પૂણે, ભારત, July 3, 2018 /PRNewswire/ --
સ્થિતિકીય વેપાર માટે ઉચ્ચ બ્રોકરેજ ફી ચૂકવ્યા વગર રોકાણકારો હવે તેમના પોર્ટફોલિયોને મેનેજ કરી શકે છે
Niveza તેના અત્યંત લોકપ્રિય વ્યક્તિગત ઇક્વિટી રિસર્ચ ઉત્પાદન - p360° ના સબ્સ્ક્રાઇબર્સને મફત બ્રોકરેજ અને ફ્રી ડીલર સેવાઓ ઓફર કરવા બદ્દલ ઉત્સાહિત છે. Niveza ની સંશોધન ટીમ દ્વારા ભલામણ કરાયેલલા ઇક્વિટી સાથે સંકળાયેલ તમામ બ્રોકરેજ ખર્ચને સર્વિસના રિન્યુઅલપર સંપૂર્ણપણે ક્રેડિટ કરવામાં આવે છે.
(Photo: https://mma.prnewswire.com/media/713578/Niveza_Zero_Brokerage.jpg )
CEO Praveen Kedar ના જણાવ્યા મુજબ, "ભારતીય ઇક્વિટીએ છેલ્લાં 10 વર્ષમાં 12 ટકા વળતર આપ્યું છે. પોર્ટફોલિયો ટર્નઓવર વર્ષમાં બે વાર હોય તો પણ સ્થિતિકીય વેપાર પર 0.5% ની ઉચ્ચ બ્રોકરેજ ફી લાભમાં 15 થી 20% જેટલી ખાધ ઉભી કરી શકે છે. અમે ઈક્વિટી ટ્રેડિંગમાં રોકાણ કરવા પ્રોત્સાહન આપીએ છીએ, અને અમે રોકાણકારો માટે આ ઉચ્ચ-ખર્ચ અવરોધ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી દરેક વ્યક્તિ ઉત્કૃષ્ટ તેજીના સમય ગાળાનો લાભ લઇ શકે."
Niveza નું p360° ઉત્પાદ એવા રોકાણકારો માટે રચાયેલ છે કે જેઓ તેમની દિવસ દરમિયાનની જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે. તેઓ ઘણી વખત સંશોધન ભલામણો મુજબ સમયસર વેપારો શરૂ કરી શકતા નથી અને શ્રેષ્ઠ પ્રવિષ્ટ અને પ્રસ્થાન ભાવોને ચૂકી જાય છે. Niveza ની p360° સર્વિસ સમયસર વેપાર કરવા ઇક્વિટી રિસર્ચ, બ્રોકરેજ અને સમર્પિત વેપારીને જોડે છે. આનાથી ચિંતા મુક્ત વાહનનું નિર્માણ થયું છે અને રોકાણકારોને તેમના દિવસના જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે. છેલ્લે, ભારતના દરેક રોકાણકાર આગામી કેટલાક દાયકાઓ માટે p360 research service ની મદદ સાથે તેજીના સમયગાળાનો સંપૂર્ણ લાભ લઈ શકે છે.
Niveza India વિશે:
Niveza India 350,000 થી વધુ રજિસ્ટર્ડ વપરાશકર્તાઓને અને 15,000 થી વધુ પેઇડ ક્લાઇન્ટ્સ સાથે ભારતમાં સૌથી ઝડપથી વિકસતી મૂડી સંશોધન અને રોકાણ સેવા કંપનીઓમાંની એક છે. દરરોજ, અમે અમારા મિશન 'ટાઇમ ઇઝ મની' પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ અને સર્વિસ પૂરી પાડીએ છીએ જે ઓછામાં ઓછા જોખમ સાથે મહત્તમ વળતર આપે છે જેથી તમે તમારો મૂલ્યવાન સમય અને નાણાં ગુમાવો નહીં.
અમારી સાથે આના પર જોડાવ: Facebook | Twitter | LinkedIn
મીડિયા સંપર્ક:
Suyash Saraf
[email protected]
+91-22-39464344
Marketing Manager
Niveza India
Share this article