Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Overview
  • Distribution
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Overview
  • Distribution by PR Newswire
  • Guaranteed Paid Placement
  • SocialBoost
  • Multichannel Amplification
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

Glenmark Pharmaceuticals ભારતમાં, CINV (કેમોથેરાપી-પ્રેરિત ઉબકા અને ઉલટી) ના નિવારણ માટેની સંયોજન દવા Helsinn ની AKYNZEO® ના લૉન્ચ સાથે, તેમની ઑન્કોલોજી ફ્રેન્ચાઇનુંવિસ્તરણ કરે છે
  • India - English
  • India - Tamil
  • India - Hindi


News provided by

Glenmark Pharmaceuticals Ltd

11 Jul, 2018, 16:25 IST

Share this article

Share toX

Share this article

Share toX

Glenmark Logo (PRNewsFoto/Glenmark Pharmaceuticals)
Glenmark Logo (PRNewsFoto/Glenmark Pharmaceuticals)

મુંબઈ, July 11, 2018 /PRNewswire/ --

  • AKYNZEO® Helsinn દ્વારા વિકસિત કરવામાં આવી હતી, અને Helsinn સાથે લાઇસન્સિંગ કરાર હેઠળ Glenmark ભારતમાં અને નેપાળમાં આ ઉત્પાદન માટે વિશિષ્ટ માર્કેટિંગ અધિકારો ધરાવે છે
  • AKYNZEO®, netupitant 300 મિલીગ્રામ અને palonosetron 0.5 મિલીગ્રામ નું એક મૌખિક નિયત ડોઝ સંયોજન, એ એકલ કેપ્સ્યુલ છે જે દ્વિ-માર્ગ પર કાર્ય કરે છે અને CINV ના તીવ્ર અને વિલંબિત બંને તબક્કાઓ માટે 5 દિવસનો રોગ પ્રતિબંધક ઉપચાર (પ્રૉફિલૅક્સિસ) આપે છે

Glenmark Pharmaceuticals Ltd, એક સંશોધન આધારિત વૈશ્વિક સંકલિત ફાર્માસ્યુટિકલ કંપની, અને Helsinn, એક Swiss ફાર્માસ્યુટિકલ ગ્રુપ કે જેઓ ગુણવત્તા ધરાવતા કેન્સર સંભાળ ઉત્પાદનોના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેઓ એ આજે CINV (કેમોથેરાપી-પ્રેરિત ઉબકા અને ઉલ્ટી) ના નિવારણ માટે એક વિશિષ્ટ પરવાના કરાર હેઠળ ભારતીય બજારમાં નિયત ડોઝ સંયોજન દવા AKYNZEO® ને લૉન્ચ કરવાની જાહેરાત કરી છે.

     (Logo: http://mma.prnewswire.com/media/451507/PRNE_Glenmark_Logo.jpg )

AKYNZEO®, netupitant 300 મિલીગ્રામ અને palonosetron 0.5 મિલીગ્રામનું મૌખિક નિયત સંયોજન, એકલ કેપ્સ્યુલમાં સંચાલિત કરવા માટે છે જે CINV ના તીવ્ર અને વિલંબિત તબક્કાઓ સાથે સંકળાયેલા બન્ને મુખ્ય માર્ગ પર કામ કરે છે. ઉત્પાદનને Helsinn દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે અને Glenmark ભારતમાં અને નેપાળમાં AKYNZEO® માટે વિશિષ્ટ માર્કેટિંગ અધિકારો ધરાવે છે.

"ઑન્કોલોજી Glenmark માટે ફોકસનું મુખ્ય ક્ષેત્ર છે અને અમે ભારતીય દર્દીઓ માટે નવા સારવાર વિકલ્પો લાવવા માટે પ્રતિબદ્ધ છીએ. કેમોથેરાપી સાથે સંકળાયેલા ઉબકા અને ઉલટી કેન્સરના દર્દીઓના જીવનની ગુણવત્તા પર નોંધપાત્ર અસર કરે છે જે હાથ ધરવામાં આવતી સારવારો પ્રત્યે દર્દીના અવલંબનને પ્રભાવિત કરી શકે છે. AKYNZEO® દરેક કેમોથેરાપી ચક્ર માટે સાનુકૂળ એકલ ડોઝ મૌખિક કેપ્સ્યુલ છે જે CINV ના તીવ્ર અને વિલંબિત બંને તબક્કાઓ આવરી લે છે, બહુવિધ ઔષધ ઉલ્ટીરોધી વિકલ્પો ટાળે છે અને એ રીતે દર્દીના અનુપાલનને સુધારે છે". Sujesh Vasudevan, પ્રેસિડેન્ટ - India Formulations, મિડલ ઇસ્ટ અને આફ્રિકા Glenmark એ જણાવ્યું હતું.

