India Pharma Week 2018: ઉત્તરના પાવર કોરિડોરમાં ફાર્મા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી
ગ્રેટર નોઇડા, ભારત, February 15, 2019 /PRNewswire/ --
CPhI અને P-MEC Indiaની 12મી આવૃત્તિને અગત્યના વૈશ્વિક અને સ્થાનિક સહભાગીઓએ ચિન્હિત કરી છે
દક્ષિણ એશિયાના સૌથી વિશાળ ફાર્મા કાર્યક્રમ પર એક નજર:
- 42 દેશોમાંથી 1,600+ પ્રદર્શકો
- 7થી વધુ સારગ્રાહી જોડાણો India Pharma Weekની પ્રસિદ્ધ રચનાનો એક ભાગ બન્યા હતાં
- નવીનીકરણ ગેલેરી, સપ્લાયર-ફાઇન્ડર, પ્રદર્શક શોકેસ, ઑનસાઇટ મનોરંજન: લાક્ષણિકતા કે જે હાજર લોકોને સંકળાયેલા રાખે છે
- કાર્યક્રમમાંથી મેળવેલ અગત્યની આગવી વિચારસરણી જેમકે ફાર્મા કનેક્ટ, CEO રાઉન્ડટેબલ અને ફાર્મામાં મહિલાઓ. ઉદ્યોગના અગ્રણીઓની ભલામણને આધારે, મુખ્ય નીતિ નિર્માતાઓ અને દ્રષ્ટાઓને રજૂ કરવા માટે એક સફેદ કાગળનો રિપોર્ટ બનાવવામાં આવ્યો.
- પ્રખ્યાત CPhI Global Pharma Index ભારતની નંબર 1 સંભવિત ફાર્મા માર્કેટની વૃદ્ધિના સંદર્ભમાં છે, અને સ્પર્ધાકત્મકતાના પરિમાણોમાં ટોચના 3 દેશોમાં છે.
- India Pharma Awardsની 6થી આવૃત્તિમાં 350 નોમિનેશન આવ્યા હતાં, જે 30 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવે છે.
UBM India, ભારતના અગ્રણી B2B આયોજકે, દક્ષિણ એશિયાના સૌથી વિશાળ ફાર્મા કાર્યક્રમ CPhI & P-MEC India એક્સ્પોની 12મી આવૃત્તિનું સમાપન કર્યુ છે, જે ત્રણ દિવસીય શો (ડિસેમ્બર 12મી - 14મી 2018), કે જે ઇન્ડિયા એક્સ્પો સેન્ટર, ગ્રેટર નોઇડા, દિલ્હી- NCR ખાતે રાખવામાં આવેલ હતો. આ હસ્તાક્ષરિત એકસ્પોના પ્રયત્નમાં તેના સંચાલક મંડળ જેમકે Pharmexcil, CIPI અને IDMA દ્વારા મદદ પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષની આવૃત્તિએ 42 દેશોમાંથી 1600 પ્રદર્શકો કરતાં વધુની સહભાગિતા જોઇ છે. Pharmaceuticals Export Promotion Council of India (Pharmexcil), China Chamber of Commerce for Import & Export of Medicines & Health Products (CCCMHPIE) અને China Council for the Promotion of International Trade (CCPIT) દ્વારા વિશિષ્ટ મંચએ એકસ્પોના આંતરિક ભાગની રચના કરી હતી.
(Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789348/CPhI_P_MEC_India_Logo.jpg )
(Logo: https://mma.prnewswire.com/media/789327/India_Pharma_Week_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/821421/CPhI_P_MEC_Show_floor.jpg )
આ એકસ્પોનું ઉદ્દઘાટન સમ્માનીય મહેમાન, Shri Satish W. Wagh, ચેરમેન- CHEMEXCIL; Dr. Dinesh Dua, ચેરમેન, Pharmexcil; Shri Ravi Uday Bhaskar, ડિરેક્ટર જનરલ, Pharmexcil; Shri KV Rajendranath Reddy, IPS, ડિરેક્ટર જનરલ, ડ્રગ્સ નિયંત્રણ વહીવટ, આંધ્ર પ્રદેશ સરકાર; Mr Michael Duck, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ, UBM Asia Ltd; Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India, Mr Adam Andersen, ગ્રુપ બાન્ડ ડિરેક્ટર-ફાર્મા, Informa અને Mr. Rahul Deshpande, ગ્રુપ ડિરેક્ટર, UBM India, દ્વારા અન્યોની હાજરીમાં કરવામાં આવ્યુ હતું.
