MSG91 એ Zencommerce, LeadSquared, ZipBooks અને B2BBricks સાથે વ્યુહાત્મક મૈત્રી-કરાર જાહેર કર્યા છે
ઇન્દોર, ભારત, April 19, 2016 /PRNewswire/ --
MSG91, એક વૈશ્વિક SMS સોલ્યુશન પ્રદાતાએ, હાલમાં અગ્રણી બિઝનેસ સોલ્યુશન પ્રદાતાઓ સાથે ટેકનોલોજી ભાગિદારી અને જોડાણ જાહેર કરેલ છે. આ ભાગિદારી ગ્રાહકોને વ્યાપક બિઝનેસ કમ્યુનિકેશન ઉકેલ પ્રદાન કરે છે, કારણ કે તેઓ હવે સંકલિત પ્લેટફોર્મ દ્વારા રીયલ- ટાઇમ સૂચનો મોકલી શકે છે.
"વ્યવસાયની વૃદ્ધિ માટે, દરેક વસ્તુ સિન્કમાં હોવી જરૂરી છે, ખાસ કરીને તેમની કલાયન્ટ સાથેની કમ્યુનિકેશન પ્રક્રિયા. આ ભાગિદારી ગ્રાહકોને એક સંકલિત ક્મ્યુનિકેશન ચેનલ આપે છે જે તેમને સરળતાથી કામ કરવા દે છે, જયારે તે વધુ ક્જાર્યક્ષમ અને અસરકારક બની છે," એમ MSG91ના CEO પુષ્પેન્દ્ર અગ્રવાલનું કહેવું છે.
Zencommerce
Zencommerce એન્ટરપ્રાઇઝિંગ પ્લેટફોર્મ પુરૂ પાડે છે જે વ્યાપારને તેમનો રીટેઇલ સ્ટોર ઓનલાઇન લઈ જવામાં મદદ કરે છે. Zencommerce વેબસાઈટ બિલ્ડર સોફ્ટવેર સાથે, સ્ટોરનો દેખાવ વપરાશકર્તાની આવશ્યકતા અનુસાર બનાવવું અને બદલવું ખૂબ સરળ છે. MSG91 સાથે જોડાવાથી ઇકોમ સ્ટોર ગ્રાહકોને તેમના ઓર્ડર અને અન્ય વિગતો માટે સીધેસીધા એસએમએસ મોકલી શકે છે.
LeadSquared
LeadSquared શરૂઆત અને SME કડીઓ અને કાર્ય સંચાલન લક્ષણો પૂરા પાડે છે. વિવિધ ઓનલાઇન સ્ત્રોતોમાંથી કડીઓનું કેપ્ચર સરળીકરણ કરવાથી, તેઓ વ્યપારોને કડીઓ ઓળખવામાં, તેઓ બદલાય નહિ ત્યાં સુધી તેમને સંલગ્ન રાખી અને સંભાળ રાખવામાં મદદ કરે છે. LeadSquaredએ SMS એડ-ઓન વિકસિત કરેલ છે જેના દ્વારા તેમના ગ્રાહકો કલયન્ટને ફોલો-અપ અને લીડ વિશે સરળતાથી SMS મોકલી શકે છે.
ZipBooks
ZipBooks ક્લાઉડ આધારિત હિસાબી અને યાદી સંચાલક ઉકેલ છે જે SMEને તેમની નાણાંકીય કામગિરીને સુવ્યવસ્થિત કરવામાં મદદ કરે છે અને બધા આવશ્યક હિસાબી, યાદી, વેચાણ અને ખરીદ લક્ષણોની પહોંચ મેળવી ઉત્પાદન વધારે છે. MSG91 APIનું જોડાણ ZipBooks ગ્રાહકો આધાર માટે વધુ ઉત્પાદકતા ઉમેરે છે કારણ કે તેમની નાણાંકીય વિગતો અને અપડેટને રીયલ-ટાઇમમાં સમાન પ્લેટ્ફોર્મ પરથી મોકલી શકાય છે.
B2BBricks
B2BBricks વ્યક્તિગત અને એન્ટરપ્રાઇઝ લેવલના રિયાલ્ટર માટે વિશ્વ-કક્ષાનું મિલકત સંચાલન પુરૂ પાડે છે જે તેમને અસરકારક રીતે રીયલ એસ્ટેટ સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે. તે આયોજન અને સંપાદન, ચાલુ કામગીરી અને સંચાલન દ્વારા મિલકતનું બુકિંગમાં સહાય કરે છે. MSG91 સાથે જોડાણ ગ્રાહકો સાથે સંબંધ મજબૂત કરવામાં મદદ કરે છે કારણ કે તેમની મિલકત સંબંધી માહિતી સોફ્ટવેર દ્વારા જ મોકલવમાં આવે છે.
MSG91 ભાગિદારી કાર્યક્રમ વિશે વધુ માહિતી મેળવવા માટે
અન્ય B2B કંપનીઓ માટે પણ ભાગિદારી કાર્યક્રમ ચાલુ છે. જો તમે તેનો હિસ્સો બનવા ઇચ્છતા હોય તો, MSG91ને [email protected] પર લખો.
MSG91 વિશે:
MSG91 Walkover Web Solutions માટે મુખ્ય ઉત્પાદન છે, જે વ્યવસાયોને એન્ટરપ્રાઈઝ સંદેશા ઉકેલો પૂરા પાડી તેમની વચ્ચે કમ્યુનિકેશન પુલનું કામ કરે છે. વેબ એપ્લિકેશન સિવાય MSG91 કેટલાક ટૂલ્સ અને એડ-ઓન્સ પણ બલ્કમાં SMS મોકલવા પૂરા પાડે છે.
https://msg91.com/ પર વધુ માહિતી મેળવો
અમને ટ્વીટર પર @msg91com ફોલો કરો
મિડીયા સંપર્ક:
Pallavi Jaisinghani
[email protected]
+91 94240 82654
Creative Content Strategist
Walkover Web Solutions Pvt. Ltd.
Share this article