Cosmoprof India 2020ને 29 - 31 ઓક્ટોબર 2020 માટે ફરીથી નિર્ધારિત કરવામાં આવ્યુ છે
મુંબઈ , March 25, 2020 /PRNewswire/ -- BolognaFiere Group S.p.A અને Informa Markets,એ Cosmoprof India Showના આયોજકોએ તની 2020ની આવૃતિને Bombay Convention and Exhibition Centre ખાતે નવી તારીખ ઓક્ટોબર 29-31, 2020ના રોજ સુધી મુલતવી રાખવાનું નિર્ધારિત કરવામામ આવ્યુ છે. કાર્યક્રમ સપ્ટેમ્બર 2 થી 4, 2020ના રોજ રાખવામાં આવ્યો હતો.
Mr. Gianpiero Calzolari,BolognaFiere Groupના પ્રેસિડેન્ટ
, એ કહ્યુ, "કોરોનાવાયરસ (COVID-19) ફાટી નીકળવાના પરિણામ સ્વરૂપે વૈશ્વિક સ્તરે તમામ મુખ્ય વેપાર શોના પુનઃનિર્ધારિત કરવાએ અમારા પ્રદર્શનના સમય વિશે ફરીથી વિચાર કરવા દબાણ કર્યું છે. અમે Informa Marketsની સાથે અમારા પ્રદર્શકો અને ખરીદદારોની વ્યવસાયિક આવશ્યકતાઓની કાળજી લેવા માટે, પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ."
Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, Informa Markets in India, એ કહ્યુ, "કાર્યક્રમ મુલતવી રાખવો મુશ્કેલ પરંતુ જરૂરી નિર્ણય છે. COVID-19 પરિસ્થિતિ વિશ્વવ્યાપી પ્રદર્શનોના આયોજકો માટે મિશ્ર અને સતત બદલાતા દૃશ્ય રજૂ કરે છે. અમારા ગ્રાહકો, ભાગીદારો અને કર્મચારીઓની સુખાકારી પર અવિરત ધ્યાન આપવા સાથે, અમારું માનવું છે કે નવી તારીખ બજારમાં પાછા ફરવા, સામાન્ય મુસાફરી પર પ્રતિબંધ સરળ કરવા અને પ્રદર્શકો અને મુલાકાતીઓને સંલગ્ન રહેવા માટે વધુ સારી સ્થિતિ પ્રદાન કરવા માટે સામાન્યતા અને આત્મવિશ્વાસ માટે વધુ સમય આપશે. આ સુનિશ્ચિત કરશે કે અમારા ભાગીદારો જાણે છે કે તેઓ એક જ ઉત્તમ અનુભવ અને વ્યવસાય પ્રાપ્ત કરી શકે છે જેની તેઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સુંદરતા સમુદાય માટે 360° પ્લેટફોર્મ, પ્રતિષ્ઠિત Cosmoprof India Sho પાસેથી અપેક્ષા રાખે છે."
આયોજકો વિકાસશીલ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખે છે અને સંબંધિત સ્થાનિક સરકારી સંસ્થાઓ, ઉદ્યોગ અને અન્ય મુખ્ય હિસ્સેદારો સાથે નજીકના સંપર્કમાં છે, અને અમારું લક્ષ્ય આ ક્ષેત્રમાં સુંદરતા સમુદાય માટે હંમેશાં ઉન્નત વેપાર અનુભવ પ્રદાન કરવાનું છે.
2018માં સ્પેશિયલ 'પ્રિવ્યુ' તરીકે લોન્ચ થયેલ, 2019ની Cosmoprof Indiaની આવૃત્તિએ 23 દેશોમાંથી 237 પ્રદર્શિત કંપનીઓને હોસ્ટિંગ કરી, 48 દેશોમાંથી 7,429 મુલાકાતીઓ સાથે ઉત્કૃષ્ટ પરિણામો રેકોર્ડ કર્યા છે. ઓક્ટોબરમાં, Cosmoprof India સાથે સહ-સ્થાપિત Personal Care Ingredients & Lab આ સેગમેન્ટ માટેની સૌથી નવીનતમ દરખાસ્તો દર્શાવશે - અત્તર અને સૌંદર્ય પ્રસાધનો, આવશ્યક તેલ, લેબ્સ એક્સેસરીઝ, સાધનો અને ફર્નિચર, પરીક્ષણ ઉકેલો માટેના ઘટકો. આ સુમેળને આભારી, Cosmoprof Indiaમાં હાજરી આપનારા પ્રદર્શકો અને ઓપરેટર્સને તેમના વ્યવસાયમાં સુધારો કરવા માટે નવા સાધનો શોધવાની તક મળશે.
