મુબંઈ, September 29, 2016 /PRNewswire/ --
Mrs. Swati Satish Jadhav (40), Playwin, ભારતીય ઓનલાઇન ગેમિંગ ઉદ્યોગમાં અગ્રણી તરફથી આત્યાધુનિક જેક્પોટ જીતીને 94મા કરોડપતિ બન્યા. Mr. Sagar Sule, CTO, Pan India Network Ltd. એ ભારે મોટી રકમ રૂ. 2.19 કરોડનો ચેક Mrs. Jadhavને મુંબઈ ખાતે યોજવામાં આવેલ ભવ્ય સમારંભમાં Saturday Super Lotto જીતવા માટે આપ્યો.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160928/412758 )
સોલાપુરના હાલ કોલ્હાપુર નિવાસી નાના સમયના ઉદ્યોગ સાહસિક Mrs. Jadhav Playwin Jackpot જીતવા માટે પોતાની જાતને ભાગ્યશાળી માને છે. ઇનામની રકમ સાથે, તેણી તેના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવાની યોજના બનાવે છે. રિટેઈલર (Santoshi Mata Lottery Center) કે જેણે આ જીતેલ ટિકીટનું વેચાણ કર્યુ હતું તેઓને જીતેલ જેકપોટનું 1% કમિશન આપવામાં આવ્યુ છે.
Mrs. Jadhav પોતાની જીત માટે બોલે છે https://youtu.be/1VTejTorpiE પર જૂઓ
તેની સ્થાપનાના 14 વર્ષની અંદર, Playwin એ ઓનલાઈન ગેમિંગ સૌથી સફળ બ્રાન્ડ પૈકીની એક તરીકે ઊભરી માટે સમગ્ર ભારતમાંથી 95 કરોડપતિઓ અને 5,000થી વધુ લખપતિઓ બનાવ્યા છે. કંપની ભારતમાં લોટરી વિશે વ્યાપક દ્રષ્ટિ પરિવર્તન માટે જવાબદાર છે અને હવે સામાજીક-આર્થિક વર્ગો વચ્ચે બહોળા પ્રમાણમાં સ્વીકારવામાં આવી છે.
સમ્માન સમારંભમાં, Mr. Rahul Tangri,પ્રમુખ, Pan India Network Ltd. એ કહ્યુ કે, "Playwin હંમેશા તેની જવાબદારીઓ સમજે છે અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ ને મનોરંજનના પરિપ્રેક્ષ્ય માટે આકર્ષવા સાથે ઓનલાઇન ગેમિંગને પ્રોત્સાહિત કરે છે. ઓનલાઇન ગેમિંગમાં અગ્રણી તરીકે, અમે ગેમિંગ પ્લેટફોર્મ જેમકે રિટેઇલ ટર્મિનલ્સ, ડિજીટલ પ્લેટફોર્મ જેમકે અમારી website અને mobile App (android, iOS અને windows) કે જેના માટે myplaywin.com કાર્ડ રમવા માટે જરૂરી છે, તેના દ્વારા કામ કરીએ છીએ."
આ પ્રસંગે ટિપ્પણી કરતાં, Mr. Sagar Sule, CTO, Pan India Network Ltd એ કહ્યુ, "Playwin, આ ચેક આપવાના કાર્યક્રમથી, બજારમાં સૌથી પારદર્શક ખેલાડી તરીકેની તેની સ્થિતિને મજબૂત કરે છે. અમને એ હકીકતનો ગર્વ છે કે વર્ષોથી, Playwinએ અનેક વિજેતાઓ બનાવ્યા છે અને તેમના સપનાઓ પૂરા કરવા અને લાંબાગાળાના મુલ્યવાન લક્ષ્યો પૂરા કરવામાં મદદ કરી છે." તેમણે એમ કહ્યુ કે, "જેકપોટ વિજેતા એક નિર્ભેળ સતત ઉત્પાદ તેના વિજેતાઓ તરફથી છે, કે જે ભાગ્યના તત્વ સાથે સંકળાયેલ છે અને લોકોએ તેને રમવાનું ચાલુ રાખવું જોઇએ."
Myplaywin કાર્ડ ઓર્ડર કરવા, અહીં ક્લિક કરો: https://myplaywin.com/ordermycard.aspx
Playwinને આના પર પણ અનુસરી શકો છો:
Facebook: https://www.facebook.com/playwin
Twitter: https://twitter.com/playwinlotto
Instagram: https://www.instagram.com/playwinlotto
YouTube: https://www.youtube.com/playwinlotto
વધુ માહિતી માટે તેમને અહીં મેઇલ કરો: [email protected]
Pan India Network Ltd. વિશે
Playwin Pan India Network Ltd.નો લોટો અને ગેમિંગ બ્રાન્ડ છે, જે 2.4 બિલિયન ડોલર Essel group of Companiesનો એક ભાગ છે. એક જ વિજેતા દ્વારા જીતવામાં આવેલ સૌથી મોટો જેકપોટ રૂ. 17.29 કરોડનો Playwinના Thursday Super Lottoનો હતો. આજદિન સુધીમાં, Playwinએ સમગ્ર ભારતમાંથી 95 કરોડપતિઓ અને લગભગ 5,000થી વધુ લખપતિઓ બનાવ્યા છે, જે તેને તેની સ્થાપનાથી લઈને 14 વર્ષોના ટૂકાં ગાળામાં ગેમિંગ માટેના સૌથી સફળ ફોરમમાંથી એક બનાવે છે.
વધુ માહિતી માટે, કૃપયા મુલાકાત લો: http://www.myplaywin.com
મીડિયા સંપર્ક:
Shyamkumar.S
[email protected]
+91-9930766741
Digital Marketing Excecutive
Pan India Network Limited
Share this article