Accessibility Statement Skip Navigation
  • PRNewswire.com
  • Resources
  • +91 22-69790010
  • Client Login
  • Send a Release
PR Newswire: news distribution, targeting and monitoring
  • News
  • Products
  • Contact
When typing in this field, a list of search results will appear and be automatically updated as you type.

Searching for your content...

No results found. Please use Advanced Search to search all press releases.
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Hamburger menu
  • PR Newswire: news distribution, targeting and monitoring
  • Send a Release
    • Telephone

    • +91 22-69790010 from 9 AM - 5:30 PM IST

    • Contact
    • Contact

      +91 22-69790010
      from 9 AM - 5:30 PM IST

  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists
  • Explore Our Platform
  • Plan Campaigns
  • Create with AI
  • Distribute Press Releases
  • Amplify Content
  • All Products
  • Request More Information
  • Journalists
  • Request More Information
  • Journalists

RMO 2018 પરિણામ: INMO 2019 માટે Resonance ના 52 વિદ્યાર્થીઓ લાયકાત ઉત્તીર્ણ થયા
  • India - English
  • India - Hindi

Resonance (PRNewsfoto/Resonance Eduventures Limited)

News provided by

Resonance Eduventures Limted

02 Jan, 2019, 17:33 IST

Share this article

Share toX

Share this article

Share toX

કોટા, ભારત, January 2, 2019 /PRNewswire/ --

Resonance ના 52 વિદ્યાર્થીઓને Regional Mathematical Olympiad (RMO) 2018 ના બીજા તબક્કામાં પસંદ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ ત્રીજા તબક્કામાં આવશે, જે Indian National Mathematical Olympiad (INMO) છે.

Continue Reading
RMO 2018 Result: 52 Students of Resonance qualified for INMO 2019 (PRNewsfoto/Resonance Eduventures Limted)
RMO 2018 Result: 52 Students of Resonance qualified for INMO 2019 (PRNewsfoto/Resonance Eduventures Limted)

     (Logo: https://mma.prnewswire.com/media/679277/Resonance_Logo.jpg )
     (Photo: https://mma.prnewswire.com/media/796529/RMO_2018_Result.jpg )

આમાંથી 42 વિદ્યાર્થીઓ Resonance માં રેગ્યુલર ક્લાસરૂમ વિદ્યાર્થીઓ તરીકે કોચિંગ લઈ રહ્યા છે અને 10 વિદ્યાર્થીઓ Distance Learning Program (DLPD) દ્વારા કોચિંગ લઈ રહ્યા છે.

Homi Bhabha Centre for Science Education (HBCSE) દ્વારા જાહેર કરાયેલ Regional Mathematical Olympiad (RMO) 2018 ના પરિણામ મુજબ Resonance Kota Study Centre ના 17 વિદ્યાર્થીઓ, રાયપુરના 8 વિદ્યાર્થીઓ, ભોપાલના 4 વિદ્યાર્થીઓ, ભુવનેશ્વર અને BASE બેંગ્લોરમાંથી 3 વિદ્યાર્થીઓ, જબલપુરના 2 વિદ્યાર્થીઓ અને નાગપુર, સુરત, જયપુર, જોધપુર અને નાસિક અભ્યાસ કેન્દ્રના પ્રત્યેકના 1 વિદ્યાર્થીને પસંદ કરવામાં આવ્યા છે. વર્ગ XII ના 10 વિદ્યાર્થીઓ, ધોરણ XI ના 23 વિદ્યાર્થીઓ, વર્ગ X ના 17 વિદ્યાર્થીઓ અને વર્ગ IX ના 2 વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે.

Resonance ના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર Mr. RK Verma એ જણાવ્યું હતું કે Indian National Mathematical Olympiadનો ત્રીજો તબક્કો 20 જાન્યુઆરી 2019 ના રોજ સમગ્ર ભારતના વિવિધ કેન્દ્રો પર યોજાશે. આ તબક્કે મેળવેલ માર્ક્સ Orientation cum selection camp (OCSC) માટે 35 વિદ્યાર્થીઓની પસંદગી તરફ દોરી જશે. આ શિબિર 5-6 વિદ્યાર્થીઓની પસંદગી માટેનો આધાર બનશે જે International Mathematics Olympiad (IMO) માં દેશનું પ્રતિનિધિત્વ કરશે.

60 મી International Mathematical Olympiad જુલાઈ 2019 માં બાથ, યુનાઇટેડ કિંગડમ ખાતે યોજાશે.

