Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

ચહેરાના હેર (વાળ) રીડિઝાઇનિંગ અને રીશેપિંગ માં સફળતા - Dr. A's Clinic
  • India - English
  • India - Hindi


News provided by

Dr. A's Clinic

27 Oct, 2017, 16:49 IST

Share this article

Share toX

Share this article

Share toX

Pictures showing beard reshaping and removal of unwanted hair high up on cheek bones (PRNewsfoto/Dr A's Clinic)
Pictures showing beard reshaping and removal of unwanted hair high up on cheek bones (PRNewsfoto/Dr A's Clinic)
Pictures showing beard reshaping and removal of unwanted hair high up on cheek bones ( (PRNewsfoto/Dr A's Clinic)
Pictures showing beard reshaping and removal of unwanted hair high up on cheek bones ( (PRNewsfoto/Dr A's Clinic)
Picture showing unwanted hair removal low down on the neck (PRNewsfoto/Dr A's Clinic)
Picture showing unwanted hair removal low down on the neck (PRNewsfoto/Dr A's Clinic)
Dr. A's Clinic (PRNewsFoto/Dr. A's Clinic)
Dr. A's Clinic (PRNewsFoto/Dr. A's Clinic)

નવી દિલ્હી, October 27, 2017 /PRNewswire/ --

હેર ટ્રાન્સપ્લાન્ટ એક કલા છે, જેની નિપુણતા વિશ્વભરમાં ખૂબ થોડા પાસે છે. ચહેરાના વાળનું પુનર્નિમાણ, કામને વધુ જટિલ બનાવે છે કારણ કે શરીરના વાળનો ફાળો આપનારાઓ વિવિધ લાક્ષણિકતાઓ (વાળનો રંગ, વળણ, વ્યાસ, વગેરે) ધરાવે છે.
     (Logo: http://mma.prnewswire.com/media/483721/Dr_A_s_Clinic_Logo_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/591165/Facial_Hair_Reconstruction.jpg )

     (Photo: http://mma.prnewswire.com/media/591168/Facial_Hair_Reconstruction.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/591166/Fuse_Technology.jpg )
વાળની ઈચ્છા બંને પુરુષો અને સ્ત્રીઓ ધરાવે છે જો તે યોગ્ય સ્થાન પર હોય તો. સ્ત્રીઓ તેમના ચહેરા અથવા શરીર પરના અનિચ્છિત વાળ વિશે વધુ ચિંતા કરતા હતા પરંતુ હવે પુરુષો પણ ગાલ પર ઊંચાઇ સુધી અથવા ગરદન પર નીચે સુધી અનિચ્છિત વાળ દૂર કરીને એક ખામીરહિત દાઢીની ડિઝાઇન રાખવા અને દાઢીને નવો આકાર આપવા માગે છે અને વાળ દૂર કરવાના સત્રો માટેનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

ચહેરા અથવા શરીરના અન્ય ભાગોમાંથી અનિચ્છિત વાળને કાયમ માટે અને દેખાઈ આવે તેવા ચાઠાં વગર દૂર કરવું એ કોઈ પણ ડૉક્ટર માટે એક પડકાર છે. આધુનિક, અલ્ટ્રા-રિફાઇન્ડ ફ્યુસ/ફ્યુ ટેક્નોલોજીના ઉપયોગથી દર્દીઓને તેમની દાઢી અને આંખના ભમરને નવો આકાર આપી; અનિચ્છિત છાતી અને બગલના વાળ, ઉપલા હોઠના વાળ, ગરદનના વાળ વગેરેને દૂર કરીને ઇચ્છિત પરિણામ આપવાનું શક્ય બન્યું છે.

લાભ થયો હોય એવા દર્દીઓની વ્યાપક સૂચિમાં જેનો સમાવેશ થાય તેઓ છે:  

