દુબઇના નવા આકર્ષણ તેને એશિયામાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું પ્રવાસન સ્થળ બનાવી રહ્યા છે - Flamingo Transworld
અમદાવાદ, ભારત, August 8, 2018 /PRNewswire/ --
United Arab Emiratesમાં મોહક હોલિડે સ્પોટ દુબઈ છેલ્લા એક દાયકાથી એશિયામાં સૌથી વધુ પસંદ કરાયેલ પ્રવાસન સ્થળ બની ગયું છે. એક્સ્પો 2020 સ્પર્ધામાં દુબઇ અને તેની સગી બહેન જેવી અમીરાત દર વર્ષે તેમની સૌથી મોટી, સૌથી મહાન વસ્તુઓની યાદીમાં વધારો કરી રહ્યાં છે. હાઈ રાઇઝનું શહેર, જેની દર વર્ષે આશરે 15 મિલિયન પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવાય છે, તેમાં હવે તમામ મુલાકાતીઓને પ્રદાન કરવા માટે ઘણા નવા નવા આકર્ષણો છે. Laguna Water Park, એક અનન્ય પ્રકારનું માળખું; દુબઇના ભૂતકાળ અને વર્તમાનને જોડતું, Dubai Frame; Louvre Abu Dhabi, એક કલા અને સંસ્કૃતિનું મ્યુઝિયમ; અસાધારણ થીમ પાર્ક અને મનોરંજન પ્રવૃત્તિઓ દર્શાવતા દુબઇ પાર્કસ અને રિસોર્ટ્સ; Gevora Hotel, જે વિશ્વની સૌથી ઊંચી હોટલ છે; અને વિશ્વ પ્રસિદ્ધ Meydan હોર્સ રેસિંગ ટ્રેકની બાજુમાં આવેલ Meydan Hotel, જેને ગતિશીલ મોજાની જેવો આકાર આપવામાં આવ્યો છે, જેવા આર્કષણો, તે બધાનો પ્રારંભ હાલમાં જ થયો છે અને વિશ્વભરમાંથી મુલાકાતીઓને આવકારે છે. ગુજરાતની સૌથી મોટી ટુર ઓપરેટિંગ કંપની Flamingo Transworld, હોટલ રેસિંગ ટ્રેકની બાજુમાં આવેલ Meydan Hotel માં 6 વૈભવી રાત સહિત ઇન્ટરનેશનલ ટુર પેક ઓફર કરે છે.
આગામી આકર્ષણોની બીજી સૂચિ છે, જેના માટે દરેક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યાદીમાં 'Warner Bros. World' જેવા આકર્ષણનો સમાવેશ થાય છે, જેમાં Warner Bros. Entertainment માંથી 29 આકર્ષક રાઇડ્સ અને પ્રખ્યાત પાત્રો હશે. અબુ ધાબીમાં CLYMB, વિશાળ ભવિષ્યવાદી ક્યુબ, જે વિશ્વની સૌથી ઊંચી ઇન્ડોર ચઢવા માટેની દિવાલ ધરાવે છે; Dubai Marina નજીક Ain Dubai, વિશ્વનું સૌથી મોટા નિરીક્ષણ ચક્ર જેવું 210 મીટરનું ઊંચું નિરીક્ષણ ચક્ર બનવા જઈ રહ્યું છે; અને City Land Mall છે, જે વિશ્વની સૌપ્રથમ પ્રકૃતિ-પ્રેરિત મૉલ છે, જેમાં 350 થી વધુ સ્ટોર્સ અને Miracle Garden નું નાનું વર્ઝન હશે. આ તમામ આકર્ષણો તેમની પોતાની રીતે વિશિષ્ટ છે અને જરૂર નવા રેકોર્ડ્સની સ્થાપના કરશે. આજે જ આ નવા આકર્ષણોને શોધવા માટે Dubai Tour Packages બુક કરી શકો છો.
આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજ લેવાનો અને દુબઇમાં એક ઉત્તેજક સફર પર જવાનો શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે. તેમના દુબઇ ટુર માટે આ નવીનતમ આકર્ષણો તમે આ દિવાળી, નવું વર્ષ, અથવા ખૂબ રાહ જોવાતા દુબઇ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન શોધી શકો છો. કુટુંબ, સહકર્મીઓ અથવા મિત્રો સાથે દુબઇ પર્યટનમાં જવા માટે વિશિષ્ટ ભાવો પર international group tour packages નો લાભ લો.
Flamingo Transworld Pvt. Ltd. વિશે
Flamingo Transworld એક પ્રતિષ્ઠિત ટુર એન્ડ ટ્રાવેલ કંપની છે, જે કસ્ટમાઇઝ્ડ ગ્રુપ, કુટુંબ, વ્યવસાય અને સમાન પ્રવાસ પૂરા પાડવા બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી કંપની પાસે 250 થી વધુ કર્મચારીઓ છે, જે વિશ્વ-કક્ષાના વિતરણ ધોરણોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
વધુ વિગતો માટે, અહીં મુલાકાત લો: https://www.flamingotravels.co.in/
મીડિયા સંપર્ક:
Sanjay Shah
[email protected]
+91-9825081806
CEO
Flamingo Transworld Pvt. Ltd.
Share this article