CPhI વિશ્વવ્યાપીમાંથી ઉદ્દભવેલ, CPhI & P-MEC India પ્રથમ 2006માં અસ્તિત્વમાં આવ્યુ. આજે, એ દક્ષિણ એશિયાની અગ્રણી ફાર્મા બેઠકનું સ્થળ બન્યુ છે, જે સપ્લાય ચેઇનના ડ્રગની શોધથી લઈને અંતિમ ડોઝ સુધીના દરેક પગલાંને આવરી લે છે. આ શો ધીરે ધીરે વધતી ભારતીય ફાર્મા વાર્તાના વિશ્વસનીય બેરોમીટર બનવા માટે, સ્થાનિક અને વિદેશી પ્રદર્શકો અને મુલાકાતીઓને બિઝનેસના નોંધપાત્ર સ્તરો પર સાંકળી વર્ષોથી ઝડપથી વિકસી રહ્યો છે.
India Pharma Week (IPW)ની 3જી આવૃત્તિ, એક આખા સપ્તાહ લાંબી ફાર્માની ઉજવણી, 9 ડિસેમ્બરે મેલમિલાપનો કાર્યક્રમ, ફાર્મા અગ્રણીઓના ગોલ્ફના કાર્યક્રમ સાથે જયાં તેની શરૂઆત થઈ હતી તે શહેર મુંબઈમાં અંજલી આપવા સ્વરૂપે શરૂ થયો હતો. ત્યારબાદ ઘટના સ્થળ ગ્રેટર નોઈડા ખાતે સ્થળાંતરિત થયું, કે જયાં ફાર્મા કનેક્ટ કોંગ્રેસ, CEO રાઉન્ડ ટેબલ અને ફાર્મામાં મહિલા અગ્રણીઓ સહિતના સંપૂર્ણ જવાબદારીવાળા કાર્યો ડિસેમ્બર 12 - 14ની વચ્ચે આયોજીત થયાં હતાં. IPWના કાર્યક્રમો વિશ્વ-સ્તરીય વેન્યુ ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે યોજવા સાથે, ઉદ્યોગના ભાગીદારો અને વ્યવસાયિકોને માર્કી શોમાં ભેગા થવાની, એક પ્લેટફોર્મ હેઠળ ઉદ્યોગનું નેટવર્ક અને ઉજવણી કરવાની સુવિધા આપવામાં આવી હતી. દિલ્હી-NCR પ્રદેશમાં સ્થળાંતરે કેન્દ્રના પાવર કોરિડોર સહિત, ઉત્તરના ક્ષેત્રીય વિસ્તારમાં સંપૂર્ણ ફાર્મા ઇકોસિસ્ટમને વિકસાવવા અને તેને આગળ વધારવામાં મદદ કરી હતી.
આ વર્ષે એકસ્પો આકર્ષક પાસાંઓનો સમાવેશ કરે છે જેમકે સપ્લાયર ફાઇન્ડર, CPhI TV, જીવંત પ્રસારણ, મોબાઈલ એપ્સ, ટીચ વોલ્સ, મેચમેકિંગ - લાઈવ ફાર્મા કનેક્ટ, પ્રદર્શક શો કેસ અને નવીનતા ગેલેરી જે મુલાકાતીઓ માટે અન્યોની વચ્ચે એક આકર્ષક અને યાદગાર અનુભવ બનાવે છે.
આ હસ્તાક્ષરિત શોમાં 2018ની આવૃત્તિમાં પ્રદર્શન કરનાર મહત્વની કંપનીઓમાં અન્યોની સાથે ACG, Excellence United, Aurobindo Pharma, Nectar Lifesciences, Hoong-A Corporation, Supriya Lifesciences, IMA, GEA Group, Optel Group, Bosch, Bowman & Archer, Solace Engineers, Morepen Laboratories, Hetero Labs, Neogen Chemicals, Akums Drugs & Pharmaceuticals, Granules India, Acebright Pharma, Zim Laboratories, Nitika Pharmaceuticals Specialities, Scope Ingredients, Evonik India, Colorcon Asia, Pioma Chemicals, IMCD India, Accupack Engineering, Pharmalab India, Ace Technologies, Gerresheimer, Uflex, Nipro PharmaPackaging, અને Indo German Pharma Engineersનો સમાવેશ થાય છે.
વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા ફાર્મા રિપોર્ટ અનુસાર, CPhI Global Pharma Index, Indiaએ તેની પ્રતિષ્ઠામાં 10.92 ટકાના વધારા સાથે તેની પ્રતિષ્ઠાના સંદર્ભમાં ભારે પગલાં લીધા છે. આ વૈશ્વિક સ્તરે મહત્તમ વધારો છે અને તેણે અગાઉ સામનો કરેલ ગુણવત્તા અને પાલનના મુદ્દાઓમાં તે તે અત્યંત પ્રભાવશાળી છે. તે સંભવિત ફાર્મા માર્કેટ વૃદ્ધિના સંદર્ભમાં પણ નંબર 1 છે અને સ્પર્ધાકત્મતાના સંદર્ભમાં ટોચના 3 દેશોમાં સ્થાન ધરાવે છે.
શોના સફળ સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India એ કહ્યુ, "India Pharma Weekની 3જી આવૃત્તિ અને આ વર્ષનો CPhI & P-MEC India એકસ્પોએ દિલ્હી- NCR પ્રદેશમાં સ્થળાંતર કરી ફાર્મા ઉદ્યોગમાં એક નવું પ્રકરણ ખોલ્યુ છે. આપણો દેશ, 2018ના 9.4 ટકાના વાર્ષિક વિકાસના સમાપન સાથે, અને ઉદ્યોગનું મુલ્ય Rs. 1.29 ટ્રિલિયન થવા સાથે વિશ્વમાં ટોચના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદક દેશોમાંથી એક છે. ઉદ્યોગના અગ્રણી તરીકે, સેક્ટરમાં વૃદ્ધિ સાથે સહમત થવા સપ્લાય ચેઇનના વધુ ભાગો મેળવવા માટે અમે સતત ઉન્નત ઉકેલો લાવ્યા છે. ઉપરાંત, અમે ફાર્મા કનેક્ટ, CEO રાઉન્ડ ટેબલ અને ફાર્મામાં મહિલા અગ્રણીઓ દરમિયાન વિચારશીલ અગ્રણીઓ પાસેથી મેળવેલ ભલામણોને આધારે સફેદ કાગળ રિપોર્ટ પણ બનાવીશું, જે પોલિસી પહેલ અને ભાવિ સંશોધનમાં પરિણમે છે કે જે ફાર્મા વિભાગના કોર્સને બદલી શકે છે."
દિવસ 1ની સાંજ The India Pharma Awards (IPA) અને નેટવર્કિંગ નાઈટની 6ઠ્ઠી આવૃત્તિની સાક્ષી પણ રહી હતી. તે ફાર્મા જગતમાંથી ઉદ્યોગના ચેમ્પિયનો, સ્ટાલવાર્ટ્સ, દ્રષ્ટાઓ અને આયોજકોને એકસાથે લાવી હતી. India Pharma Awards ખૂબ જ પારદર્શક અને પ્રક્રિયા સંચાલિત છે, અને ઉદ્યોગમાંથી શ્રેષ્ઠ લેવા માટે વ્યવસાયિક તેમજ પદ્ધતિસરરીતે સંચાલિત કરવામાં આવે છે. આ ઉદ્યોગના વિવિધ વિભાગોનું પ્રતિનિધિત્વ કરતા તટસ્થ જ્યુરી પેનલ દ્વારા નોમિનેશન દ્વારા છૂટા થવાની બે-રાઉન્ડ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે, IPAમાં નોમિનેશનમાં 30 ટકા વધારો જોવા મળ્યો છે અને 'International Excellence'ની નવી શ્રેણી બનાવવામાં આવી છે.
