અકાઉન્ટિંગ એરેનામાં Walkoverએ તેનું તાજેતરનું ઓનલાઇન પ્રકાશન 'Giddh' રજૂ કર્યુ છે
ઇન્દોર, ભારત, May 17, 2016 /PRNewswire/ --
કંપનીઓ કે જેઓ એકાઉન્ટિંગ નવનિર્માણ કરવા ઇચ્છે છે તેમના બધા માટે આ શુભ સમાચાર છે. Giddh (http://www.giddh.com) તેની સમાપ્તિ માટેના બે લાંબા વર્ષોની યાત્રા પછી, એક ગર્વપૂર્ણ બીન-યાદીકૃત ઓનલાઇન એકાઉન્ટિંગ સોફ્ટવેર આજે પ્રકાશિત થયેલ છે.
Giddh વિશેની વિશિષ્ટ વસ્તુ એ છે કે તે સામાન્ય એકાઉન્ટિંગ સોફ્ટવેર જે કરે છે તે બધુ કર્યા ઉપરાંત તે એકાઉન્ટિંગ માહિતી માટે આવશ્યક સુરક્ષાના સ્તરને સમજે છે. તેથી તે તેના મેચ ન થતાં એન્ક્રિપ્શન ડેટા સાથે બેંક સ્તરની સુરક્ષા પ્રદાન કરવાનો દાવો કરે છે. કંપનીની બે અથવા વધુ શાખાઓ હોવાના કિસ્સામાં ડેટાનો એજ સ્થળે સમન્વય કરી શકાય છે.
Shubhendra Agrawal, Giddhના સ્થાપક, ને પૂછતાં, કે બજારમાંના અન્ય અકાઉન્ટિંગ સોફ્ટવેરથી તે કઈ રીતે અલગ છે. તેમણે જણાવ્યુ કે, "Giddhમાં, તમારા નાણાંકીય ડેટા માત્ર તમારા એકાઉન્ટન્ટ દ્વારા સંચાલિત થતાં નથી. તે જનરલ મેનેજર, સેલ્સના વ્યક્તિઓ અને કંપનીના બધા લોકો કે જેઓ આંકડાઓ સાથે સંકળાયેલ છે તેમના દ્વારા જોઇ શકાય છે."
જયારે પૂછવામાં આવ્યુ કે ડેટા દરેકને દૃશ્યમાન હશે, Shubhendraએ કહ્યુ, "નહિ, તેને માત્ર સંબંધિત લોકો સાથે શેયર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, સેલ્સના માણસો માત્ર સેલ્સના આંકડાઓ અને તેમના ગ્રાહકો પાસેથી બાકી લેણાંના આંકડાઓ જ જોઇ શકશે, અને બીજું બધુ નહીં. તમારા એકાઉન્ટન્ટનો કામનો ભાર ઘણો ઓછો થઇ જશે. અને વાતચીતની પ્રક્રિયા સરળ થઈ જશે."
કોઇપણ બિઝનેસના આંકડાઓની પહોંચ મેળવવી ખરેખર અગત્યની બની છે. કંપની સફળતા અથવા નિષ્ફળતાનો આધાર મોટે ભાગે આંકડાઓ કેવા જઈ રહ્યા છે તેના પર રહેલો છે. Giddh ગ્રાહકો સાથે વાસ્તવિક સમયની ખાતાવહી શેયર કરવા દે છે, બેન્ક અકાઉન્ટ સાથે સિન્ક થવા દે છે, ઉપયોગી એપીઆઈ પ્રસ્તાવિત કરે છે અને બીજું ઘણું બધુ કરે છે. ટીમ જણાવે છે કે "યુએસપી યુઆઈ અથવા લાક્ષણિકતાઓ નથી, બધા તે આપે છે. Giddh તમારા માટે તમારા બિઝનેસનું પ્રક્ષેપણ કરે છે. તે તમારા માટે આવશ્યક ગણતરીઓ કરી તમે તમારા બિઝનેસમાં કેટલું સારૂ કરી રહ્યા છો તે જણાવશે."
તે કોઇપણ ટીમની સાઇઝ માટે કામ કરે છે. જેટલી મોટી સંસ્થા, તે એટલું વધુ સારૂ. સંસ્થાઓએ અલગથી એક્સેલની જાળવણી કરવાની જરૂર નથી. Giddh આઈટી, ટેલિકોમ, સેવાઓ અને બીજા બધા કે જેની યાદી પર ગણતરી ન થાય તેવા ઉદ્યોગો માટે શ્રેષ્ઠ કાર્ય કરે છે.
Walkover વિશે
Walkover કોર ઉત્પાદન વિકાસમાં વિશેષ એક આઈટી પેઢી (ફર્મ) છે. તે હાલમાં તેની 5મી વર્ષગાંઠ ઉજવી રહ્યુ છે અને સમયાંતરે નવા ઉત્પાદનોનું નવીનીકરણ કરી રહ્યુ છે. તેનું ઉત્પાદન, MSG91, કેટલાંક સંસ્થાનોની વચ્ચે તેમને એન્ટરપ્રાઇસ મેસેજિંગ ઉકેલો પ્રદાન કરી કમ્યુનિકેશન બ્રીજ તરીકે કામ કરે છે. Walkover NASSCOM અને IAMAIનો એક સક્રિય સભ્ય છે.
મિડીયા સંપર્ક:
Ankita Chadha
[email protected]
+91-9977033971
Mediapreneur
Walkover Web Solutions Pvt. Ltd.
Share this article