મુંબઈ, May 27, 2016 /PRNewswire/ --
મે 20, 2016ના દિવસે, MoneyOnMobile અને Enfoldએ 170 મિલિયન વ્યક્તિઓને ડિજીટલ લોકર પૂરા પાડવા માટે કરાર પર સહી કરી છે કે જે MoneyOnMobileના અનન્ય વપરાશકર્તા બેઈઝનો સમાવેશ કરે છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160526/10147080 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150330/10119359-a )
MoneyOnMobile ભારતમાં મોબાઈલ ફોન દ્વારા નાણાંકીય સેવાઓના અગ્રણી પ્રદાતા છે. તેઓ હાલમાં તેમની સિસ્ટમ દ્વારા વાર્ષિક US$ 1 બિલિયનથી વધુની પ્રક્રિયા કરે છે અને 170 મિલિયનથી વધુ ભારતીયને સીધેસીધી અને તેમના 310,000 ચેનલ ભાગીદારો અને રિટેલ આઉટલેટ્સ દ્વારા દેશભરમાં સેવાઓ પૂરી પાડે છે.
Enfold વિશ્વભરમાં, ખાસ કરીને ટેલિકોમ, બેન્કિંગ અને વીમા ક્ષેત્રોને પર ધ્યાન કેન્દ્રિત કરી વાઇટ-લેબલ ડિજીટલ લોકરના અગ્રણી પ્રદાતા છે. તેને રોકાણકારોની શ્રેણી દ્વારા સમર્થન અપાયુ છે, જેના આગેવાન Shapoorji Pallonji Group મુંબઇ, ભારતમાં છે.
ડિજીટલ લોકર સેવા ભારત સ્થિત Microsoftના Azure data centersમાંથી સંચાલિત કરવામાં આવે છે.
આ અભૂતપૂર્વ કરાર છે - તે 12%થી વધુ ભારતની વસ્તીને આવરી લે છે, અને અત્યાર સુધી તેણે વિશ્વમાં સૌથી વધુ ડિજીટલ લોકર્સની જમાવટ કરી છે. તે ઘણી મોટી સંખ્યામાં લોકોને તેમના અગત્યના વ્યક્તિગત દસ્તાવેજો - આધાર કાર્ડ, પાનકાર્ડ, વિવિધ સર્ટિફિકેટ, ફોટો, વિડીઓ - તેમને જોઇએ એવી કોઈપણ ડિજીટલ ફાઇલ - તેઓ દરવખતે MoneOnMobile સેવાનો ઉપયોગ કરે ત્યારની ટ્રાન્ઝેક્શન રસીદ સહિતને સુરક્ષિત રીતે સંગ્રહ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. દસ્તાવેજોને લોકરમાં ઈમેઈલ, ફેક્સ, અપલોડ અને સ્માર્ટફોન કેમેરાઓ દ્વારા ફોટો લઈ ઉમેરી શકાય છે.
"આ કરાર ભારતના લોકોને અમે પૂરી પાડતી સેવાઓનું વિશાળ વિસ્તરણ રજૂ કરે છે. અમારા ડિજીટલ લોકર અમારા ગ્રાહકો માટે અગત્યની સગવડ છે, કારણ કે તે તેમને સુરક્ષિત અને ખૂબ જ કાર્યાત્મક એક જ સ્થળ અમે પૂરી પાડતા બધી વિવિધ નાણાંકીય સેવાઓની રસીદનો સંગ્રહ અને સંચાલન કરવા માટે જ નહી પરંતુ અન્ય ડિજીટલ ફાઈલ કે જેનો તેઓ સંગ્રહ કરવા ઇચ્છે છે તેનો સંગ્રહ કરવાની સગવડ પૂરી પાડે છે." એમ Ranjeet Oak, સહ-સ્થાપક અને MoneyOnMobileના પ્રમુખ જણાવે છે. "અમારો બને તેટલું જલ્દી મુખ્ય મંત્રીના ડિજીટલ ભારત જનાદેશ હેઠળ અમારા મિલિયન ગ્રાહકોને લાવવા નેશનલ ડિજીટલ લોકર પ્રદાતા તરીકે એક પેનલ લાગુ કરવાનો ઈરાદો પણ છે." એમ તેમણે ઉમેર્યુ.
