Xrbia Expo ખાતે સ્માર્ટહોમની ખરીદી
મુંબઈ, March 16, 2018 /PRNewswire/ --
કલ્પના કરો કે આપનું ઘર બેડોળ બહુમાળી ઇમારતોને બદલે ઊંચી પર્વતમાળાઓની વચ્ચે હોય જ્યાં તમે ટ્રાફિકથી ઘેરાયેલા રસ્તાઓ પર હોર્ન વગાડતા વાહનોને બદલે પક્ષીનું સંગીત સાંભળી શકો. આ જ કારણ છે કે લીલીછમ અને વિશાળ 22.32 એકર જમીન પર ફેલાયેલું Xrbia Neral એક થાકેલા શહેરી માટે એક ઉત્તમ શહેરી વિકલ્પ છે. પોશિર નદીના કિનારે અને માથેરાન હિલ સ્ટેશન તટની નજીક આવેલી આ ટાઉનશીપને જાણે માતા કુદરતનો ખોળો અને હૂંફ મળી છે.
Xrbia Neral ખાતે એક ફ્લેટ રૂ. 15 લાખ જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ હોઈ શકે છે, તેમ છતાં જો કોઈ ખરેખર ભાવતાલ માટે જોઈ રહ્યું હોય, તો જીવનની એક મોટી તક મેળવવા Chembur Centralમાં 15 મીથી 18 માર્ચ સુધી ચાલી રહેલા Xrbia Expo ની મુલાકાત લો. એક ફ્લેટ પરની કુલ બચત 50% જેટલી હોઈ શકે છે સાથે અકલ્પનીય લાભોનો આનંદ લઈ શકે છે, જેમ કે 0% સ્ટેમ્પ ડ્યુટી, 0% રજિસ્ટ્રેશન અને 0% GST જ્યારે તેઓ પઝેશન મળવા પર EMI ચૂકવવાનું શરૂ કરી શકે છે. ઑફર પરના ઘરોને સંપૂર્ણપણે ફર્નિચર સાથે સજ્જ કરવામાં આવશે, અને એક વર્ષ સુધી ઝીરો મેઇન્ટેનન્સ ચાર્જ હશે. રુચિ ધરાવતા ઘર ખરીદદારો પાસે વધુ આકર્ષક ઑફરનો લાભ લેવાની તક છે, જેમાં અનન્ય 'ઝીરો દસ્તાવેજ હોમ લોન સ્કીમ' શામેલ છે જેમાં તેઓ મૂળ ઓળખ દસ્તાવેજો, જેમ કે આધાર કાર્ડ પર હોમ લોન મેળવી શકે છે અને 2% ડાઉન પેમેન્ટ સ્કીમ પણ છે. પ્રભાવીરૂપે, રૂપિયા 30,000/- ના ડાઉન પેમેન્ટ સાથે, તમે આ પ્રોજેક્ટમાં એક ફ્લેટના મલિક બની શકો છો, જે માટે તમારે પઝેશન સુધી કોઈ વધુ EMI ચૂકવવાનો નથી.
વધુમાં, યોગ્ય ખરીદદારો 2.35 લાખ સુધીની સરકારી હાઉસિંગ સબસીડી, પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ મેળવી શકે છે.
2016 માં અગાઉ, Xrbia ને માત્ર ત્રણ દિવસમાં જ 1,661 બુકિંગ દ્વારા ખૂબ સફળતા મળી હતી. કંપની તે જ સફળતાની હરોળમાં આવવાની આશા રાખી રહી છે અને Xrbia Neral એક કરતા વધુ રીતે કેન્દ્રમાં હોવાને કારણે હકીકતમાં તેથી વધુ સફળતા મેળવવા માંગે છે.
Xrbia Developers ના CEO, Rahul Nahar જણાવે છે કે, "તમે બીજું ઘર શોધી રહ્યા હોવ કે ગીચ મુંબઇના શોરબકોરથી દૂર એક ઘરની શોધ કરી રહ્યા હોવ Xrbia નેરલ રોકાણ માટેની એક આદર્શ તક છે."
Xrbia Neral એક શાંત ટાઉનશીપ છે જે સ્વિમિંગ પૂલ, ક્લબ હાઉસ અને કમ્યુનિટી સેન્ટર, લેન્ડસ્કેપ ગાર્ડન અને વૉકિંગ સ્પેસ, જિમ્નેશિયમ જેવી સવલતો ધરાવે છે અને નેરળ સ્ટેશનથી અને ત્યાં સુધીની શટલ બસ સેવા પણ ધરાવે છે. ટાઉનશિપ મુંબઇ શહેરથી ખૂબ જ સરળતાથી પ્રવાસ કરી શકાય તેવા અંતરે છે અને નવી મુંબઈ અને પુણેમાં બે પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય હવાઇમથકોથી ખૂબ જ નજીક છે.
જો કોઈ ઘર લેવા માંગતું હોય તો, આ ગુડી પડવાના પ્રસંગે, તેમણે Chembur Central ખાતે 15 થી 18 મી માર્ચે Xrbia એક્સ્પોની મુલાકાત લેવી આવશ્યક છે.
સરનામું: ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઘાટકોપર ઇસ્ટ, મુંબઈ - 77.
Xrbia Developers Ltd. વિશે:
વધુ સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ શહેરો જે તેના લોકો માટે ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરે તેવી ભારતની જરૂરિયાતને Xrbia સમજે છે. ચડિયાતા રહેઠાણ અનુભવની અગ્રતા લઈને, બ્રાન્ડ Xrbia તેના રહેવાસીઓ માટે એન્ડ-ટુ-એન્ડ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડે છે. '2030 સુધીમાં 100 ભાવિ માટે તૈયાર શહેરો' બનાવવાના ધ્યેય અને દૂરદ્રષ્ટિ સાથે, Xrbia એક નવી યાત્રાની શરૂઆત કરી રહ્યું છે જે દેશમાં ગુણવત્તા અને આધુનિક શહેરી વિકાસ માટે બેન્ચમાર્ક બને છે. કન્સ્ટ્રક્શન અને સંચાલનથી લઈને ગ્રાહકોને માપવા, મેનેજ કરવા અને જે સેવાઓનો તેઓ ઉપયોગ કરે છે તે માટે ચુકવણી કરવા માટે સક્ષમ બનાવવા અમે જે કઈં કરીએ છીએ તે આ બ્રાન્ડ માટે ટેક્નોલૉજી દ્વારા સંચાલિત છે. કોમ્પેક્ટ હોમ્સ ડિઝાઇન કરીને અને નિઃશુલ્ક કાર પાર્ક, સ્વિમિંગ પૂલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ સાથેના કમ્યુનિટી સેન્ટરની રચના કરીને વધતી એફોર્ડેબીલીટીના વૈશ્વિક ટ્રેન્ડ સાથે Xrbia તાલ મિલાવે છે. એકલા આ વર્ષે જ તેઓએ ભારતમાં 18 સ્થળોએ શહેરો બનાવ્યાં અને મહારાષ્ટ્રભરમાં 40,000 ઘર લૉન્ચ કર્યા. Xrbia ખાતે, હેતુ માત્ર ઘરો બનાવવાનો જ નથી, પરંતુ તેવા શહેરો જે પર્યાવરણને અનુકૂળ, તકનીકીપણે અદ્યતન, શિક્ષણ માટે પ્રતિબદ્ધ અને સ્વાસ્થ્ય માટે સમર્પિત છે, અને જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.xrbia.com ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Namrata Aswani
[email protected]
+91-9920710261
Business Head - PR
ITW Playworx
Share this article