Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Overview
  • Distribution
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Overview
  • Distribution by PR Newswire
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

IMA ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ Dennis Whitney ભારતની મુલાકાત લે છે
  • India - English
  • India - Tamil
  • India - Hindi


News provided by

IMA (Institute of Management Accountants)

09 Jul, 2018, 08:44 IST

Share this article

Share toX

Share this article

Share toX

Dennis Whitney, CMA, CFM, CAE, senior vice president at IMA® (Institute of Management Accountants) (PRNewsfoto/IMA (Institute of Management)
Dennis Whitney, CMA, CFM, CAE, senior vice president at IMA® (Institute of Management Accountants) (PRNewsfoto/IMA (Institute of Management)

હૈદરાબાદ, ભારત, July 9, 2018 /PRNewswire/ --

એકાઉન્ટિંગ અને બિઝનેસ પર ટેકનોલોજી અને ડિજીટાઇઝેશનના પ્રભાવની ચર્ચા કરે છે 

Dennis Whitney, CMA, CFM, CAE, IMA® (Institute of Management Accountants) ના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ ભારતના નાણાંકીય અગ્રણીઓ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પ્રોફેશનલ્સને મળવા માટે અને એકાઉન્ટિંગ અને બિઝનેસ પર ટેકનોલોજી અને ડિજીટાઇઝેશનના પ્રભાવની ચર્ચા કરવા માટે હૈદરાબાદ, બેંગલોર, કોચિન, મુંબઇ અને દિલ્હીનો પ્રવાસ કરશે.

     (Photo: https://mma.prnewswire.com/media/715329/Dennis_Whitney_IMA.jpg )

"ઑપરેશન્સ અને સ્ટ્રેટેજી બંનેમાં વધતી જવાબદારીઓ સાથે ફાયનાન્સ ટીમની ભૂમિકા વિસ્તૃત થઈ રહી છે, Artificial intelligence (AI) - અથવા જેને હું વધારેલી (ઓગમેન્ટેડ) ઇન્ટેલિજન્સ કહેવાનું પસંદ કરું છું - તે આજે આપણા સૌ વચ્ચે છે અને રહેશે. કંપનીઓ અને વ્યક્તિગત મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ બંનેને વધારવાની જરૂર છે તેમની ક્ષમતાના સ્તર અને નવી કુશળતાઓને વિકસાવવાની જરૂર છે," તેવું Whitney સમજાવે છે જેઓ CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, એકાઉન્ટન્ટ્સ અને બિઝનેસમાં નાણાંકીય વ્યાવસાયિકો માટે IMA ના વૈશ્વિક સ્તરે માન્યતાપ્રાપ્ત એડવાન્સ્ડ લેવલ ક્રેડેન્શિઅલ માટે સંપૂર્ણપણે  જવાબદાર છે.

મેનેજમેન્ટ એકાઉન્ટિંગની કાર્યશૈલીમાં ટેક્નોલોજી કેવા પરિવર્તનો લાવી રહી છે, ડેટા એનાલિટિક્સ કઈ રીતે સ્પર્ધાત્મક લાભ આપી શકે તેની વ્યાખ્યા કરવા અને તે ઓળખવા માટે; ડેટા ગવર્નન્સ, ડેટા માઇનિંગ, પેડિક્ટિવ મોડેલિંગ અને ડેટા વિઝ્યુલાઇઝેશન સમજાવવા માટે અને મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સને તે સમજવામાં મદદ કરવા માટે કે શા માટે તેમણે કારકિર્દી સફળતા માટે ડેટા એનાલિટિક્સ જેવી કુશળતાઓ વિકસાવવાની જરૂર છે; Whitney ભારતભરમાં પ્રવાસ કરશે.

પાછલા જ મહિને, IMA દ્વારા તેના એન્હાન્સ્ડ Management Accounting Competency Framework નું એક્સપોઝર ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. નવીન ટેક્નોલોજી જેવી કે બ્લોકચેન, મશીન શિક્ષણ અને રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન જયારે વ્યવસાયને પ્રભાવિત કરી રહી છે ત્યારે મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ માટે સુસંગત રહેવા જરૂરી બનશે તેવી કુશળતાઓ દર્શાવવા વર્તમાન ફ્રેમવર્કને ઉન્નત કરવામાં આવી રહ્યું છે.

