Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • News in Focus
      • Browse News Releases

      • All News Releases
      • All Public Company
      • Multimedia Gallery

      • All Multimedia
      • All Photos
      • All Videos
  • Business & Money
      • Auto & Transportation

      • Aerospace & Defense
      • Air Freight
      • Airlines & Aviation
      • Automotive
      • Maritime & Shipbuilding
      • Railroads & Intermodal Transportation
      • Supply Chain/Logistics
      • Transportation, Trucking & Railroad
      • Travel
      • Trucking & Road Transportation
      • View All Auto & Transportation

      • Business Technology

      • Blockchain
      • Broadcast Tech
      • Computer & Electronics
      • Computer Hardware
      • Computer Software
      • Data Analytics
      • Electronic Commerce
      • Electronic Components
      • Electronic Design Automation
      • Financial Technology
      • High Tech Security
      • Internet Technology
      • Nanotechnology
      • Networks
      • Peripherals
      • Semiconductors
      • View All Business Technology

      • Entertain­ment & Media

      • Advertising
      • Art
      • Books
      • Entertainment
      • Film & Motion Picture
      • Magazines
      • Music
      • Publishing & Information Services
      • Radio & Podcast
      • Television
      • View All Entertain­ment & Media

      • Financial Services & Investing

      • Accounting News & Issues
      • Acquisitions, Mergers & Takeovers
      • Banking & Financial Services
      • Bankruptcy
      • Bond & Stock Ratings
      • Conference Call Announcements
      • Contracts
      • Cryptocurrency
      • Dividends
      • Earnings
      • Earnings Forecasts & Projections
      • Financing Agreements
      • Insurance
      • Investments Opinions
      • Joint Ventures
      • Mutual Funds
      • Private Placement
      • Real Estate
      • Restructuring & Recapitalisation
      • Sales Reports
      • Shareholder Activism
      • Shareholder Meetings
      • Stock Offering
      • Stock Split
      • Venture Capital
      • View All Financial Services & Investing

      • General Business

      • Awards
      • Commercial Real Estate
      • Corporate Expansion
      • Earnings
      • Environmental, Social and Governance (ESG)
      • Human Resource & Workforce Management
      • Licensing
      • New Products & Services
      • Obituaries
      • Outsourcing Businesses
      • Overseas Real Estate (non-US)
      • Personnel Announcements
      • Real Estate Transactions
      • Residential Real Estate
      • Small Business Services
      • Socially Responsible Investing
      • Surveys, Polls & Research
      • Trade Show News
      • View All General Business

  • Science & Tech
      • Consumer Technology

      • Artificial Intelligence
      • Blockchain
      • Cloud Computing/Internet of Things
      • Computer Electronics
      • Computer Hardware
      • Computer Software
      • Consumer Electronics
      • Cryptocurrency
      • Data Analytics
      • Electronic Commerce
      • Electronic Gaming
      • Financial Technology
      • Mobile Entertainment
      • Multimedia & Internet
      • Peripherals
      • Social Media
      • STEM (Science, Tech, Engineering, Math)
      • Supply Chain/Logistics
      • Wireless Communications
      • View All Consumer Technology

      • Energy & Natural Resources

      • Alternative Energies
      • Chemical
      • Electrical Utilities
      • Gas
      • General Manufacturing
      • Mining
      • Mining & Metals
      • Oil & Energy
      • Oil & Gas Discoveries
      • Utilities
      • Water Utilities
      • View All Energy & Natural Resources

      • Environ­ment

      • Conservation & Recycling
      • Environmental Issues
      • Environmental Policy
      • Environmental Products & Services
      • Green Technology
      • Natural Disasters
      • View All Environ­ment

      • Heavy Industry & Manufacturing

      • Aerospace & Defence
      • Agriculture
      • Chemical
      • Construction & Building
      • General Manufacturing
      • HVAC (Heating, Ventilation & Air-Conditioning)
      • Machinery
      • Machine Tools, Metalworking & Metallurgy
      • Mining
      • Mining & Metals
      • Paper, Forest Products & Containers
      • Precious Metals
      • Textiles
      • Tobacco
      • View All Heavy Industry & Manufacturing

      • Telecomm­unications

      • Carriers & Services
      • Mobile Entertainment
      • Networks
      • Peripherals
      • Telecommunications Equipment
      • Telecommunications Industry
      • VoIP (Voice over Internet Protocol)
      • Wireless Communications
      • View All Telecomm­unications

