મુંબઈ, May 22, 2018 /PRNewswire/ --
World Confederation of Businesses (WORLDCOB) દ્વારા તાજેતરમાં Dr Batra's[TM] Healthcare ને Czech Republic ના, પ્રાગમાં યોજાયેલી The BIZZ Awards માં 'સૌથી પ્રેરણાત્મક કંપની' તરીકે સન્માનિત કરવામાં આવી. Dr Batra's[TM] Healthcare, ભારત, UAE, UK, બેહરીન અને બાંગ્લાદેશ માં ફેલાયેલી 225 થી વધુ હોમિયોપેથીક ક્લિનિક્સની સૌથી મોટી સાંકળ, 120 જેટલા દેશોમાંથી ભાગ લેતી કંપનીઓમાંથી આ વર્ષે પસંદ થનાર એક માત્ર હેલ્થકેર કંપની છે. Dr Batra's[TM] ગ્રૂપની કંપનીઓના સ્થાપક અને ચેરમેન Emeritus (નિવૃત્ત અને માનદ પદવીધારી) Dr. Mukesh Batra આ એવોર્ડ મેળવવા માટે ઉપસ્થિત હતા.
(Logo: https://mma.prnewswire.com/media/664189/Dr_Batra_s_Multi_Specialty_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/694092/Dr_Batra_with_Bizz_award.jpg )
વિશ્વભરના કેટલાક અગ્રણી વ્યવસાયોને ઓળખવા માટે WORLDCOB દ્વારા The BIZZ Awards નું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે તેમના દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ફાળો આપી રહ્યાં છે. આ પ્રસંગે બોલતા Dr. Mukesh Batra એ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ પ્રેરણાદાયક કંપની તરીકે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરવી તે ખૂબ જ પરિપૂર્ણ અનુભૂતિ છે અને તે વિશ્વમાં હોમિયોપેથીની વધતી જતી સ્વીકૃતિ દર્શાવે છે. તેમણે આગળ ઉમેર્યું, "અમને એવોર્ડ આપવા માટે અમે WORLDCOB નો આભાર માનીએ છીએ. અમારી હોમિયોપેથિક હેલ્થકેરમાં નવીનતા અને ઉત્કૃષ્ટતા દ્વારા અમારી સફળતા ચાલુ રાખવા માટે અમારી કંપની પાસે આ એક નવી પ્રેરણા હશે."
વૈશ્વિક હોમિયોપેથિક નકશા પર ભારતને પ્રકાશિત કરવા માટે અગ્રણી ભૂમિકા ભજવતા, Dr Batra's[TM] Healthcare દ્વારા તેમના દૃઢ નિષ્ણાત જાણકારીવાળા સ્તર અને અજોડ અનુભવ દ્વારા લોકોને સાજા કર્યા છે અને સમગ્ર વિશ્વમાં 10 લાખ દર્દીઓના જીવનમાં પરિવર્તન લાવ્યો છે.
Dr Batra's® Group of Companies વિશે
Dr Batra's[TM] Health Care Group ની સ્થાપના Dr. Mukesh Batra એ 1982 માં મુંબઈમાં કરી હતી. આ ગ્રુપ આજે અગ્રણી હોમિયોપેથિક હેલ્થકેર કોર્પોરેટ છે, જે અબુ ધાબી, દુબઈ, ઢાકા, ભારત, લંડન અને મનામા માં 133 શહેરોમાં 225 ક્લિનિક્સ ધરાવે છે. 2009 માં, કંપનીએ તેની મુખ્ય બ્રાન્ડ Dr Batra's[TM] Aesthetic Solutions Pvt. Ltd. દ્વારા કંપનીએ એસ્થેટિક સર્વિસિસ રજૂ કરી. Dr Batra's[TM] ની એસ્થેટિક વાળ વૃદ્ધિ, ત્વચા સંભાળ, વાળ પ્રત્યારોપણ અને સ્લિમીંગ સોલ્યુશન્સ, વિવિધ શ્રેણીની વિશાળ સેવાઓ આપે છે.
Dr Batra's[TM] Positive Health Products Private Limited ના તેના સુસ્થાપિત ડિવિઝન હેઠળ વ્યક્તિગત અને સ્વાસ્થ્યસંભાળ ઉત્પાદનોમાં પણ બ્રાન્ડ દ્વારા નોંધપાત્ર પ્રગતિ અને વિકાસ સાધવામાં આવ્યા છે. 3.5 લાખ વાળના દર્દીઓ અને 1.4 લાખ ત્વચાના દર્દીઓ સહિત વિશ્વભરમાં 10 લાખ કરતા વધારે દર્દીઓની વ્યક્તિગત સારવાર અને સંભાળને કારણે આ Dr Batra's[TM]ના અસાધારણ યોગદાનને અંકિત કરે છે.
દર વર્ષે 4.5 લાખથી વધુ દર્દીઓ માટે ઓનલાઈન પરામર્શ પ્રદાન કરનાર સૌ પ્રથમ સાયબર ક્લિનિક બનવા માટે Dr Batra's[TM] Cyber Clinic ને Limca Book of Records (આવૃત્તિ 2004 અને 2005) માં સ્થાન પ્રાપ્ત થયું છે. તેઓ દ્વારા વિશ્વની સૌપ્રથમ ટેલિ-હોમિયોપેથી ક્લિનિકનું લૉન્ચ પણ કરવામાં આવ્યું છે, જે વાસ્તવિક-સમયની મલ્ટિ-લોકેશન કનેક્ટિવિટીને સક્ષમ કરે છે. આ બ્રાન્ડ એક માત્ર બ્રાન્ડ છે જેને The Brand Trust Report - India Study 2013 દ્વારા હોમિયોપેથિક સૌથી વધુ વિશ્વાસુ નંબર 1 ક્રમાંકિત કરવામાં આવી છે અને Planman Media દ્વારા તેને Power Brand તરીકે સન્માનિત કરવામાં આવી છે. Dr Batra's[TM] આ વિશ્વની સૌપ્રથમ હોમિયોપેથિક હેલ્થકેર કોર્પોરેટ છે, જેને ISO 9001-2008 પ્રમાણિત અત્યંત-વાંછિત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, સમાજના પછાત વિભાગો માટે મફત સારવાર મેળવવા માટેના પરોપકારી કાર્ય માટે આ બ્રાન્ડ સુવિખ્યાત છે.
મીડિયા સંપર્ક:
Rachna Sunder
[email protected]
+91-80-80789076
Deputy General Manager - Marketing
Dr Batra's Healthcare
Share this article