ઇન્દોર, ભારત, May 16, 2016 /PRNewswire/ --
તેની રજૂઆતની છ મહિનાની અંદર, MSG91 SMS Extension for Magento ઈ-કોમર્સ ઉદ્યોગ જગાડવામાં સક્ષમ બનાવવામાં આવી છે. સેંકડો ડાઉનલોડ પર પ્લગ ઈન સારી રીતે પ્રાપ્ત થાય છે, માત્ર તે મફતમાં આવે છે તે કારણોસર જ નહિ, પરંતુ કારણ કે આવા પ્રકારના પ્લગ ઇન બજારમાં ઉપલબ્ધ નથી કે જે આની સાથે અહીં સ્પર્ધા કરી શકે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160513/10146128 )
Magento લગભગ 26% શેર સાથે ઇકોમર્સ માર્કેટ પર શબ્દશઃ પ્રભુત્વ ધરાવે છે અને તે કોઇ ખૂબ જ મજબૂત કારણો વિના નથી. ત્રીજા પક્ષની બહુવિધ સેવાઓ સાથે કોઇપણ Magento વેબસાઇટને સંકલિત કરવું સરળ અને ઝડપી વપરાશકર્તા અનુભવમાં પરિણમે છે અને આ વપરાશકર્તા Magento માટે MSG91 SMS એક્ષ્ટેંશન સાથે મેળવે છે.
કોણે વિચાર્યુ હશે કે એક ટચ સંકલન આટલા બધા લાભો આપી શકે છે?
વર્ષ 2015એ નિઃશુલ્ક કમ્યુનિકેશન એપ્સનું વિશાળ ઘટસ્ફોટ જોયો છે, છતાં પણ, કંઇ ટેક્સ્ટ મેસેજિંગ શક્તિ નજીક આવી શક્યુ નથી. SMS વપરાશકર્તાઓમાં સૌથી વધુ ડિલિવરી દર જાળવી રાખીને મજબૂત પકડ બનાવી રાખી છે.
ઈ-કોમર્સ એવી એક સંસ્થા છે કે જે વિશાળપણે તેના ગ્રાહકોને સૂચિત કરવા SMS પર આધારિત છે અને Magento માટે MSG91 SMS એક્ષ્ટેંશન ઇકોમર્સના ઉપભોક્તાઓ માટે વિશાળ લાભો પ્રદાન કરે છે. Magento વેબસાઇટમાં આ પ્લગ ઇનને સંકલિત કરવા, પ્રત્યેક અગત્યના પગલેં સૂચનો મોકલવા માટે સરળ પગલું બને છે અને તે આગળ ગ્રાહકોના અનુભવને વધુ વેગ પૂરો પાડે છે.
"ઓલ-ઇન-વન સર્વિસ ઉત્પાદ તરીકે પ્લગ ઇન સેવા પૂરી પાડે છે કારણ કે તે વિક્રેતાઓને બધા અગત્યના પગલાંઓ પર સૂચનો મોકલવા સક્ષમ બનાવે છે, નવા વપરાશકર્તાને આવકારવાથી લઈને ઓર્ડર પહોંચાડવા સુધી. SMS તરીકે સૈથી વધુ વિશ્વસનીય અને તીવ્ર પદ્ધતિ છે, તે કોઇપણ માહિતી મોકલવા માટેનું સૌથી સુરક્ષિત માધ્યમ પણ છે. MSG91 SMS એક્ષ્ટેંશન પ્લગ ઇન સાથે, Magento વેબસાઇટ વપરાશકર્તા તેમની બિઝનેસ કમ્યુનિકેશન પ્રક્રિયા સ્વયંસંચાલિત કરી શકે છે અને સંદેશાઓ યોગ્ય પગલાંઓએ મોકલે છે," એવું Aniket Jain, Interim CEO, MSG91 જણાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, "વપરાશકર્તાઓ ખરેખર આ પ્લગઇન સાથે ખૂશ છે કારણ કે સંદેશાઓ ટ્રિગર કરવાનું તેમને ખરીદીના અતિ અગત્યના પગલાંઓ પર સૂચનો મોકલવા દે છે જે ગ્રાહકોના અનુભવને વધારે છે અને આ ઉપરાંત તેમનું ટર્નઓવર પણ વધારે છે."
MSG91 વિશે:
MSG91 Walkover Web Solutions Pvt. Ltd.ની ફ્લેગશીપ ઉત્પાદ છે, તે સંસ્થાઓ વચ્ચે તેમને એન્ટરપ્રાઇઝ મેસેજિંગ ઉકેલો આપીને કમ્યુનિકેશન પુલનું કામ કરે છે. વેબ એપ્લિકેશનો સિવાય, MSG91 બલ્ક SMS મોકલવા માટે કેટલાંક tools and add-ons પૂરા પાડે છે.
અહીં વધુ જાણો: https://msg91.com/
Twitter પર ફોલો કરો: @msg91com
મિડીયા સંપર્ક:
Pallavi Jaisinghani
[email protected]
+91-9424082654
Creative Content Strategist
Walkover Web Solutions Pvt. Ltd.
Share this article