  • Lifestyle & Health
      • Consumer Products & Retail

      • Animals & Pets
      • Beers, Wines & Spirits
      • Beverages
      • Bridal Services
      • Cannabis
      • Cosmetics & Personal Care
      • Fashion
      • Food & Beverages
      • Furniture & Furnishings
      • Home Improvement
      • Household, Consumer & Cosmetics
      • Household Products
      • Jewellery
      • Non-Alcoholic Beverages
      • Office Products
      • Organic Food
      • Product Recalls
      • Restaurants
      • Retail
      • Supermarkets
      • Toys
      • View All Consumer Products & Retail

      • Entertain­ment & Media

      • Advertising
      • Art
      • Books
      • Entertainment
      • Film & Motion Picture
      • Magazines
      • Music
      • Publishing & Information Services
      • Radio & Podcast
      • Television
      • View All Entertain­ment & Media

      • Health

      • Biometrics
      • Biotechnology
      • Clinical Trials & Medical Discoveries
      • Dentistry
      • FDA Approval
      • Fitness/Wellness
      • Health Care & Hospitals
      • Health Insurance
      • Infection Control
      • International Medical Approval
      • Medical Equipment
      • Medical Pharmaceuticals
      • Mental Health
      • Pharmaceuticals
      • Supplementary Medicine
      • View All Health

      • Sports

      • General Sports
      • Outdoors, Camping & Hiking
      • Sporting Events
      • Sports Equipment & Accessories
      • View All Sports

      • Travel

      • Amusement Parks & Tourist Attractions
      • Gambling & Casinos
      • Hotels & Resorts
      • Leisure & Tourism
      • Outdoors, Camping & Hiking
      • Passenger Aviation
      • Travel Industry
      • View All Travel

  • Policy & Public Interest
      • Policy & Public Interest

      • Animal Welfare
      • Corporate Social Responsibility
      • Economic News, Trends & Analysis
      • Education
      • Environmental
      • European Government
      • Labour & Union
      • Natural Disasters
      • Not For Profit
      • Public Safety
      • View All Policy & Public Interest

  • People & Culture
      • People & Culture

      • Aboriginal, First Nations & Native American
      • African American
      • Asian American
      • Children
      • Diversity, Equity & Inclusion
      • Hispanic
      • Lesbian, Gay & Bisexual
      • Men's Interest
      • People with Disabilities
      • Religion
      • Senior Citizens
      • Veterans
      • Women
      • View All People & Culture

  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • General Inquiries
  • Worldwide Offices
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • News in Focus
    • Browse All News
    • Multimedia Gallery
  • Business & Money
    • Auto & Transportation
    • Business Technology
    • Entertain­ment & Media
    • Financial Services & Investing
    • General Business
  • Science & Tech
    • Consumer Technology
    • Energy & Natural Resources
    • Environ­ment
    • Heavy Industry & Manufacturing
    • Telecomm­unications
  • Lifestyle & Health
    • Consumer Products & Retail
    • Entertain­ment & Media
    • Health
    • Sports
    • Travel
  • Policy & Public Interest
    • Policy & Public Interest
  • People & Culture
    • People & Culture
  • Request More Information
  • Journalists
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Request More Information
  • Journalists
  • General Inquiries
  • Worldwide Offices
  • Request More Information
  • Journalists

OSH India 2018: કાર્યસ્થળ પર સુખાકારીની જાગૃકતા અને આવશ્યકતામાં વૃદ્ધિ કરી રહ્યું છે
  • India - English
  • India - Hindi
  • India - Tamil


News provided by

UBM India Pvt. Ltd.

21 Nov, 2018, 11:59 IST

Share this article

Share toX

Share this article

Share toX

UBM logo (PRNewsfoto/UBM India Pvt. Ltd.)
UBM logo (PRNewsfoto/UBM India Pvt. Ltd.)
OSH India Logo (PRNewsfoto/UBM India Pvt. Ltd.)
OSH India Logo (PRNewsfoto/UBM India Pvt. Ltd.)