  • જેઓ અનધિકૃત હેર ટ્રાન્સપ્લાન્ટ થી પસાર થયા હોય પણ ઉપચારના વિસ્તારમાં અનિચ્છિત વાળ પાછળ છૂટી ગયા હોય
  • પુરૂષો જેઓ દાઢીને નવો આકાર આપવા ઈછતા હોય, ખાસ કરીને ગાલ પર ઊંચાઇ સુધી અથવા ગરદન પર નીચે સુધી અનિચ્છિત વાળ દૂર કરવા માંગતા હોય
  • પુરૂષો જેઓ તેમના ગરદન અને છાતીના વાળ દૂર કરવા ઈછતા હોય
  • આંખના ભમરને નવો આકાર આપવો, પુરુષો અને સ્ત્રીઓ
  • સ્ત્રીઓ જે કાયમ માટે તેમના ઉપલા હોઠ અને હડપચીના અનિચ્છિત વાળ દૂર કરવા ઈછતા હોય
  • કાયમ માટે બગલના વાળ દૂર કરવા, પુરુષો અને સ્ત્રીઓ અનિચ્છિત વાળ વધુ ત્રાસજનક છે કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને ઘટાડી શકે છે અને તેમને જોવા નહિ ગમે તેવા બનાવી દે છે

Dr. A's Clinicએ વાળ નિષ્કર્ષણની એક નવી રીત રજૂ કરી જેમાં વાળનો ગ્રાફ્ટ ધારક ત્વચાને નાના (0.8 એમએમ થી 0.85 એમએમ વ્યાસ) અને તીક્ષ્ણ માઇક્રો પંચ દ્વારા મધ્યભાગની ત્વચાના સ્તર સુધી અલગ રાખવામાં આવે છે, ત્યારબાદ ફોલિક્યુલર યુનિટને તેના બાકીના ત્વચા જોડાણોમાંથી (સોય વિસ્તરણ પદ્ધતિ દ્વારા) સાવચેત માઈક્રોસ્કોપ/આવર્ધક સહાયક વિચ્છેદન દ્વારા (સીધી દ્રષ્ટિ હેઠળ) અલગ કરવામાં આવે છે. કોઇપણ પાટો અથવા દૈનિક એન્ટિસેપ્ટિક લગાડવાની કોઈ જરૂરત નથી. દર્દીને 5 દિવસ માટે નિષ્કર્ષણ પછીના એન્ટિબાયોટિક આવરણ હેઠળ મૂકવામાં આવતો હતો (Tab Cefadroxil 500mg 1 ટેબ્લેટ દિવસમાં બે વાર).

પોસ્ટ નિષ્કર્ષણ સ્ક્રેબ્સને નિષ્કર્ષણના સાત દિવસ પછી નિયમિત સાબુના સોલ્યૂશન ના ઉપયોગથી દૂર કરવામાં આવ્યા હતા. અનુવર્તી વિવિધ અંતરાલોએ હાથ ધરવામાં આવી હતી (છ મહિનાથી બે વર્ષ). કોઈ પણ રિગ્રોથ અને ચાઠાં માટે નિષ્કર્ષણ સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ દર્દીઓમાં, એ જોવામાં આવ્યું હતું કે નિષ્કર્ષિત સાઇટ કોઈ પણ ચાઠાં અને મૂળ સ્થાનમાંથી કાઢવામાં આવેલા વાળમાંથી રિગ્રોથ વગર સંપૂર્ણપણે રૂઞ આવી ગઈ હતી. નીચે કેટલાક ચિત્રો છે જે દૃષ્ટાંત દ્વારા એને સમજાવે છે. મોટા ભાગના લોકો માટે, ભમરના વાળ ખૂબ જ પાતળા અને સીધા હોય છે જ્યારે કે છાતીના વાળ જાડા અને ઘુંઘરાળા હોય છે. આ કારણોસર, છાતીના વાળ ભમર ક્ષેત્રના પ્રત્યારોપણ માટે લાયક નથી ઠરતાં. જો કે, આ દર્દીના ભમરના વાળ છાતીનાં વાળના ​​જેમ અન્ય કોઇ કરતાં વધુ લગોલગ મળતા હતા.

તે ગૌરવની બાબત છે કે વિશ્વની સૌ પ્રથમ બીઅર્ડ હેર ટુ સ્કેલ્પ હેર ટ્રાન્સપ્લાન્ટના દસ્તાવેજીકરણ કરેલા પ્રકાશિત અભ્યાસમાં પીઅર રહીવ્યુ, ઇન્ડેક્સ્ડ મેડિકલ જર્નલ ઇન્ડિયન જર્નલ ઓફ પ્લાસ્ટિક સર્જરી (ગ્રંથ 46, અંક 1, જાન્યુ - એપ્રિલ 2013) માં એક ભારતીય ડૉક્ટર - Dr. Arvind Poswal દ્વારા દસ્તાવેજીકરણ અને પ્રકાશિન કરવામાં આવ્યું હતું. નીચેની લિંકનો સંદર્ભ લો - http://www.ijps.org/article.asp?issn=0970-0358;year=2013;volume=46;issue=1;spage=117;epage=120;aulast=Poswal