Riccardo Braglia, Helsinn Group ના વાઇસ ચેરમેન અને CEO એ ટિપ્પણી કરી હતી: "અમને આ જાહેર કરતા ખૂબ જ આનંદ થાય છે કે કેમોથેરાપી-પ્રેરિત ઉબકા અને ઉલટીથી પીડાતા દર્દીઓ માટે એક નવો રોગપ્રતિકારક વિકલ્પ પૂરો પાડતી, મૌખિક નિયત સંયોજન AKYNZEO® હવે ભારત અને નેપાળમાં લૉન્ચ કરવામાં આવી છે. Helsinn કેન્સર ધરાવતા લોકોને દર રોજ શ્રેષ્ઠ મેળવવામાં મદદ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને તેની પ્રાપ્યતાના વિસ્તરણ માટે આનંદ અનુભવે છે. Glenmark આ ક્ષેત્રમાં એક ઉત્તમ પદચિહ્ન સાથે વિશ્વસનીય ભાગીદાર છે અને કેન્સર ધરાવતા લોકો માટે શ્રેષ્ઠ સારવાર વિકલ્પો પૂરા પાડવા માટે પ્રતિબદ્ધ છે અને અમે તેમની સાથે સાથે કામ કરવા બદ્દલ ખુશી અનુભવીએ છીએ."

AKYNZEO® પહેલેથી જ યુરોપિયન યુનિયન, U.S. અને વિશ્વના અન્ય અગ્રણી બજારોમાં વિતરિત કરવામાં આવી રહી છે.

AKYNZEO[®  ]વિશે

EU માં:
મૌખિક ઉપયોગ માટે AKYNZEO® (netupitant 300 મિલીગ્રામ/palonosetron 0.5 મિલીગ્રામ) કૅપ્સ્યુલ્સ EU માં મે 2015 માં મંજૂર કરવામાં આવી હતી. AKYNZEO® મૌખિક EU માં પુખ્ત વયના લોકો માટે અત્યંત ઈમેટોજેનિક (ઉબકા અને ઉલટી પ્રેરિત) સિસ્પ્લાટિન-આધારિત કેન્સર કેમોથેરાપી અને સાધારણપણે ઈમેટોજેનિક કેન્સર કેમોથેરાપી સાથે સંકળાયેલ તીવ્ર અને વિલંબિત ઉબકા અને ઉલ્ટીને રોકવા માટે સૂચવવામાં આવે છે.
વધારાની માહિતી માટે કૃપા કરી, EU Summary of Product Characteristics જુઓ

વિવિધ આંતરરાષ્ટ્રિય ઉપચાર માર્ગદર્શિકા દ્વારા મૌખિક NEPA ની ભલામણ કરવામાં આવી છે: National Comprehensive Cancer Network (NCCN) એન્ટીઇમેટિક માર્ગદર્શિકા, વધારાના જોખમી પરિબળો સાથેના પસંદ કરેલ બંને Highly Emetogenic Chemotherapy (HEC; AC અને કાર્બોપ્લાટિન AUC ≥ 4 સહિત) અને Moderately Emetogenic Chemotherapy (MEC) દર્દીઓ માટે અને જેઓ સેટ્રોનના ઉમેરા સાથે સ્ટેરોઇડના CINV નિવારણના અગાઉના ચક્રમાં નિષ્ફળ ગયા છે; AC, અને કાર્બોપ્લાટિન (AUC≥4) ઉપચાર અને HEC, AC અને કાર્બોપ્લાટિન આધારિત કેમોથેરાપીમાં MASCC / ESMO માર્ગદર્શિકા સહિત, HECમાં American Society for Clinical Oncology (ASCO) માર્ગદર્શિકા માટે. 167 દેશોમાં Helsinn હાલમાં AKYNZEO® માટે 20 લાઇસેંસ ધરાવતા ભાગીદારો ધરાવે છે.

