નવી દિલ્હી, October 7, 2016 /PRNewswire/ --
નવી દિલ્હીમાં ભવ્ય સમારોહ ખાતે સફળ 2જી આવૃત્તિનું સમાપન થઈ રહ્યુ છે
ભારતભરમાં રિટેલ જ્વેલરી બિઝનેસમાં વ્યક્તિઓ અને સંસ્થાઓના ઉત્કૃષ્ટ પ્રયાસો પર ઝળહતી રોશની, UBM Indiaનો Retail Jewellers Guild Awards (RJGA)એ સપ્ટેમ્બર 24, 2016ના રોજ એક ભવ્ય સમારોહમાં ધ લલિત, નવી દિલ્હી ખાતે વિજેતાઓ જાહેર કર્યા હતાં. પ્રખ્યાત એવોર્ડ, તેની 2જી આવૃત્તિમાં, Ms. Nirupa Bhatt, મેનેજીંગ ડિરેક્ટર, GIA - India & Middle East, અને વિખ્યાત જ્વેલરી ડિઝાઇનર Ms. Poonam Soni સહિતના ઉદ્યોગ દિગ્ગજો અને મહાનુભાવોની હાજરીમાં આપવામાં આવ્યા હતાં, અને તેમાં શ્રેણીઓ જેમકે 'સ્ટોર ઓફ ધ યર', 'એમ્પલોય ઓફ ધ યર', 'સૌથી નવીનતમ માર્કેટિંગ કેમ્પિયન', 'ગ્રાહક સેવામાં ઉત્કૃષ્ટતા' અને 'ડિઝાઈનમાં ઉત્કૃષ્ટતા'નો સમાવેશ થાય છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20161006/415866 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20161006/415863LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
UBM India દ્વારા અનન્ય પહેલ, RJGA Ernst & Young પ્રક્રિયા સલાહકારો સાથે, વિખ્યાત જૂરી, કે જેમણે 454 નામાંનકનો માંથી તારણ કર્યુ હતું, કે જે આગલા વર્ષની RJGAની લોન્ચ આવૃત્તિથી 100 ટકાથી વધુ હતું, તેના દ્વારા એક પદ્ધતિસરની કપરી પસંદગી પ્રક્રિયા દ્વારા ઉદ્યોગમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભા શોધ કરી હતી. આ વર્ષે વ્યાપક એવોર્ડ શ્રેણીઓ રિટેલ જ્વેલરી ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખી રચવામાં આવી હતી.
500થી વધુ જ્વેલરી રિટેલરો, ઉત્પાદનકર્તાઓ, HNI અને રાજધાનીના ફેશનેબલ સેટની હાજરીમાં, એવોર્ડની રાત્રિ સીઝનના ટ્રેન્ડને શો-સ્ટોપર્સ જેમકે અભિનેત્રિ Evelyn Sharma અને Neetu Chandra સાથે ફેમિના મિસ ઈન્ડિયાની વિજેતા Aditi Arya (fbb Femina Miss India World 2015), Sushruthi Krishna (fbb Femina Miss India 2016 2nd runner-up), Sushrii Mishra અને Naveli Deshmukh સાથેના ફેશનશોનો પણ સમાવેશ કરતી હતી.
નિષ્ણાત જૂરી પેનલ કે જેમણે વિજેતાઓના નામ પસંદ કર્યા હતાં તેમાં ઉદ્યોગમાંથી વિખ્યાત નામોનો સમાવેશ થાય છે જેમકે, Nirupa Bhatt, Poonam Soni, Preeti Dedhia, Kapil Hetmasarai, Anil Bharwani, Varuna D Jain, Laksh Pahuja, Rhea Nasta, Aditi Kotak અને Rajendra Jain. આ સાંજ નોલેજ પાર્ટનર Avalon Global Research (AGR) સાથેના સહયોગમાં UBM India દ્વારા 'India's Leading Retail Jewellery Companies'ની બીજી આવૃત્તિના લોન્ચની પણ સાક્ષી રહી હતી. પ્રકાશનનું અનાવરણ Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India, Mr, Abhijit Mukherji, ગ્રુપ ડિરેક્ટર, UBM India, Ms. Renu Sharma, ડિરેક્ટર, Rajwarah Jewellery Pvt. Ltd., Ms. Nirupa Bhatt, એમડી, GIA - India & Middle East, Ms. Poonam Soni અને Mr. Apoorba Kumar, ગ્રુપ ડિરેક્ટર, Business Intelligence and Awards, UBM India દ્વારા કરવામાં આવ્યુ હતું. સંગ્રાહક પ્રકાશન, રિપોર્ટ ઉદ્યોગમાં આધુનિક વલણો અને ભવિષ્યની તકો માટે ક્ષેત્રમાં વિશ્લેષણ અને સમજ આપે છે.