આ ફ્રેમવર્ક મુખ્ય કૌશલ્યના છ ડોમેન્સને ઓળખી કાઢે છે, જેની ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ વ્યાવસાયિકોને ની જરૂર હોય છે, જેમાંથી ઘણાંનો સમાવેશ CMA® (Certified Management Accountant) ક્રેડેન્શિયલ અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો છે:

  • સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ
  • રિપોર્ટિંગ અને કંટ્રોલ
  • ટેકનોલોજી અને ઍનલિટિક્સ
  • લીડરશીપ
  • બિઝનેસ એક્યુમેન અને ઑપરેશન્સ
  • પ્રોફેશનલ વેલ્યુઝ અને એથિક્સ

નવા ઉમેરાઓ અથવા ઉન્નત્તિકરણોમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, ડેટા એનાલિટિક્સ, ડેટા ગવર્નન્સ અને ડેટા વિઝ્યુલાઇઝેશન જેવી બિઝનેસમાં ઓટોમેશનનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટેની ક્ષમતાનો સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ વ્યવસાયમાં નૈતિક વ્યવહારની જરૂરિયાત અને મહત્વને દર્શાવવા, "પ્રોફેશનલ એથિક્સ અને વેલ્યુઝ" નો ઉમેરો એક કૌશલ્ય ડોમેન તરીકે કરવામાં આવ્યો હતો.

ફ્રેમવર્ક હાલમાં ટિપ્પણી માટે ખુલ્લું છે અને પ્રેક્ટિશનરો વિદ્વાનો અને અન્ય હિતધારકોને સપ્ટેમ્બર 17, 2018 સુધીમાં http://www.imanet.org/framework ની મુલાકાત લઈને પ્રતિસાદ શેર કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

"રોબોટ" જે કંઈ પણ કહે છે તે સાચું છે અને તે યોગ્ય જ હોવું જોઈએ, તેવું અનુમાન કરી લેવું ખતરનાક હોઈ શકે છે. યોગ્ય બિઝનેસ અને સામાજિક નિર્ણયો લેવા માટે એકાઉન્ટન્ટ્સ દ્વારા સોફ્ટ સ્કિલ તાલીમ અપનાવવામાં આવવી જોઈએ. "ડેટા અનુવાદક" તરીકે - ડેટા વૈજ્ઞાનિક અને ટોચના મેનેજમેન્ટ વચ્ચેના પુલ બનવા માટે મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સને સશક્ત સંચારણ કૌશલ્ય, આલોચનાત્મક વિચારસરણી, વ્યાવસાયિક અવિશ્વાસ અને નૈતિક નિર્ણયો અંગેના કૌશલ્યની જરૂર પડશે," તેવું Whitney દ્વારા અંતમાં કહેવામાં આવ્યું હતું.

IMA® (Institute of Management Accountants) વિશે
The Accountant/International Accounting Bulletin જે એક સૌથી મોટું અને સૌથી આદરણીય સંગઠન છે જે વિશિષ્ટપણે મેનેજમેંટ એકાઉન્ટિંગ વ્યવસાયને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના દ્વારા 2017 ની પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર નામ IMA® ને પ્રદાન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક રીતે, IMA સંશોધન દ્વારા વ્યવસાયને સમર્થન આપે છે, CMA® (Certified Management Accountant) પ્રોગ્રામ, અવિરત શિક્ષણ, નેટવર્કીંગ અને ઉચ્ચતમ નૈતિક વ્યવસાય પદ્ધતિઓની હિમાયતને સમર્થન આપે છે. IMA 140 દેશોમાં 100,000 થી વધુ સભ્યોનું અને 300 પ્રોફેશનલ અને વિદ્યાર્થી શાખાઓ જે મૉન્ટવેલ, N.J., USA, માં મુખ્ય મથક ધરાવે છે, IMA તેના ચાર વૈશ્વિક પ્રાંતો: અમેરિકા, એશિયા/પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત સાથે વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.imanet.org ની મુલાકાત લો.


મીડિયા સંપર્ક:
Janice Sevilla
[email protected]
+91-9847005818
Communication Specialist
Institute of Management Accountants

.

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.