Glenmark Pharmaceuticals Ltd વિશે:

Glenmark Pharmaceuticals Ltd. (GPL) એક સંશોધન આધારિત, વૈશ્વિક, એકીકૃત ફાર્માસ્યુટિકલ સંસ્થા છે. આવકના સંદર્ભમાં તે વિશ્વમાં ટોચની 75 ફાર્મા અને બાયોટેક કંપનીઓમાં સ્થાન પામી છે (વર્ષ 2017 માં પ્રકાશિત થયેલી SCRIP 100 રેંકિંગ્સ). Glenmark, NCEs (નવી રાસાયણિક એન્ટિટી) અને NBEs (નવી જૈવિક એન્ટિટી) બંને નવા અણુઓની શોધમાં અગ્રણી ખેલાડી છે. ક્લિનીકલ વિકાસના વિવિધ તબક્કામાં Glenmark ઘણાં પરમાણુઓ ધરાવે છે અને ઑન્કોલોજી, ત્વચારોગવિજ્ઞાન અને શ્વાસોચ્છવાસના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.
ભારત સહિત ઊભરતાં અર્થતંત્રોમાં બ્રાન્ડેડ જિનેરિક બજારોમાં કંપનીની નોંધપાત્ર હાજરી છે. Glenmark પાંચ દેશોમાં 16 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે અને તેના છ R&D કેન્દ્રો છે. Generics business of Glenmark, U.S. અને પશ્ચિમ યુરોપિયન બજારોની જરૂરિયાતો પૂરી પાડે છે. U.S. EU ના વિવિધ દેશો, દક્ષિણ અમેરિકા અને ભારત સહિત 80 દેશોમાં API બિઝનેસ તેના ઉત્પાદનોને વેચે છે.
વધારાની માહિતી માટે કૃપા કરી, http://www.glenmarkpharma.com જુઓ

Helsinn Group ગ્રુપ વિશે 

Helsinn એ ખાનગી માલિકીનું ફાર્માસ્યુટિકલ ગ્રુપ છે, જેમાં વેચાણ કરાતા કેન્સરની સંભાળ માટેના ઉત્પાદનોના વ્યાપક પોર્ટફોલિયો અને સશક્ત ઔષધ વિકાસ પાઇપલાઇન છે. માન, અખંડિતતા અને ગુણવત્તાના હાર્દ પરિવાર મૂલ્યો દ્વારા સંચાલિત Helsinn 1976 થી દર્દીઓના રોજિંદા જીવનમાં સુધારો કરી રહ્યું છે. ગ્રુપ ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, તબીબી ઉપકરણો અને પોષણયુક્ત પૂરકોમાં કામ કરે છે અને કેન્સર, પીડા અને બળતરા અને ગેસ્ટ્રોએન્ટેરોલોજી માટે સંશોધન, વિકાસ, ઉત્પાદન અને ઉપચારાત્મક અને સહાયક સંભાળ ઉત્પાદનોનું વ્યાપારીકરણ ધરાવે છે. 2016 માં, Helsinn દ્વારા દર્દીની અપૂર્ણ જરૂરિયાતના વિસ્તારોમાં પ્રારંભિક તબક્કામાં રોકાણની તકોને સમર્થન આપવા માટે Helsinn ઇન્વેસ્ટમેંટ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્વિટ્ઝર્લૅન્ડ, આયર્લેન્ડ, U.S., મોનાકો અને ચીનની ઓપરેટિંગ પેટાકંપનીઓ સાથે લુગાનો, સ્વિટ્ઝર્લેન્ડમાં કંપનીનું  મુખ્ય મથક છે, તેમજ આશરે 190 દેશોમાં ઉત્પાદન હાજરી વૈશ્વિક સ્તરે ધરાવે છે.

હેલસિન ગ્રુપ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને http://www.helsinn.com ની મુલાકાત લો 

Twitter, LinkedIn અને Vimeo પર અમને ફૉલો કરો

વધુ માહિતી માટે:
Glenmark Media Contact
Isha Trivedi
Glenmark, Mumbai, India
Tel: +91-22-4018-9801
Email: [email protected]  

Ramkumar Uppara
[email protected]
+91-9820177907
Sr Manager - Corporate Communication
Glenmark Pharmaceuticals Ltd.

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.