"Enfold એવી ટેકનોલોજી છે કે જે આ કરાર પર ભાર આપે છે તે પ્રદાન કરવા માટે ખૂબ ખૂશ છે," એમ Enfold India Pvt. Ltd.ના K. Digvijay Singh જણાવે છે. "અમે Microsoftનો લાખોના સ્કેલ પર અમારા ડિજીટલ લોકરનું નિર્માણ કરવા અને તેનું પરીક્ષણ કરવા માટે સ્ત્રોત પુરા પાડવા માટે આભાર માનીએ છીએ, આથી જ અમે MoneyOnMobileને આ પ્રકારની મેગા તક માટે જરૂરી ઝ્ડપ, સ્કેલ અને કદ પર પૂરી પાડવાની સ્થિતિમાં છે." એમણે એમ પણ જણાવ્યુ કે "બધા લોકર્સમાં અત્યંત વિધેયાત્મક લક્ષણો માટેનો કોર પૂરા પાડવા માટેની વર્તમાન યોજના વધારાના લક્ષણો તકોની સીમામાં વધારો કરવા સાથે માંગ વધે છે."
"Enfoldનો MoneyOnMobile સાથેનો કરાર ભારતીય માર્કેટમાં Microsoft Cloud લાવી રહ્યુ છે તેનું મુલ્ય સમજાવે છે, Mark Ozur, ભાગીદાર આર્કિટેક અને જનરલ મેનેજર Microsoft's Azure team, જણાવે છે. "Azureને તેમના ટેકનોલોજી પ્લેટફોર્મ તરીકે સ્વીકારીને Enfoldએ તેમના બિઝનેસ વૃદ્ધિ તરીકે કરોડો વપરાશકર્તાઓના સ્કેલની ક્ષમતા મેળવી છે. આકાશ એક સીમા છે જેમ અમે ડિજીટલ લોકરની તકોમાં વધારાની ક્ષમતાઓ ચકાસવા સાથે મળીને અન્વેષણ કરીએ છીએ."
My Mobile Payments Ltd વિશે:
My Mobile Payments Limited (MMPL) ભારતની એક અગ્રણી મોબાઈલ પેમેન્ટ સોલ્યુશન કંપની છે, જે તેની MoneyOnMobile અને MOM વોલેટ બ્રાન્ડ દ્વારા ઓપરેટ થાય છે, સેવાનો હેતુ દરેક માટે ઝડપી, સરળ અને કાર્યક્ષમ મોબાઇલ પેમેન્ટ સોલ્યુશન્સ લાવવાનો છે. MOM Walletનો ઉપયોગ કરીને ગ્રાહકો વસ્તુઓની ખરીદી પર, ટોપ-અપ્સ પર, ઉપયોગિતા માટેના બિલ્સની ચૂકવણી, DTH રિચાર્જ અને વધુ માટે એક બટનને ક્લિક કરી કોઇપણ પ્રકારની ચૂકવણીઓ કરી શકે છે.
MoneyOnMobile દ્વારા, ગ્રાહકો MMPLના 2,75,000 માંથી કોઇપણ - મજબુત રિટેલ નેટવર્ક દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરી શકે છે. MOM Wallet ભારતનું સૌથી વિશાળ મોબાઈલ ચૂકવણીનું પ્લેટફોર્મ છે જે ગ્રાહકોના હાથમાં બીજી મોબાઇલ ક્રાંતિ ધરે છે. MOM ઘરઆંગણેની સેવાઓ અને મોબાઇલ એપની સેવાઓ પૂરી પાડે છે જેનો હેતુ શેરીના દરેક વ્યક્તિને ઝંઝટ રહિત ચૂકવણીઓ કરવાની ક્ષમતાઓ પૂરી પાડવાનો છે.
My Mobile Payments Ltdએ ઘણા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સમ્માનો પ્રાપ્ત કર્યા છે. જેમાં 2015માં "Top 100 Red Herring Global" યાદીમાં અને (2014 અને 2015)માં ક્રમિક બે વર્ષો માટે "Red Herring Top 100 Asia"માં હોવાનું સામેલ છે, અને 2014 અને 2015માં ઇમર્જીંગ ચૂકવણી માટેનો "Best Wallet of the Year"ના વિજેતા હોવાનું પણ સામેલ છે.
વધુ માહિતી માટે, http://www.money-on-mobile.com ની મુલાકાત લો.
મિડીયા સંપર્ક :
Vipul Bondal
[email protected]
+91-99203 84555
Veriitte Consulting
Share this article