન્ચ. દિવસ 3 અગ્રણી આતિથ્ય ઉદ્યોગ માંથી ખરીદી નિર્દેશના વ્યવસાયિકો સાથે પેનલની ચર્ચા જોશે, જેનું સંચાલન Hospitality Procurement Managers Forum (HPMF) દ્વારા કરવામાં આવશે. દિવસ 4 ભારતભરના ફર્નિચર ઉત્પાદકોની બેઠકનું સાક્ષી બનશે અને ચાઈનામાં મેળાઓ અને ચાઇનીઝ ભાગીદારો સાથે ચાલી રહેલ બિઝનેસ પર પેનલ ચર્ચાઓ કરવામાં આવશે.

INDEXની 28મી આવૃત્તિની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM Indiaએ કહ્યુ, "પરિબળો જેમકે નિકાલજોગ આવક વધવી, ઉચ્ચ જીવનશૈલી, ઘરોની સજાવટમાં વધી રહેલ ખર્ચ અને વૈશ્વિક, પ્રીમિયમ ઉત્પાદનોનો સંપર્કને લીધે છેલ્લાં અમુક વર્ષોમાં વૈભવી બજારે CAGR 25%ની વૃદ્ધિ જોઇ છે. INDEX દ્વારા UBM Index Trade Fairs વૈભવી બજારમાં વધતી માંગ પૂરી કરવા તરફ કામ કરવાનું સરળ બનાવે છે, ખાસ કરીને ઇન્ટીરીયર્સના પેટા વિભાગમાં. મેળા ખાતે સર્જનાત્મક સેમિનાર અને વર્કશોપ સામાજિક હાઉસિંગ માટેના હાજર પડકારો અને પ્રવાહો વિશે અરસપરસ ચર્ચા માટે કારણભૂત પર્યાવરણ બનાવશે. UBM Indiaની બજારમાં ઘૂસ સાથે, INDEXએ ખરીદદારો અને સમગ્ર વિશ્વમાંથી આંતરરાષ્ટ્રીય સોર્સિંગ પ્રતિનિધિઓ તરફથી વિશિષ્ટ ધ્યાન ખેચ્યું છે અને અમે ભારતીય ઉદ્યોગ એક્સ્પો ખાતે વધી રહેલ આંતરરાષ્ટ્રીય હાજરીથી લાભ મેળવે તેવી આશા રાખીએ છીએ."

Mr. L.A Khan, મેનેજીંગ ડિરેક્ટર, UBM Index Trade Fairsએ વધુ સમજાવ્યુ કે, "INDEX ભારતમાં ઇન્ટીરીયર્સ અને ડિઝાઈન માટેનુ એક માત્ર B2B પ્લેટફોર્મ છે, જે આદરણીય અને ગતિશીલ પ્લેટફોર્મના આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ, બિલ્ડરો અને સપ્લાયરોને સાથે લાવી રહ્યુ છે. અમને આ વર્ષે અમારા મહેમાનો અને સહભાગીઓને વાતચીત માટે આદરયુક્ત-પ્રેરણાદાયી ડિઝાઇન જગ્યાઓ અને MCHI-CREDAI, BAI, HPMF જેવી શક્તિશાળી સંસ્થાઓ સાથે મહત્વની ભાગીદારીઓ અને અત્યાધુનિક ઉત્પાદ ડિઝાઈન સાથે વેપાર જોડતી અમુક અન્ય સંસ્થાઓ અને સંખ્યાબંધ નવા લોન્ચ સાથે ખરેખર અનન્ય INDEX પ્રસ્તાવિત કરવાની ખૂશી છે." 

UBM India વિશે:
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે.

વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.


મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+022-61727000
UBM India

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.