મુંબઈ, November 21, 2018 /PRNewswire/ --

UBM India  દ્વારા મુંબઈમાં વ્યાવસાયિક સલામતી અને આરોગય ઉદ્યોગ માટે દક્ષિણ એશિયાનો સૌથી મોટો ટ્રેડ શો   

ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક, UBM India, મુંબઈના કારોબાર કેન્દ્રમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગમાં દક્ષિણ એશિયાના સૌથી મોટા ટ્રેડ શૉ, OSH India ના 7મા સંસ્કરણની મેજબાની કરશે. 29મી અને 30મી નવેમ્બર 2018 માટે - બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે નિર્ધારિત થયેલ, આ સલામતી શૉ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રખ્યાત પ્રદર્શનકારો, પરામર્શદાતાઓ, કારોબારી વિશેષજ્ઞો અને પ્રમુખ સરકારી અધિકારીઓને કાર્યસ્થળની સલામતી અને આરોગ્યના ક્ષેત્રે સૌથી વધુ મોટા પડકારોમાંથી કેટલાકના ઉકેલો મેળવવા અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓની ચર્ચા કરવા માટે એક છત નીચે એકસાથે લઈ આવશે.  

     (Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
     (Logo: https://mma.prnewswire.com/media/785410/OSH_Mumbai_Logo.jpg )
OSH India દેશના સલામતી ઉદ્યોગ માટે નિશ્ચયાત્મક વાર્ષિક પ્રદર્શન છે જે વિશ્વભરમાંથી 120 કરતાં વધુ પ્રદર્શનકારોને આકર્ષશે અને કાર્યસ્થળ પર શ્રેષ્ઠ પદ્ધતિઓના સંયોજનના માર્ગોને સુવિધાયુક્ત બનાવશે, ખાસ કરીને તેની અંદરના આરોગ્ય અને સલામતીને પ્રોત્સાહિત કરશે. આ ઍક્સ્પોને Directorate of Industrial Safety & Health (DISH), Government of Maharashtra, Indian Technical Textile Association (ITTA); British Safety Council (BSC), International Power Access Federation, Indian Society of Ergonomics (ISE), MRO Association of India, Safety Appliances Manufacturers Association (SAMA), Taloja Industrial Association અને Thane Manufacturer Association દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ પદ્ધતિઓનો પરિચય કરાવવો અને તેનો અમલ કરવો એ સંખ્યાબંધ ભાગીદારીઓ, સામુદાયિક નિર્માણ પ્રયાસો અને ચૅનલ્સ દ્વારા સમયની જરૂરિયાત છે. ઉદ્યોગના અહેવાલો મુજબ, દર વર્ષે વ્યાવસાયિક અકસ્માતોના શિકાર બનીને 125 મિલિયન કામદારો 75 ટકા વૈશ્વિક કાર્યબળ ત્રીજા વિશ્વના દેશોમાં નિવાસ કરે છે. કેમ કે વસ્તીનો મોટો ભાગ કામ કરતી વય જૂથથી સંબંધ ધરાવે છે, સંગઠનોએ શ્રેષ્ઠ પ્રતિભાની પુનર્પ્રાપ્તિ અને વધુ સારી ઉત્પાદકતાની ખાતરી માટે અગ્રતાક્રમે આ કર્મચારીઓની ભાવનાત્મક સુખાકારી સાથે સલામતી અને આરોગ્ય તરફ જોવાની જરૂર છે. ઉત્પાદન અને સહાયક ક્ષેત્રો વિશેષ કરીને જેવાં કે ઑટોમોબાઇલ, ઑઇલ અને ગેસ, નિર્માણકાર્ય, વગેરેમાં સંલગ્ન કંપનીઓ વ્યાવસાયિક વિપત્તિઓથી સભાન બની રહી છે અને વધુ સલામત વાતાવરણની રચના કરવા તરફ કાર્ય કરી રહી છે. સરકારો કાર્યસ્થળની સલામતી સથે વધતા વૈશ્વિક રોકાણો સાથે તેનાં પર કેન્દ્રીત સંસાધનોને પૂરાં પાડવા અને આંતરમાળખાના વિકાસ કરવા પર ભાર મૂકી રહી છે.  

છેલ્લાં અમુક વર્ષોમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવા છતાં, વ્યવસ્થાપનો અને કાર્યબળ કાયમી રીતે સલામતીને ટોચનો અગ્રતાક્રમ મૂકતા નહિં હોવાના લીધે, તેમાં વિવિધ સ્તરો પર હજુ અપર્યાપ્ત શિક્ષણ અને જાહેર સભાનતાની ગેરહાજરી વર્તાઈ રહી છે. UBM Indiaનું OSH India આ મહત્વના તફાવતને પૂરો કરવા માટે સજ્જ છે.  