India Pharma Awards 2018ના વિજેતાઓ અને વિષેશ માન્યતા મેળવનારાઓ છે:
વિજેતાઓ
Excellence in Ancillary Pharma Services: Caliber Technologies Pvt Ltd
Excellence in Brand / Product - Consistent Performance - Prescription: Boehringer Ingelheim
Excellence in Brand / Product - New Launch - OTC: Halewood Laboratories Pvt Ltd
Excellence in Brand / Product - New Launch - Prescription: Glenmark Pharma (Gracewell Division)
Excellence in Contract Research and Manufacturing: Piramal Pharma Solutions
Excellence in Corporate Social Responsibility - Companies with turnover > 500 cr: Hetero Labs Limited
Excellence in Corporate Social Responsibility - Companies with turnover < 500 cr: Fermenta Biotech Limited
Excellence in Export Promotion: Fermenta Biotech Limited
Excellence in Health & Safety: Lupin (Ankleshwar Unit)
Excellence in Marketing - OTC: Abbott Healthcare India
Excellence in Marketing - Prescription: Wockhardt Merind
Excellence in Patient Outreach: Cipla
Excellence in Pharma Digital Innovation: Cipla
Excellence in Pharmaceutical Machinery/Instrument: Parle Global Technologies Pvt Ltd
Excellence in R&D - Cost/Functional Improvement: Abbott Healthcare India
Excellence in R&D - Development of new product/technology: Advanced Enzymes Technologies Limited
Excellence in Skill Development: ACG Worldwide
Operational Excellence - Manufacturing: Abbott Healthcare India
Operational Excellence - Supply Chain: Dr Reddys
Pharma International Excellence: Fermenta Biotech Limited
Make In India Enablement: Aastrid Life Sciences Pvt Ltd
વિષેશ માન્યતા
Excellence in R&D - Development of new product/technology: Accuprec Research Labs
Excellence in Corporate Social Responsibility - Companies with turnover < 500 cr: Archana Ampoules
જ્યુરી માન્યતા
Lifetime Achievement Award: Mr. D.B Mody
Industry Crusader of the Year: Dr. S V Veerramani
UBM પહેલ માન્યતા
Leaders in Turnkey Consultancy: Arnita Consultants Pvt Ltd
Leaders in Anti Diabetic Brand: Lupin's Gluconorm G
Industry Catalyst for International Growth: Ravi Uday Bhaskar
CPhI & P-MEC એક્સ્પો વિશે:
CPhI વિશ્વવ્યાપીમાંથી ઉદ્દભવેલ - CPhI India દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્મા બેઠકનું સ્થળ બન્યું છે જે ડ્રગની શોધથી લઈને અંતિમ ડોઝેજ સુધીના સપ્લાય ચેઇનના દરેક પગલાંને આવરી લે છે, જે CROs, CMOs અને એપીઆઈના API, જનરિક્સ, એક્સીસીયન્ટ્સ અને ડ્રગ ફોર્મ્યુલેશન, ફાઇન રસાયણો, જૈવસમાનતાઓ, સમાપ્ત ફોર્મ્યુલેશન્સ, લેબના રસાયણો અને બાયોટેકનોલોજીના ઉત્પાદકતાઓનો સમાવેશ કરે છે.
P-MEC, બીજી તરફ ફાર્મા મશીનરી અને સાધનો, વિશ્લેષણાત્મક સાધનો, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજિંગ સાધનો અને સપ્લાયસ, પ્લાન્ટ/સુવિધાના સાધનો, ઓટોમેશન અને નિયંત્રણ, પ્રોસેસીંગ સાધનો, RFID, ટેબ્લેટિંગ / કેપ્સ્યુલ ફિલર્સ, શુધ્ધ ઓરડાનાં સાધનો, ભરણ સાધનો અને લેબોરેટરી ઉત્પાદનોના ઉત્પાદકોનો સમાવેશ કરે છે.
India Pharma Week વિશે:
India Pharma Weekની 3જી આવૃત્તિ UBM દ્વારા આયોજીત કરવામાં આવશે, કે જે જૂન 2018માં Informa PLC સાથે અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ બનવા માટે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક બનવા માટે જોડાયુ છે. India Pharma Week પર વધુ માહિતી મેળવવા કૃપયા http://www.cphi.com/india/pharma-week ની મુલાકાત લો અને એશિયામાં અમારી હાજરી માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.
UBM Asia વિશે:
UBM Asia હાલમાં Informa PLC સાથે અગ્રણી B2B માહિતી સેવા ગ્રુપ બનવા માટે અને વિશ્વમાં સૌથી વિશાળ B2B કાર્યક્રમ આયોજક બનવા માટે જોડાયુ છે. એશિયામાં અમારી હાજરી વિશે વધુ માહિતી મેળવવા કૃપયા http://www.ubm.com/asia ની મુલાકાત લો.
કોઇપણ મિડીયા પ્રશ્નો માટે કૃપયા સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
[email protected]
Mili Lalwani
[email protected]
+91-22-61727000
Prachi Kumar
[email protected]
+91-7718866668
UBM India
Share this article