વધુ માહિતી માટે, https://cosmoprofindia.com/ ની મુલાકાત લો
Cosmoprof India (https://cosmoprofindia.com/) વિશે
Cosmoprof India ભારતમાં ઝડપથી વિકસતા બ્યુટી માર્કેટ માટે એક આદર્શ બિઝનેસ-ટુ-બિઝનેસ ઇવેન્ટ છે. તે Cosmoprof નેટવર્કના ચોથા સ્થાનને રજૂ કરે છે, આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સમુદાય માટેનું 360° વિશ્વવ્યાપી પ્લેટફોર્મ, બોલોગ્ના, લાસ વેગાસ, હોંગકોંગ અને બેંગકોકના શો સાથે, કે જેમાં સમગ્ર વિશ્વમાં 500,000 થી વધુ વ્યાવસાયિકો અને 10,000 પ્રદર્શકો શામેલ છે. વૈશ્વિક Cosmoprof બ્રાન્ડ પાસેથી ભૌગોલિક અનુકૂલિત, Cosmoprof Indiaનો પોતાનો વિશિષ્ટ સ્કેલ અને ઓળખ છે. Cosmoprof Indiaનું આયોજન Informa Markets in India અને BolognaFiere Group S.p.A દ્વારા કરવામાં આવે છે.
BolognaFiere Cosmoprof SpA વિશે
BolognaFiere Cosmoprof, કે જે BolognaFiere groupની કંપની છે, સમગ્ર વિશ્વમાં Cosmoprof સ્વરૂપ લાવ્યુ છે. બોલોગ્ના, લાસ વેગાસ, મુંબઇ અને હોંગકોંગ (Cosmoprof Worldwide Bologna, Cosmoprof North America, Cosmoprof India, અને Cosmoprof Asia)માં Cosmoprof બ્રાન્ડ્ના કાર્યક્રમ ઉપરાંત, આ ગ્રુપે હાલમાં જ Cosmoprof CBE ASEANની પ્રથમ આવૃત્તિની શરૂઆત, બેંગકોક, થાઇલેન્ડમાં 2020માં, દક્ષિણ-પૂર્વ એશિયાના કોસ્મેટિક ઉદ્યોગ પર કેન્દ્રિત કરી છે. 2020માં, South China Beauty Expoની શરૂઆત પણ ચીનમાં વ્યાવસાયિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
BolognaFiere Cosmoprof દક્ષિણ અમેરિકા અને એશિયામાં વિશિષ્ટ ધ્યાન આપી આ ક્ષેત્રના વિકાસ માટે વ્યૂહાત્મક બજારોમાં સૌંદર્ય વિશ્વને સમર્પિત ઇવેન્ટ્સના સંગઠનમાં આંતરરાષ્ટ્રીય વેચાણ એજન્ટ તરીકે ભાગ લે છે. તેમની સાથે, Cosmoprofએ Colombiaમાં Belleza y Salud, Corferiasના સહયોગથી, અને Sao Paulo, Brazilમાં Beauty Fair - Feira International de Beleza Profissional, વાળ ક્ષેત્રમાં વ્યાવસાયિક ઓપરેટરો અને સ્થાનિક વિતરકો માટે સમર્પિત સાથે કર્યુ છે.
ઉભરતા બજારો પર વિશેષ ધ્યાન આપીને આગામી મહિનાઓ માટે નવા પ્રોજેક્ટ્સ શેડ્યૂલ કરવામાં આવ્યાં છે.
મિડીયા સંપર્ક :
ASIA: Informa Markets
Ms. Roshni Mitra
P: +91-7506183888
[email protected]
Ms. Mili Lalwani
P: +91-9833279461
+91- 22-61727000
[email protected]
વિશ્વવ્યાપી: BolognaFiere Cosmoprof Spa:
Mr. Paolo Landi
P: +39-02-45-47-08-320
[email protected]
Ms. Arianna Rizzi
P: +39-02-45-47-08-253
[email protected]
અમને અનુસરો! www.cosmoprofindia.com l Facebook l LinkedIn l Instagram
ફોટો: https://mma.prnewswire.com/media/1136559/BolognaFiere.jpg
ફોટો: https://mma.prnewswire.com/media/1136560/Cosmoprof_India.jpg
લોગો: https://mma.prnewswire.com/media/956845/Informa_Markets_Logo.jpg
Share this article