આ ઍક્સ્પો સુવિખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનકારો, કંસલટન્ટ્સ, બિઝનેસ ઍક્ષ્પર્ટ્સ અને પ્રમુખ સરકારી અધિકારીઓને વૈશ્વિક શ્રેષ્ઠ અભ્યાસોની આપ-લે અને કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યથી સંબંધિત પડકારોના ઉકેલો શોધવા માટે એક ઉદ્યોગ પ્લેટફૉર્મ પર એકસાથે લઈ આવવાનું લક્ષ્ય ધરાવે છે. વ્યાવસાયિકો જેવા કે સલામતી પ્રબંધકો, કંસલટન્ટ્સ, સંરક્ષણ સંસ્થાપનાઓમાં કાર્યરત કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ષ્પર્ટ્સ, આરોગ્ય અને સલામતી ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુટર્સ અને નિર્માતાઓ, ઈલેક્ટ્રિકલ કૉન્ટ્રાક્ટિંગ/ ઍન્જિનીયર્સ, ફેસિલિટી મેનેજર્સ, લૉજિસ્ટિક્સ પ્રોફેશનલ્સ, મ્યુનિસિપલ સત્તામંડળો, સિસ્ટમ ઇંટિગ્રેટર્સ અને સમગ્ર ભારત અને વૈશ્વિક બજારોમાંથી ટાઉન પ્લાનર્સ દ્વારા OSH India ની મુલાકાત લેવામાં આવશે.

OSH India ઇન્નોવેશન ઝોનનો સમાવેશ કરશે જે પ્રદર્શનકારો માટે નવીનીકૃત ઉત્પાદનોને પ્રોત્સાહિત અને પ્રદર્શિત કરવા માટેનું મંચ બની રહેશે જે વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગને ફાયદો પહોંચાડશે.  સૌથી નવીનીકૃત ઉત્પાદનો/ સેવાઓને 'Best Product Innovation Award' જીતવાની તક પણ સાંપડશે જે વિજેતાને ઑનસાઇટ આપવામાં આવશે. આ ઉપરાંત, આ ઍક્સ્પો પ્રોડક્ટ લૉન્ચ અને IPAF વર્ગ ખંડ થીએટરને પણ પ્રદર્શિત કરશે.  

આ શૉ ઉદ્યોગ જગતના વિવિધ અગ્રણીઓની સહભાગિતાનું સાક્ષી બનશે જેમાં અન્યોની સાથે Acme Safetywears Limited, Bata India Limited, British Safety Council, Cortina China Limited, Draeger Safety India Pvt Ltd, E.I. Dupont India Pvt Ltd, Fall Arrest Systems & Technologies Pvt Ltd, Godrej Interio, Highfield International, ID Overseas Private Limited, Indomax, Joseph Leslie & Co. LLP, Kaizen India, Karam Industries, Marvel Gloves, Midas Safety Pvt. Ltd, Narayana Hrudayala Limited (Narayana Health), NEBOSH, Oshkosh India Private Limited (JLG), Prolite Autoglo Limited, Saurya HSE Pvt Ltds, Superhouse Limited, Teijin India Pvt Limited, TATA Communications Limited, Udyogi International Pvt Ltd, Unicare Emergency Equipment Pvt Ltd, Uviraj Global (P) Ltd, Venus Safety & Health Pvt Ltd, Youngwoo Ind. Co. Ltd. અને Black & Decker નો સમાવેશ થાય છે. આ વર્ષે, શૉમાં 150થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ રહેશે અને યુએસએ, ચીન, યુકે, શ્રીલંકા, જાપાન, કોરિયા, જર્મની, આયર્લેન્ડ, મધ્ય પૂર્વ, અને મલેશિયા જેવાં દેશોમાંથી આંતરરાષ્ટ્રીય સહભાગિતાનું પણ સાક્ષી બનશે.