RJGA રાત્રિએ બોલતાં UBM India મેનેજીંગ ડિરેક્ટર Yogesh Mudrasએ કહ્યુ, "આ કારીગરો રહ્યા કે જેમણે એક સંપૂર્ણ આભૂષણ હાથે બનાવ્યુ અથવા રિટેલર કે જેમણે ઉત્પાદને અંતિમ વપરાશકર્તાઓ સુધી પહોંચાડી છે, દરેકજણ તેમની મહેનતની પ્રશંશા કરે છે, અને આ જ Retail Jewellers Guild Awards (RJGA)ને ઓળખી અને ઇનામ આપવા માટે પ્રખ્યાત બનાવ્યુ છે. RJGA મુલ્યવાન સાધન છે જેના દ્વારા અમે જવેલરી રિટેલરો અને ભારતના દરેક ચોરાહા અને ખૂણામાં જ્વેલરી રિટેલર્સ અને અનુકરણીય કામગીરીના નવા કેન્દ્રોને પ્રોત્સાહિત કરવાની આશા રાખીએ છીએ."
'The Retail Jewellers Guild Awards 2016'ના વિજેતાઓ:
અનુ. નં શ્રેણી પેટા શ્રેણી વિજેતા
1 ગ્રાહક સેવામાં વેચાણ પ્રક્રિયા Kashi Jewellers
શ્રેષ્ઠતા પહેલ
2 ગ્રાહક સેવામાં વેચાણ પછીની પહેલ Titan Company
શ્રેષ્ઠતા Limited -
Jewellery
Division
3 સ્ટોર ઓફ ધ યર સ્વસંપૂર્ણ - Belisma
1000.sq.ft થી ઓછું
4 સ્ટોર ઓફ ધ યર સ્વસંપૂર્ણ - 1000 DIACOLOR
- 5000.sq.ft Contemporary
Jewels
5 સ્ટોર ઓફ ધ યર સ્વસંપૂર્ણ - A S Motiwala
5000.sq.ft થી વધુ
6 સ્ટોર ઓફ ધ યર શ્ર્રેણીબદ્ધ સ્ટોર Motisons
- 10 સ્ટોરથી ઓછા Jewellers
7 સ્ટોર ઓફ ધ યર શ્ર્રેણીબદ્ધ સ્ટોર Waman Hari Pethe
- 10 સ્ટોરથી વધુ Jewellers
8 સૌથી નવીનત્તમ 360 ડિગ્રી B R Designs Pvt
માર્કેટિંગ Ltd.
કેમ્પિયન
9 સૌથી નવીનત્તમ ડિજીટલ Murlidhar
માર્કેટિંગ Jewellers
કેમ્પિયન
10 સૌથી નવીનત્તમ પ્રયોગશીલ / Reliance Jewels
માર્કેટિંગ સક્રિયકરણો
કેમ્પિયન
11 સૌથી નવીનત્તમ પ્રિન્ટ Khurana Jewellery
માર્કેટિંગ House
કેમ્પિયન
12 સૌથી નવીનત્તમ રેડિયો Motisons
માર્કેટિંગ Jewellers Ltd.
કેમ્પિયન
13 સૌથી નવીનત્તમ ટીવી G R Thanga
માર્કેટિંગ Maligai Jewellers
કેમ્પિયન (India) Pvt Ltd
14 એમ્પ્લોયર ઓફ ધ યર Kashi Jewellers
15 ડિઝાઈનામાં હીરાની જ્વેલરી Shobha Asar
શ્રેષ્ઠતા Jewellery Pvt.
Ltd
16 ડિઝાઈનામાં સોનાની જ્વેલરી Waman Hari Pethe
શ્રેષ્ઠતા Jewellers
17 ડિઝાઈનામાં ચાંદીની જ્વેલરી Waman Hari Pethe
શ્રેષ્ઠતા Jewellers
18 ડિઝાઈનામાં પ્લેટિનમ જ્વેલરી Waman Hari Pethe
શ્રેષ્ઠતા Jewellers
19 ડિઝાઈનામાં જડતર જ્વેલરી Kashi Jewellers
શ્રેષ્ઠતા
20 લાઇફટાઇમ Govind Dholakia
એચિવમેન્ટ એવોર્ડ
21 આ વર્ષના મહિલા Smriti Bohra
ઉદ્યોગ સાહસિક
22 આ વર્ષના ઉદ્યોગ Yash Agarwal
ક્રુસેડર
<end_table> UBM India વિશે: UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો. Retail Jewellers Guild Awards પર વધુ માહિતી માટે, કૃપયા મુલાકાત લો: http://www.retailjewellersguildawards.com મીડિયા સંપર્ક: Mili Lalwani [email protected] 022-61727000 UBM India
Share this article