બેંગલોર, February 15, 2016 /PRNewswire/ --
વેલેન્ટાઇન માટે ભેટના પરંપરાગત વિકલ્પોને ટક્કર આપતા ખાસ વેલેન્ટાઇન દિવસના વિશેષ કોમ્બો અને ભેટની વ્યાપક શ્રેણી
પ્રેમની ઊજવણી હવે માત્ર આડંબર રહ્યો નથી; દિવસને ખાસ અને યાદગાર બનાવવા માટે ઘણી બધી શક્યતાઓ રહેલી છે. ભેટ મારફતે લાગણીઓને ભપકાથી અને ખુલ્લેઆમ જાહેર કરવી એ અત્યારના સમયમાં પ્રેમ માટેનું ઝળહળતું પ્રદર્શન બન્યું છે. આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર તમારા પ્રેમની ઊજવણી કરવા અને તમારા પ્રિયજનને કંઈક જુદી જ ભેટ આપવા અંગે શા માટે અલગ ન વિચારીએ ?
(Photo: http://photos.prnewswire.com/prnh/20160211/10139989)
(Logo: http://photos.prnewswire.com/prnh/20151221/10137151-a)
Sendmygift.com વેલેન્ટાઇન માટે સ્કાય લેન્ટર્ન, ગોલ્ડ ફિનિશ્ડ ગુલાબ, લાલ ગુલાબ સાથે કસ્ટમાઇઝ્ડ મગના બનેલા તેના આકર્ષક કોમ્બોથી પ્રેમના વિચારને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે અને આ કોમ્બો વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે અને તે તમારા વેલેન્ટાઇન માટે બાકીના વર્ષ દરમિયાન યાદગાર બની રહેશે.
આકર્ષક ગોલ્ટ પ્લેટેડ ગુલાબ પ્રેમનો સંકેત છે, જે તમારા સમગ્ર જીવન દરમિયાન યાદનું સર્જન કરી શકે છે. સ્કાય લેન્ટર્ન્સ હંમેશાં આત્મીયતા અને ઉજ્જવળતાનો સંકેત આપે છે. મિત્ર હોય, જીવનસાથી હોય કે પછી પરિવાર હોય આ કોમ્બો આદર્શ ભેટ છે.
sendmygift.comના સ્થાપક અને સીઇઓ ડો. મનદીપ કૌરે જણાવ્યું હતું કે "વેલેન્ટાઇન સપ્તાહ ભેટ આપવાની મોસમ છે અને જુદા જુદા સંભારણા મારફતે તમારી લાગણીને વ્યક્ત કરે છે. લોકો હંમેશાં પોતાના પ્રિયજનો માટે નવીન ભેટો શોધતા હોય છે. જો તમે કોઇને ખુશ કરવા માગતા હોય તો તેમને વેલેન્ટાઇન માટેના આ વિશેષ કોમ્બોથી આશ્ચર્યચકિત કરી દો. તમે ચોક્ક્સપણે તેમના અથવા તેણીના દિલમાં હંમેશાં રહેશો. Sendmygift.com વેલેન્ટાઇન્સ ડે માટે ખાસ ભેટો અને કોમ્બોનું વિશેષ કલેક્શન રજૂ કર્યું છે, જે તમારા દિલો-દિમાગ પર છવાઇ જશે."
કોમ્બો ઉપરાંત sendmygift.com વેલેન્ટાઇન્સ ડેના જુસ્સાની ઊજવણી કરવા માટે કેટલીક ખાસ આકર્ષક ઓફર્સ અને કોમ્બોની પણ જાહેરાત કરી છે.
Sendmygift.com વેલેન્ટાઇન અગાઉના દિવસોની ઊજણવી કરવા માટે આશ્ચર્યકારક ભેટો પણ ઓફર કરી રહી છે. તે રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમીસ ડે, હગ ડે અને કિસ ડે માટે પણ ખાસ કલેક્શન ધરાવે છે.
તમે પ્રેમના આ દિવસોની ઊજવણી ભલે જે રીતે કરવા માગતા હોય પરંતુ sendmygift.com ફૂલો, કેક અને અન્ય પ્રોડક્ટ્સ સહિત ભેટોના સંગ્રહ મારફતે જુસ્સાને વધારવા માટેના પ્રત્યેક વિકલ્પો ધરાવે છે.
આ વેલેન્ટાઇન પર sendmygift.comની ખાસ ભેટો સાથે તમારા પ્રિયજન સમક્ષ વધુ પ્રેમ દર્શાવો અને તેમને આશ્ચર્યચકિત કરી દો.
Sendmygift.com વિેશે
Sendmygift.com ભારતના અગ્રણી ઓનલાઇન ગિફ્ટ સ્ટોર્સ પૈકીની એક છે, જે તમામ ઊંમર અને પ્રસંગો માટે ભેટ ધરાવે છે. કંપનીએ દરેક વ્યક્તિને 'લાગણીઓ સોંપવાના' વિચાર સાથે પોતાની કામગીરી નવેમ્બર 2015માં શરૂ કરી હતી. Sendmygift.com ની માલિકી અને સંચાલન ડો. મનદીપ કૌર દ્વારા થાય છે, જે માત્ર ભેટો સોંપીને જ નહીં, પરંતુ ગ્રાહકોની તેમની પ્રિયજનોને લાગણી સોંપીને ઓનલાઇન ભેટ આપવાના અનોખા વિચાર અને અનુભવ પૂરા પાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીનું વડુમથક બેંગલોરમાં છે અને તે દેશવ્યાપી હાજરી ધરાવે છે. Sendmygift.com ભેટના 1500 જેટલા વિકલ્પો સાથે ઓનલાઇન ખરીદી કરવાનો અનોખો અનુભવ આપે છે. Sendmygift.comની પ્રોડક્ટ્સ તાજા ફૂલો, કેક અને પેસ્ટ્રીઝ, ચોકલેટ્સ, જ્વેલરી, ગિફ્ટ હેમ્પર્સની જુદી જુદી વિવિધતા ધરાવે છે. ઉપર જણાવવામાં આવેલી તમામ ભેટો એવી રીતે ફેરફાર અને સુધારો કરેલી હોય છે કે તે ભેટ મોકલનાર તેમના પ્રિયજનને દર્શાવવા માગતા હોય એવી સંવેદના અને લાગણીને વ્યક્ત કરે છે.
વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને લોગ ઓન કરોઃ http://www.sendmygift.com/
મીડિયા સંપર્કઃ
Monali Giri
[email protected]
+91-9108001969
પીઆર મેનેજર
SEND MY GIFT PVT LTD
Share this article