OSH India કદ અને ઉંડાઈમાં સતત વૃદ્ધિ પામી રહ્યું છે, અને ઉદ્યોગ અગ્રણીઓ અને પ્રમુખ ભાગીદારો જેવાં કે 'ઇન્નોવેશન ઝોન પાર્ટનર' - Amazon; 'વીઆઇપી પાર્ટનર' - Jayco; 'ગોલ્ડ પાર્ટનર્સ' - Acme Safetywear અને Venus Safety; 'સિલ્વર પાર્ટનર' - Atlas Protective; 'રજિસ્ટ્રેશન પાર્ટનર' - Karam; 'લેનયાર્ડ પાર્ટનર' - Allen Cooper (Superhouse); 'વિઝિટર બૅગ અને કેફેટીરિયા પાર્ટનર' - Black & Decker; 'બૅડ્જ પાર્ટનર' - Uviraj Global; 'સેફ એસ્કેપ પાર્ટનર' - Prolife Autoglo; ' કન્ફાઇન્ડ સ્પેસ ઍન્ટ્રી પાર્ટનર ' - Drager; 'ટેક્નોલૉજી પાર્ટનર'- Tata Communications; 'સેફ્ટી ફૂટગિઅર પાર્ટનર' - Sketchers; 'હેલ્થ પાર્ટનર' - Narayana Hospital; 'એસોશિએટ કૉન્ફરન્સ પાર્ટનર' - Youngwoo; 'કૉન્ફરંસ સેશન પાર્ટનર' - Safestart, Godrej Interio અને FALL Arrest System & Technologiesનો સમાવેશ થાય છે.

OSH India 2018ની જાહેરાત પર બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "કાર્ય લોકોના જીવનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે, કેમ કે મોટાભાગના વ્યાવસાયિકો દિવસના ઓછામાં ઓછાં આઠથી દસ કલાક કાર્યસ્થળ પર વિતાવે છે, પછી તે કાર્યાલય, કારખાનું, વિગેરે હોય. તેથી, કર્મચારીઓની સલામતી અને સુખાકારીમાં વધારો કરવો તે કાર્યસ્થળની ઉત્પાદકતાને સુરક્ષિત કરવા માટે અને એક સમગ્રતામાં જીવનની ગુણવત્તા વધારવા માટે તમામ સંગઠનોની પ્ર્રમુખ ચિંતા છે. અસુરક્ષિત કાર્યજગ્યાઓ પર વધતાં જતાં મૃત્યુઓએ વૈશ્વિક સ્તરે કંપનીઓનું ધ્યાન વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અનુપાલનોના મહત્વ તરફ દોર્યું છે. ઔદ્યોગિક દેશોમાં જોવા મળે છે તેનાં કરતાં વિકાસશીલ દેશોમાં જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘણી વધારે છે. આ તફાવત પ્રાથમિક રીતે ઔદ્યોગિક દેશોમાં વધુ સારાં આરોગ્ય અને સલામતી કાર્યક્રમો, સુધારેલી પ્રાથમિક ઉપચાર અને તબીબી સુવિધાઓ, અને આરોગ્ય અને સલામતીના પ્રશ્નો પર નિર્ણય કરવાની પ્રક્રિયામાં રોજગારદાતા અને કામદારોની સક્રિય સહભાગિતાના લીધે છે. OSH India 2018, સમગ્ર વિશ્વમાંથી આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓ કે જેઓ હજુ સુધી વણખેડાયેલા ભારતીય બજારમાં પોતાના નવીકરણો અને જ્ઞાનનું પ્રદર્શન કરશે તેમને મળીને અને નેટવર્ક દ્વારા સંગઠનોને OSH જાગૃતિ અને ધોરણોને વધારવાની જરૂરિયાતનું સંબોધન કરશે."

"આ એક ઉદ્યોગ છે જે સતત આધારે નવીન અને સુધારેલી તકનીકી નવીકરણો પર ભરોસો મૂકે છે. સ્વાભાવિક રીતે, આવા ઍક્સ્પો ખાતે આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓ માટે શીખવાની અને નેટવર્કિંગ તકો સાથે તેમાં સઘન વૃદ્ધિની સંભાવનાઓ રહેલી છે," તેમણે વધુમાં ઉમેર્યું હતું.  

