Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Overview
  • Distribution
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Overview
  • Distribution by PR Newswire
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

વિકાસને આગળ વધારવા Sterlite Tech ટોચની ત્રણ મહત્વની નિમણૂકોની જાહેરાત કરે છે
  • India - English
  • India - Tamil
  • India - Hindi


News provided by

Sterlite Technologies Limited

29 Aug, 2017, 13:02 IST

Share this article

Share toX

Share this article

Share toX

પૂણે, ભારત, August 29, 2017 /PRNewswire/ --

- પરિવર્તન લાવવા Nischal Guptaની, સર્વિસિઝ બિઝનેસનો વ્યાપ વધારવા Sanjeev Bedekarની અને કસ્ટમર એન્ગેજમેન્ટની હિમાયત કરવા Manish Sinhaની નિમણૂક

સ્માર્ટર ડિજીટલ નેટવર્ક્સમાં એન્ડ-ટુ-એન્ડ ગ્લોબલ ટેકનોલોજી લીડર Sterlite Tech (BSE: 532374, NSE: STRTECH)એ ચીફ ટ્રાન્સફોર્મેશન ઑફિસર તરીકે Nischal Guptaની, ચીફ માર્કેટિંગ ઑફિસર તરીકે Manish Sinhaની અને ટેલિકૉમ સર્વિસિઝના ચીફ ડિલીવરી તેમજ ટેકનોલોજી ઓફિસર તરીકે Sanjeev Bedekarની નિમણૂક કરીને પોતાની લીડરશિપ ટીમને મજબુત બનાવી છે. આ લીડર્સ ડિઝાઇનિંગ, બિલ્ડિંગ અને બ્રોડબેન્ડ નેટવર્ક્સને મેનેજિંગ કરવામાં Sterlite Techના લીડરશિપના સ્થાનને આગળ વધારશે.

Sterlite Techના સીઇઓ Dr. Anand Agarwalએ આ નિમણૂકોને સવિશેષ મહત્વ આપતાં જણાવ્યું હતું કે, "Nischal, Manish અને Sanjeev સમગ્ર ટેકનોલોજી અને ડિજીટલ ડોમેન્સના વિવિધ કૌશલ્યો અને વૈશ્વિક અનુભવો ધરાવે છે અને Sterlite Techમાં તેમનું સ્વાગત કરતાં હું આનંદ અનુભવું છું. નેટવર્ક ટેકનોલોજી અને ડેટા-કન્ઝમ્પશન પેટર્ન્સમાં મેક્રો શિફ્ટ સાથે આપણે જ્યારે વૈશ્વિક સ્તરે ડિજીટલ ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યાં છીએ ત્યારે આપણી લીડરશિપ ટીમ વિકાસના આગામી ફેઝનું નેતૃત્વ કરશે અને તેને આગળ વધારશે."

ટ્રાન્સફોર્મેશન, સ્ટ્રેટેજી, પ્રોસેસ એક્સિલેન્સ, ટેકનોલોજી ઇન્ટીગ્રેશન અને પ્રોગ્રામ મેનેજમેન્ટમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં Nischal ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર તરીકે Sterlite Techમાં જોડાયા છે. તીવ્ર ગતિએ ચાલતાં ડિજીટલ વર્લ્ડમાં સંચાલન કરવા માટે વિશ્વ-સ્તરીય કાર્યપ્રણાલી, ટેકનોલોજી અને પ્રક્રિયાઓને અમલી બનાવીને તેઓ કંપનીની પરિવર્તનની યાત્રામાં તેનું નેતૃત્વ કરશે. Nischalની અગાઉની ભૂમિકા Flipkartમાં ગ્રૂપ સીઇઓ માટે હેડ ઑફ કૉર્પોરેટ સ્ટ્રેટેજી એક્ઝિક્યુશન તરીકેની હતી, જ્યાં તેમણે પ્રોસેસ એક્સિલેન્સ, E2E બિઝનેસ ટ્રાન્સફોર્મેશન, ક્વોલિટી, લીન અને ચેન્જ મેનેજમેન્ટનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે જ, Maruti Suzuki, Escorts, Fujitsu, IBM, HP અને Lenovo જેવી કંપનીઓ સાથે પણ તેમનું જોડાણ રહ્યું છે. નિશ્ચલે તેમનું આઇટી સર્વિસિઝમાં MS યુ.એસ.ની SUNY, Buffaloથી કર્યું છે, ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ Thapar Institute of Engineering and Technology પતિયાલાથી કર્યું છે જે પછી, IIM-Bangalore ખાતેથી એક્સિક્યુટિવ મેનેજમેન્ટ કરેલું છે.

