મુંબઈ, April 13, 2017 /PRNewswire/ --
મુંબઈના ડેવલોપર 'Crystal Group' પરવડે તેવા હાઉસિંગ ડેવલોપર 'Xrbia Developers' સાથે મળી તેની બાજી પલટાવનારી શહેરના કેન્દ્રમાં પ્રોજેક્ટની જાહેરાત કરી છે જેના પ્રથમ તબક્કામાં તેના 2.5 મિલિયન ચો. ફૂટ માંથી 6000 ઘરો બનાવવા માંથી 700,000 ચો. ફૂટ ખાતે 2000 ઘરો બનાવવાની યોજના છે.
(Photo: http://mma.prnewswire.com/media/489409/Mukesh_Doshi_Rahul_Nahar_Crystal_Group_Xrbia_Developers_Ltd.jpg )
(Logo: http://mma.prnewswire.com/media/470753/XRBIA_Logo.jpg )
પ્રોજેક્ટ મુંબઈ શહેરના કેન્દ્રના રિયલ એસ્ટેટ બજારમાં પરવડી શકે તે રીતે દાખલ થવાનું જોશે. અપાર્ટમેન્ટ 1 BHKsના 40 લાખથી શરૂ કરી અને 2BHKsના 80 લાખ સુધીના રહેશે. 1BHKsનો કાર્પેટ એરિયા 180 થી 230 ચો. ફૂટ અને 2BHKsનો કાર્પેટ એરિયા 305 ચો. ફૂટનો છે. પ્રોજેક્ટનો 40 મહિનાઓના સમયગાળામાં વિકાસ થશે.
પ્રોજેક્ટ, 'Chembur Central'નો વિકાસ Aryamaan Developers Pvt. Ltd., દ્વારા થયો છે, કે જે મુબંઈના સૌથી હરિયાળા ઉપનગરમાં સ્થિત છે. BKCથી દસ મિનિટ, નવી મુંબઈથી પંદર મિનિટ અને CST અને ઇન્ટરનેશ્નલ એરપોર્ટથી વીસ મિનિટ અંતરે આવેલ આ ડેપલોપમેન્ટ કે જેઓને શહેરના કેન્દ્રની અનુકૂળ પહોંચ જોઇએ છે તેમને માટે આદર્શ છે.
પ્રોજેક્ટનું સ્થળ આવનારા વર્ષોમાં વધુને વધુ ઈચ્છનીય બનાવવા માટે સેટ થયેલ છે, કારણ કે તે મેટ્રો 4થી માત્ર એક મિનિટના અંતરે સ્થિત છે, હાલમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર થયેલ 7 નવા મેટ્રો સ્ટેશનો પૈકી એક. ફોનિક્સ માર્કેટ સિટી મોલ અને R સિટી મોલ બંને પ્રોજેક્ટ પંદર મિનિટ અંદર સ્થિત છે.
Chembur Central 50 સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સુવિધાઓને પ્રોત્સાહિત કરે છે અને તે સર્પાકાર સ્વિમિંગ પૂલનું ઘર હશે.
અન્ય અગત્યની હાઇલાઇટ્સમાં મલ્ટી લેવલ કલ્બ હાઉસ, સ્ક્વોશ કોર્ટ, 600 મીટરનો વોકિંગ ટ્રેક, વિશિષ્ટા રેસ્ટોરાં, કોફી ડેક, શોપિંગ, સ્પા અને એમ્ફીથિયેટરનો અન્યની સાથે સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટની પરિકલ્પના અને માસ્ટર આયોજન પ્રખ્યાત આર્કિટેક્ટ Hafeez Contractor દ્વારા કરવામાં આવ્યુ છે.
"આ સ્થળ મુંબઈના સૌથી વધુ ઇચ્છનીય રહેઠાણ સ્થળો પૈકીનું, 15-18% અનુરૂપ વાર્ષિક પ્રસંશા સાથે એક છે, અને અગત્યના રોકાણ હોટસ્પોટ તરીકેનું છે," ઇન્ટરનેશ્નલ કન્સલટન્ટ રિપોર્ટ આમ હાઇલાઇટ કરે છે.