ઍક્સ્પોની હાઇલાઇટ્સમાંથી એક બે-દિવસીય પાવર પૅક્ડ OSH કૉન્ફરંસ છે જે ઉદ્યોગ પ્રતિનિધિમંડળ સાથે વૈશ્વિક શ્રેષ્ઠ અભ્યાસો પર વહેંચણી અને વિચાર કરવાનું લક્ષ્ય ધરાવે છે. For the 1st time in the history of OSH Expo ના ઇતિહાસમાં પહેલી વખત નાગરિક ઉડ્ડયન અને ઍર્ગોનોમિક્સમાં MRO માં OSH શ્રેષ્ઠ અભ્યાસોથી સંબંધિત ચર્ચાઓ હશે. કૉન્ફરંસ ખાતે પ્રમુખ સત્રો અને પૅનલ ચર્ચાઓમાં દેશભરમાંથી અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંગઠનોના ઉદ્યોગ નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. કૉન્ફરંસ ખાતે ચર્ચાના વિષયોમાં સમાવિષ્ટ છે: 'Challenges in Implementing Laws and Legislation Related to OSH in the Construction Industry'; 'Implementing OSH Best Practices in the Construction Industry'; 'Changing the Mindsets in Cement Manufacturing Regarding OSH'; 'Accident Prevention: Risk Assessment and Control Strategies'; 'How Implementing the Right OSH Strategy Benefits Organisations'; 'Safety Best Practices for a Renewable Power Generation Facility'; 'Accident Prevention: Behavioural Based Safety, going Beyond Risk Assessment & Control Strategies'; 'The Role and Need for Accreditation in HSE'; 'Battling Occupational Hazards to Workers' Health'; 'Occupational Health & Safety in the Unorganised Sector'; 'Different Categories of Occupational Hazards that Industrial Hygienists Must Identify and Control'; 'Ensuring a Safe and Hygienic Working Environment in the Pharmaceutical Industry'; 'Changing Workspaces and their Impact on Employee Health'; 'Standardising Industry Policies for Handling Hazardous Incidents'; અને અન્યોની સાથે 'From Safety Compliance to Culture in Safety' .

કૉન્ફરંસ ખાતે નામાંકિત વક્તાઓમાં અન્યોની સાથે Shri H.R Jagannath, CEO, Air India Engineering Services Ltd; Mr. Bharat Londhe, Head EHS, Primal Group; Mr. Arvind Bodhankar, Corporate Head - Health Safety Environment & Sustainability, Tata Motors Ltd; Mr. Pankaj Singh, Director - Health & Safety, ACC Ltd (LafargeHolcim Group); Mr. Durgannad Thakur, General Manager & Head - Safety, Vodafone Idea Ltd; Mr. Gaurang Baxi, Chief Safety Officer, Tata Power; Mr. Sunil Bailwar, Head - Safety, Hindalco; Mr. Abhay Pathak, Team Lead Assessir EHS, Quality Council of India - National Accreditation Board for Certification Bodies (NABCB); Mr. B. Sandhya, Scientist D, Bureau of Indian Standards; Dr. Chandran T., Vice President - Head HSE, Reliance Project Management Group; Mr. Thakur Pherwani, Head EHS, Amazon India; Anirban Chatterjee, Assistant Vice President - EHS, Yes Bank; Mr. Aniruddha Agnihotri, Environmental Sustainability, Health & Safety, Tata Consultancy Services; Mr. Jay Mukhopadhyay, Chief Manager - HSE, ACC Ltd; Mr. Devesh Ghuley, Head - Safety, Tata Housing Development Co; Mr. Birendra Verma, Jt. President - Safety, Mr. Aditya Birla Group; Dr. Hasit Dangi, Vice President - Operations & QA, National Peroxide Ltd; Mr. Suvek Salanka, Additional General Manager - Safety, Peninsula Land Ltd અને Mr. Amar Dalvi, General Manager નો સમાવેશ થાય છે.