Resonance વિશે
Resonance Eduventures Limited ની સ્થાપના 11 એપ્રિલ, 2001 ના રોજ કોટા ખાતે થઇ હતી. શિક્ષણને ઉન્નત કરવાની પ્રતિબદ્ધતા સાથે આ સંસ્થાને Resonance તરીકે નામ આપવામાં આવ્યું હતું જેથી શિક્ષકોને તે ફ્રીક્વન્સી બેન્ડમાં લાવી શકાય અને રેસોનન્સ એક વાસ્તવિકતા બની શકે. તેના પ્રારંભથી જ સંસ્થા વોલ્યુમ અને પરિણામોની ગુણવત્તાના સંદર્ભમાં તમામ  અપેક્ષાઓથી આગળ વધી ગઈ છે. ક્લાસરૂમ કોચિંગમાં વિદ્યાર્થીની નોંધણીની સંખ્યા તેમજ IIT-JEE માં પસંદગીની સંખ્યા માં વૃદ્ધિ એ દેશમાં IIT-JEE કોચિંગ પ્રદાન કરતી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની તુલના એ આવે એમ નથી. સંસ્થા તેના પોતાના અભ્યાસ કેન્દ્રો ધરાવે છે જે કોટા, આગ્રા, અમદાવાદ, અલ્હાબાદ, ઔરંગાબાદ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદ્રપુર, દિલ્હી, ગ્વાલિયર, ઇન્દોર, જબલપુર, જયપુર, જોધપુર, કોલકાતા, લખનૌ, મુંબઇ, નાગપુર, નાંદેડ, નાસિક, પટના, રાયપુર, રાજકોટ, રાંચી, સુરત, ઉદયપુર અને વડોદરા માં  IIT-JEE માટે ક્લાસરૂમ કાર્યક્રમો પ્રદાન કરે છે. આ સંસ્થા પસંદગીના અભ્યાસ કેન્દ્રો પર AIPMT/AIIMS અને CA/CS વગેરે માટે ક્લાસરૂમ અભ્યાસક્રમો અને જે વિદ્યાર્થીઓને તેમના મૂળ સ્થળોને શિક્ષણ માટે છોડી શકતા નથી તેમની જરૂરિયાતને જોઈને DLP વિભાગ દ્વારા Distance Learning Programmes માટે કોચિંગ માટે ક્લાસરૂમ અભ્યાસક્રમો પણ પ્રદાન કરે છે.

Resonance તેના PCCP ડિવીઝન દ્વારા વર્ગ V થી X ના વિદ્યાર્થીઓને પણ કોચિંગ પ્રદાન કરે છે અને NTSE, Olympiads, વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.

JEE Advanced, JEE Main, NEET અને AIIMS માટે વિવિધ કલાસરૂમ કાર્યક્રમો માં 90% સુધીની સ્કોલરશીપ સાથે Resonance માં એડમિશન મેળવવા  માટે વિદ્યાર્થીઓ ResoFAST જેવી સ્કોલરશીપ સહિત એન્ટ્રન્સ ટેસ્ટ 23 મી ડિસેમ્બર 2018 ના રોજ લઇ શકે છે.

ResoFast 2019-20 Online આવેદન કરો 

મીડિયા સંપર્ક:
Shivraj Singh
[email protected]
+91-9314150513
General Manager (Business Development & Operations)
Resonance Eduventures Limited

Modal title

Contact PR Newswire

  • +91 22-69790010

Global Sites

  • APAC
  • APAC - Traditional Chinese
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany

 

  • India
  • Indonesia
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Middle East - Arabic
  • Netherlands
  • Norway
  • Poland

 

  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States

Do not sell or share my personal information:

  • Submit via [email protected] 
  • Call Privacy toll-free: 877-297-8921
Global Sites
  • Asia
  • Brazil
  • Canada
  • Czech
  • Denmark
  • Finland
  • France
  • Germany
  • India
  • Israel
  • Italy
  • Mexico
  • Middle East
  • Netherlands
  • Norway
  • Poland
  • Portugal
  • Russia
  • Slovakia
  • Spain
  • Sweden
  • United Kingdom
  • United States
+91 (0) 22 6169 6000
from 9 AM - 5:30 PM IST
  • Terms of Use
  • Privacy Policy
  • GDPR
  • Information Security Policy
  • Site Map
  • Cookie Settings
Copyright © 2025 Cision US Inc.