ચીફ માર્કેટિંગ ઓફિસર (સીએમઓ) તરીકે Manish ઇનોવેટિવ બિઝનેસ લીડરનો 20 વર્ષનો અનુભવ ધરાવે છે, જેમણે બ્રાન્ડ્સનું માર્કેટિંગ અને નિર્માણ કર્યું છે, પ્રોડક્ટ લાઇન્સ લોન્ચ કરી છે, વિન-વિન ડીલ્સ ક્રિયાન્વિત કરી છે અને બિઝનેસને એક સ્ટાર્ટ-અપ તરીકે શરૂ કરી સ્થિર વિકાસ સુધી પહોંચાડ્યો છે. તેમણે ભારત અને યુ.એસ.ના સમગ્ર ઇન્ટરનેટ, આઇટી, મીડિયા, બેંકિંગ અને આઉટસોર્સિંગ બિઝનેસમાં વિશાળ અબજો ડૉલરના P&Lને મેનેજ કર્યું છે. તેમની અગાઉની ભૂમિકામાં તેઓ QuikrHomes અને Commonfloor.comના EVP અને બિઝનેસ હેડ હતા. આ સાથે જ, તેમણે WNS Global Services, Capital One Financial, Infosys અને McKinsey & Co.માં ટોચની ભૂમિકા અદા કરી છે અને તેઓ ઘણા બધાં સ્ટાર્ટઅપ્સના સ્થાપક પણ રહી ચૂક્યા છે. Sterlite Tech. ખાતે સીએમઓની ભૂમિકામાં Manish ટૉપ-લાઇન ગ્રોથને સમર્થ બનાવવા અને કસ્ટમર મેનેજમેન્ટની હિમાયત કરવા Sterlite Techની ગ્લોબલ માર્કેટિંગ સ્ટ્રેટેજીના નેતૃત્વ માટે જવાબદાર રહેશે. Manish IIT-Delhiથી કેમિકલ એન્જિનિયરિંગમાં B Techની અને IIM-Calcuttaમાંથી માર્કેટિંગમાં MBAની ડિગ્રી ધરાવે છે.

Sterlite Techના નેટવર્ક સર્વિસ બિઝનેસ માટે Sanjeev સર્વિસ ડિલિવરી અને ટેકનોલોજી પોર્ટફોલિયોને આગળ વધારશે. ટેકનોલોજી, કસ્ટમર એક્સપિરિયન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં તેઓ Bharti Airtel, Tata Teleservices, Reliance Infocomm, DoT અને TCS જેવી કંપનીઓમાં લીડરશિપની ભૂમિકાઓ અદા કરવા સાથે તેઓ આઇટી અને ટેલિકોમમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં વિવિધ ટેકનોલોજીઓ (2G/3G/4G) અને ભૂગોળોને વિસ્તારનાર ઓપરેશન્સ, પ્લાનિંગ, ક્વોલિટી, વાયરલેસ માટે ગવર્નન્સ, ઓપ્ટિકલ ટ્રાન્સપોર્ટ અને ફિક્સ્ડ-લાઇન બ્રોડબેન્ડ નેટવર્ક્સ પર ફૉકસ સાથે તેમણે વ્યાપક ગ્રીનફિલ્ડ નેટવર્ક્સના રૉલ-આઉટ્સનું નેતૃત્વ કર્યું છે. Telesonic Networksના સીઈઓ તરીકેની અગાઉની ભૂમિકામાં Sanjeevએ એરટેલ બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ સર્વિસિસ અને મોબાઇલ નેટવર્ક્સ માટે ઓપ્ટિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે ટેકનોલોજી અને સર્વિસ ડિલિવરીનું નેતૃત્વ કર્યું છે. તેમણે IIT-Delhiમાંથી પોતાનું M Tech., BE (ઇલેક્ટ્રોનિક્સ) અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું છે.

Sterlite Technologies વિશેઃ 

Sterlite Technologies Ltd [BSE: 532374, NSE: STRTECH] એ ગ્લોબલ ટેકનોલોજી લીડર છે, જે ગ્લોબલ સર્વિસ પ્રોવાઇડર્સ, સ્માર્ટ સિટીઝ, રુરલ બ્રોડબેન્ડ અને વિશાળ ઉદ્યમો જેવા મહત્વના ગ્રાહકો માટે સ્માર્ટર ડિજીટલ નેટવર્કની રચના, નિર્માણ અને તેનું સંચાલન કરે છે. સમગ્ર પ્રોડક્ટ્સ, સર્વિસિઝ અને સોફ્ટવેર - ઓપ્ટિકલ કમ્યુનિકેશન પ્રોડક્ટ્સ, નેટવર્ક અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન સર્વિસિઝ તેમજ OSS/BSS સોફ્ટવેર સોલ્યુશન્સમાં વિસ્તરેલ ડિજીટલ નેટવર્ક્સ પર કેન્દ્રિત બિઝનેસ સાથે Sterlite Tech. 6 ખંડ અને 100થી વધુ દેશો સાથે સંકળાયેલ છે. કંપની ભારત, ચીન અને બ્રાઝિલમાં ઉત્પાદનની અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે અને સ્માર્ટર નેટવર્ક્સ પૂરા પાડી રોજિંદા જીવનમાં પરિવર્તન લાવવાનું ધ્યેય ધરાવે છે. 155 પેટન્ટ્સના મજબુત પોર્ટફોલિયો સાથે Sterlite Tech. એ બ્રોડબેન્ડ રીસર્ચ માટેનું ભારતનું એકમાત્ર સેન્ટર ઑફ એક્સિલેન્સ ધરાવે છે. કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સમાં, સશસ્ત્ર દળો માટે ઇન્ટ્રૂઝન-પ્રૂફ સ્માર્ટર ડેટા નેટવર્ક, ભારતનેટ માટે રુરલ બ્રોડબેન્ડ, સ્માર્ટ સિટીનો વિકાસ અને હાઈ-સ્પીડ Fibre-to-the-Home (FTTH) નેટવર્ક્સની સ્થાપનાનો સમાવેશ થાય છે.

વધુ વિગતો માટે http://www.sterlitetech.comની મુલાકાત લો.


સંપર્કોઃ
Corporate Communications  
Sumedha Mahorey
Manager - Corporate Communications
Sterlite Technologies Ltd
Phone: +91-22-30450404 
Email: [email protected]  

Investor Relations
Vishal Aggarwal
Phone: +91-20-30514000
Email: [email protected]

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.