દિવસ 1 ના રોજ પણ British Safety Council ના CEO Mr. Mike Robinson દ્વારા કાર્યના ભવિષ્ય અને જોખમો પર પ્રસ્તુતિકરણ જોવા મળશે. તેમનાં પરિપ્રેક્ષ્યનો ચિતાર આપતાં, Mr. Mike Robinson એ જણાવ્યું હતું કે,"કાર્ય અને કાર્યસ્થળો પહેલાં કયારેય નહોતી, તેટલી ઝડપથી બદલાઈ રહ્યાં છે. નવી, વિકાસ પામતી તકનીકી આપણી મિત્ર અને આપણી દુશ્મન બન્ને છે. સાથે-સાથે, તે આપણને વત્તા-ઓછાં પ્રમાણમાં એ વાતનું નિયંત્રણ પુરું પાડે છે કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ. તે આપણને કોઇપણ સ્થળે અને કોઇપણ સમયે કામ કરવાની અને સમગ્ર દેશ અને ખંડોમાં અન્યોની સાથે સંકલન સાધવા સક્ષમ બનાવે છે, પરંતુ તે જૉબ્સ અને લોકોને નિરર્થક બનાવે છે. શ્રમ બજારે જુના શ્રમિકોની જરૂરિયાતોને અને X અને Y પેઢીઓની અપેક્ષાઓ બન્નેને આવરી લેવી જોઇએ જે ભિન્ન વર્ક-પેટર્ન્સની માંગ ધરાવે છે. તે જ સમયે, પર્યાવરણીય ફેરફારો અને નિયમનકારી દબાણોના પરિણામ સ્વરૂપ કંપનીઓ નવી માંગનો સામનો કરી રહી છે."

"હું આ ફેરફારોના સૂચિતાર્થો અને તે જે રીતે કર્મચારીઓના આરોગ્ય, સુખાકારી અને સલામતીને  જોખમી છે તેની તરફ જોઇ રહ્યો છું. હું કેટલીક સલાહ પણ પ્રસ્તાવિત કરી રહ્યો છું કે કારોબારો કેવી રીતે તેમની માટે તૈયાર થઈ શકે છે. વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય એ એક એવો શૉ છે જે કાર્યસ્થળની સલામતીની ખાતરી આપવાના અમારા દૃષ્ટિકોણની સાથે સીધ-નિર્ધારિત છે તેથી, જ્ઞાનની વહેંચણી, પ્રમુખ ઉદ્યોગકારો સાથે સંબંધ સ્થાપિત કરવા, અને વ્યાવસાયિક સલામતી અને આરોગ્યના ક્ષેત્રે નોંધપાત્ર ફેરફારો લાવવા માટેનું સંપૂર્ણ મંચ છે." Mr. Robinson એ ઉમેર્યું હતું.

OSH India 2018 'OSH India Awards 2018'નું પણ સાક્ષ્ય બનશે જે ભારતીય સંચાલિત કારોબારો, સંગઠનો, એલાયન્સિઝ અને જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં કાર્યસ્થળના આરોગ્ય અને સલામતીની પહેલો ધરાવતા વ્યક્તિઓ માટે ખુલ્લું છે. આ વર્ષે, સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રમાંથી OSH એવૉર્ડ્ઝ માટે કુલ 120 નામાંકનો પ્રાપ્ત થયાં છે જેમાં નિર્માણ, ફાર્મા, રસાયણો, FMCG, BPO, બૅન્કિંગ, રિફાઇનરીઝ, ઑઇલ અને ગેસ, ઑટોમોબાઇલ્સ, લૉજિસ્ટિક્સ અને પરિવહન, પાવર, SME's, એગ્રો, હેલ્થકૅર, ફૂડ, આયર્ન અને સ્ટીલ, આઇટી, રબર ઉદ્યોગ અને વધુનો સમાવેશ થાય છે. આ એવોર્ડ્ઝ અરજદારોની વચ્ચે સ્પર્ધાત્મકતાના નિર્માણ, નવીકરણોને પ્રોત્સાહન આપવામાં સાધનરૂપ બનશે અને ભારતમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્યની અંદર વિચાર નેતૃત્વને પ્રોત્સાહિત કરવા અને સ્થાપિત કરવા માટે સક્ષમ બનશે. 29 નવેમ્બરના રોજ નક્કી કરવામાં આવેલી એવૉર્ડ નાઇટ ઉદ્યોગ ક્ષેત્રના માંધાતાઓ અને તારલાઓના સ્નેહમિલનની ઉજવણીની સાથે, આંતરદૃષ્ટિ, નેટવર્કિંગ, ગ્લેમર અને મનોરંજનનો રસથાળ બની રહેશે.    