વિશ્વના સૌપ્રથમ દસ્તાવેજીકરણ કરેલા બોડી હેર ટુ સકેલ્પ ટ્રાન્સપ્લાન્ટ અભ્યાસ એક ભારતીય ડૉક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો (http://www.fusehair.com/news-blog/ પર લેખ જુઓ) અને પીઅર રહીવ્યૂડ, ઇન્ડેક્સ્ડ મેડિકલ જર્નલ - ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી (ગ્રંથ 52, અંક 2, વર્ષ 2007) માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું (http://www.e-ijd.org/article.asp?issn=0019-5154;year=2007;volume=52;issue=2;spage=104;epage=105;aulast=Poswal)

વાળના પુનસ્થાપનના વિવિધ રૂપના અગ્રેસર, Dr. Arvind Poswal ભારતના પ્રથમ હેર ટ્રાન્સપ્લાન્ટના ડૉક્ટર છે, જેમને પ્રતિષ્ઠિત અમેરિકન હેરલોસ એસોસિએશનની સભ્યતા આપવામાં આવી છે અને USA સ્થિત બૉલ્ડ ટ્રુથ રેડિયો, ફોક્સ ન્યૂઝ વગેરે પર દર્શાવવામાં આવે છે. તેમણે હેર ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં અનેક ડોકટરોને તાલીમ પણ આપી છે, જેમાંથી કેટલાક હવે USA માં કામ કરે છે જ્યારે બીજાઓ તેમના કેન્દ્રમાં તેમની સાથે કામ કરે છે.

ક્લિનિશ્યન, Dr. Arvind Poswalએ શરીરના હેર ટ્રાન્સપ્લાન્ટ માટે નીચેની માર્ગદર્શિકા દર્શાવીને પ્રસ્તાવિત કરી છે - 

  • નિષ્કર્ષણના ત્રણથી પાંચ દિવસ પહેલા શરીરના વાળનો ફાળો આપનાર વિસ્તારોને પ્રી-શેવ કરો. એ એક સરળ પગલું છે અને સક્રિય રીતે વધતા વાળને નિર્ધારિત કરવા માટે ખૂબ ઉપયોગી છે
  • ટ્રાન્સપ્લાન્ટના ઉદ્દેશ્ય માટે માત્ર શરીરના વાળનો ફાળો આપનાર ના સક્રિય વધતા તબક્કાના વાળનોજ ઉપયોગ કરો. ટેલોજન વાળનો ઉપયોગ કરશો નહીં
  • ધારો કે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલા શરીરના વાળ તેમની મૂળ લાક્ષણિકતાઓ (લંબાઈ, કેલિબર, રંગ, ગ્રૅઇંગ, કર્લ, એનાજેન/ટેલોજન ની ટકાવારીની પૂર્વધારણા અને વાળ વૃદ્ધિ ચક્ર) જાળવી રાખશે
  • વૃદ્ધિ ચક્ર અને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે શરીરના વાળનો ફાળો આપનારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હોય તે વાળની ​​લાક્ષણિકતાઓની અસરને ધ્યાનમાં રાખો
  • સ્કેલ્પના કોઈપણ ચોક્કસ ક્ષેત્રમાં ફાળો આપનારના વિવિધ શરીર તેમજ સ્કેલ્પના વાળનું મિશ્રણ કરો. તેમના કેટલાક લેખો વર્ષોથી પીઅર રહીવ્યૂડ, ઇન્ડેક્સ્ડ મેડિકલ જર્નલ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે

ગતિરેખા-તોડનારા કેટલાક લેખો છે:

  • બોડી હેર ટ્રાન્સપ્લાન્ટ: વાળના પુનસ્થાપનની શસ્ત્રક્રિયામાં વાળનો ફાળો આપનારનો એક વધારાનો સ્ત્રોત- ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી (ગ્રંથ 52, અંક 2, વર્ષ 2007)
  • વાળને એનાજેન તબક્કામાં ઓળખવા માટે બોડી હેર ટુ સ્કેલ્પ ટ્રાન્સપ્લાન્ટમાં પ્રી-શેવિંગનો પ્રોટોકોલ- ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી (ગ્રંથ 55, અંક 1, વર્ષ 2010)
  • જ્યારે ફ્યુ ખોટું થાય છે- ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજીમાં જારી થયેલું (ગ્રંથ 56, અંક 5, સપ્ટેમ્બર - ઓક્ટોબર 2011)
  • એન્ડ્રોજેનિક એલોપેસિયા (માથાની ટાલ) ની શસ્ત્રક્રિય સારવારમાં શરીર અને દાઢીના વાળનો ફાળો આપવાનો ઉપયોગ ઇન્ડિયન જર્નલ ઓફ પ્લાસ્ટિક સર્જરીમાં જારી થયેલું (ગ્રંથ 46, અંક 1, જાન્યુ - એપ્રિલ 2013)
  • એક્સપાન્ડીંગ નીડલ કોન્સેપટ ફોર બેટટર એક્સટ્રેકશન ઓફ બોડી હેર ગ્રાફ્ટસ - ઇન્ડિયન જર્નલ ઓફ ડર્મેટોલોજી (ગ્રંથ 58, અંક 3, મે - જૂન 2013)
  • ફોલિક્યુલર યુનિટ હેર ટ્રાન્સપ્લાન્ટેશનમાં ડોનર એરિયાના અભ્યાસ પર ટિપ્પણી - ક્યુટેન્યસ એન્ડ એસ્થેટિક સર્જરીની જર્નલ (જાન્યુ - માર્ચ 2014, ગ્રંથ 7, અંક 1)

કોઈપણ વાળ અથવા વાળના નુકશાન સંબંધિત સવાલ માટે, કૃપા કરીને અમારો સંપર્ક કરો [email protected], અથવા Dr. A's Clinicમાં અમને આવી ને માળો.

સરનામું:
Dr. A's Clinic - Delhi
B - 104, Ground Floor, Chittaranjan Park, New Delhi - 110019
Ph: (011)-41315125, 26274367 / 68,
Mob: +91-9810178062, +91-9871700606, +91-9212136931
Email: [email protected]
Website: http://www.fusehair.com 
Skype: hair.consult

Dr. A's Clinic - Mumbai
304, Maruti Business Park, (Bldg No. 2), Off Link Road, Fun Republic Lane, (Near Yashraj Studio), Andheri (West), Mumbai- 400053
Ph: 022-67101974, Mob: +91-9967601514

International/National Collaborations:
Paris: +33(0)142740718; Email: [email protected]
Poland: 0-664016476 (please contact in the evening), Email: [email protected]
Italy: Email: [email protected]
Germany: +49(0)16094158230; Email: [email protected]
Bangladesh: +88-01841244244; Email: [email protected]
Turkey: +90-2125730221; Email: [email protected]

Dr. A's Clinic વિષે: 

સંસ્થાની ફિલસૂફી દર્દીઓની મુખાકૃતિને અનુકૂળ હોય અને તેમને અદભુત દેખાવવાળા બનાવે તેવા શ્રેષ્ઠ સંભવિત ઉકેલ પ્રદાન કરવાની છે.

Dr. Arvind Poswal અને તેમની ટીમ પોતાની સેવાની વ્યાવસાયિક ગુણવત્તાની શ્રેષ્ઠતા જાળવવા માટે ગૌરવ લે છે.

- વિશ્વ વિખ્યાત હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન

- મોટી હસ્તીઓ અને ઉચ્ચ પ્રોફાઇલ ના દર્દીઓ માં વિશ્વસનીય

- મીડિયામાં નિયમિત રૂપે ઉલ્લેખિત

- FUSE ટેક્નોલોજી (ફોલિક્યુલર યુનિટ સેપરેશન એક્સટ્રેક્શન) ની શોધ કરી

સંસ્થાના કાર્યને આખરે સન્માન ત્યારે મળે છે જ્યારે તેઓ તેમના દર્દીઓની પ્રતિક્રિયાઓ જુએ છે જે તેમના વાળના નુકશાનના નિવારણ અને વાળના નુકશાનના ઉકેલો માટે તેમને શોધતા આવે છે. દરેક દર્દીના વ્યક્તિગત પરિવર્તનને જોવા જેવો કોઈ સંતોષ નથી જેમાં તેઓ તેમના વાળના નુકશાનને છૂપાવવાની ચિંતા કરવાનું બંધ કરીને તેમના જીવનનો આનંદ માણવાનું શરૂ કરે છે.

પ્રચાર માધ્યમ સંપર્ક:
Dr. Arvind Poswal
[email protected]
+91-9810177015
Dr. A S Clinic Pvt. Ltd

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.