ઉદ્યોગના વ્યક્તવ્યો અને શરૂઆતો:  

Venus Safety & Health Pvt. Ltd., ના Chief Marketing Officer, Mr. Arpan Jani એ જણાવ્યું હતું કે, "ભારતમાં, વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ વૈશ્વિક ધોરણોની સરખામણીમાં ખૂબ જ શરૂઆતના તબક્કામાં છે. જોકે, આ ઉદ્યોગ હાલમાં ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય વલણોની સાથે થઈ રહ્યો છે. એક મૅન્યુફેક્ચરર તરીકે, અમે ભારતીય સલામતી ઉદ્યોગ માટે આવનારા વર્ષોમાં વિશાળકાય વિકાસની સંભાવનાઓ જોઇ રહ્યાં છીએ.  આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવાની સરકારની પહેલ સલામતીના ઉપકરણોની માંગને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને મૅન્યુફેક્ચરર્સ માટે મોટી તકની રચના કરશે. અમારૂં માનવું છે કે OSH ઇંડિયા અમને પ્રવર્તમાન અને સંભવિત ગ્રાહકો સાથેના અમારા સંબંધોને મજબૂત કરવામાં અમને સહાયક બનશે. આ માત્ર અમારા નવા ઉત્પાદન - 'Head Mounted Powered Air Purifying Respirator' ને લૉન્ચ કરવા માટે જ નહિં પરંતુ અમારી વિદ્યમાન પ્રોડક્ટ્સને પ્રદર્શિત કરવા માટે પણ અમારા માટે એક સંપૂર્ણ મંચ છે. ભારતીય ગ્રાહકો નવી તકનીકીઓને વધાવી રહ્યાં છે અને તેથી, અમે આપણાં દેશમાં વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય ઉદ્યોગ માટે ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યાં છે.

Ion Science India Pvt. Ltd., ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. KS Chari, એ જણાવ્યું હતું, "Ion Science Limited, UK એ PID તકનીકી અને VOC મોનિટર્સમાં એક સુવિખ્યાત બ્રાન્ડ છે, જે વ્યાવસાયિક સલામતી અને આરોગ્યના સંદર્ભમાં વિવિધ અનુપ્રયોગો ધરાવે છે. OSH India 2018 અમારી પ્રોડક્ટ ઑફરિંગ્સને પ્રદર્શિત કરવું એ ભારતીય બજારમાં Ion Science India ને સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું બનશે જે અમને પ્રત્યક્ષ રીતે અમારા 70% ગ્રાહકો સુધી પહોંચાડશે અને પ્રોડક્ટ ક્વૉલિટી અને સેવા પ્રત્યેની કટિબદ્ધતા પૂરી પાડવાની તક આપશે.  તે અમને પ્રમુખ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કની પણ તક પૂરી પાડશે, જેઓ ઇન્સ્ટુમેન્ટ મૅન્યુફેક્ચરર્સ સાથે સીધાં સંપર્કોને પસંદ કરે છે. વધુમાં, તે પ્રાદેશિક સબ-ડીલર્સ સાથે સંબંધો વિકસાવવા તરફ એક મોટું પગલું બનશે, જે ટુંક સમયમાં ઘટિત થશે."

About OSH Mumbai વિશે:  

OSH Mumbai નું આયોજન UBM દ્વારા કરવામાં આવશે, જે ઑક્ટોબર 2018માં જે અગ્રણી બી2બી માહિતી સેવા જૂથ અને વિશ્વમાં સૌથી મોટા બી2બી પ્રસંગોના આયોજક બનવા માટે Informa PLC  સાથે જોડાયું છે. OSH Mumbai પર વધુ માહિતી માટે https://www.oshindia.com/mumbai/  અને એશિયામાં અમારી ઉપસ્થિતિ માટે કૃપા કરી www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.

UBM Asia વિશે: 

UBM Asia હાલમાં જ અગ્રણી બી2બી માહિતી સેવાઓના જૂથ વિશ્વમાં સૌથી મોટા બી2બી પ્રસંગોના આયોજક - Informa PLC નો ભાગ બન્યું છે. એશિયામાં અમારી ઉપસ્થિતિ વિશે વધુ માહિતી માટે કૃપા કરી www.ubm.com/asia ની મુલાકાત લો.  

મીડિયા સંપર્ક:
UBM India
Roshni Mitra
[email protected]

Mili Lalwani
[email protected]
+91-22-61727000

Prachi Kumar
+91-7718866668
[email protected]
UBM India

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.