યુવા વ્યવસાયિકો અને મિલેનિયલને લક્ષ્યાંકિત, આ પ્રોજેક્ટ તેવા લોકો કે જેઓ અનુકૂળતા અને પરવડે તેવાનું મુલ્ય સમજે છે તેમના માટે કોમ્પેક્ટ ઘરો બનાવે છે. Xrbiaના સમાજની વધારે જગ્યા કાર્યક્ષમતાની જરૂરિયાત સંતોષવાના પ્રયત્નો અને Crystal Groupના ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોજેક્ટ સમયરેખાની અંદર પૂરી કરવાની સાથે, સાથે તેઓ શહેર-કેન્દ્રોમાં કોમ્પેક્ટ ઘરોની વલણ અગ્રણી આશા રાખે છે.
"Chembur Central શહેરના કેન્દ્ર પ્રોજેક્ટમાંથી એક છે કે જેને મુંબઇ તમામ મોટા માળખાકીય વિસ્તારો સાથે તેના જોડાણ માટે આદર્શ સ્થળ છે. અમે આ પ્રાઈમ મિલકત ઘર શોધનારાઓ ઉપલબ્ધ બનાવવાની આશા રાખીએ છીએ. Crystal group તેની સમયસરની ડિલેવરી અને ગુણવત્તા માટે જાણીતું છે અને અમે બધુ કરી તે માટે અમે ખરા ઉતરીશું," Mr. Mukesh Doshi, Crystal Groupના ચેરમેને જણાવ્યુ.
"અમે મુંબઈમાં કોમ્પેક્ટ ઘરો લાવવા માટે અત્યંત ખુશ છીએ અને અમે વિશ્વાસ છે કે આ મુંબઈમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં વળાંક છે," આમ Mr. Rahul Nahar, Xrbia Developersના ચેરમેને જણાવ્યુ.
Crystal Group વિશે:
Crystal Group 80ના દાયકાના શરૂઆતથી આ વેપાર છે. કંપની રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેમનું નામ બનાવવા માટે કૂદકે ને ભૂસકે ત્યારથી જ આગળ વધી છે. તેઓ માત્ર તેમની ગગનચુંબી ઇમારતો નોંધનીય રચનાઓ માટે જ જાણીતા નથી પરંતુ તેઓ જે ગુણવત્તા આપે છે તેના માટે પણ જાણીતા છે. ગ્રુપ પોતે બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ આધુનિકતાની સાથે સાથે પર્યાવરણ માટે વધુ જવાબદાર હોવા માટે ગર્વ અનુભવે છે. Crystal Group આધુનિક વિકાસ નિષ્ણાત છે અને તે ડેવલપમેન્ટ વિશ્વ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર બંનેનું વિશાળ જ્ઞાન ધરાવે છે.
Xrbia Developers Ltd વિશે:
Xrbia ભારતની સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ શહેરોની જરૂરિયાતો કે જે તેના લોકોને વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન આપે તેને સમજે છે. સુપિરિયર વસવાટ અનુભવો અગ્રતા હોવાથી, Xrbia બ્રાન્ડ તેના રહેવાસીઓને એન્ડ-ટુ-એન્ડ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ આપે છે. '100 ભવિષ્ય માટે 2030 સુધીમાં તૈયાર શહેરો' બાંધવાની દુર દ્રષ્ટ્રિ અને લક્ષ્યો સાથે, Xrbiaએ નવા પ્રવાસ પર કામ શરૂ કરી દીધું છે કે જે દેશમાં ગુણવત્તાજનક અને આધુનિક શહેરી વિકાસ માટે બેન્ચમાર્ક મૂકે છે. બ્રાન્ડ તેઓ જે પણ કરે છે બાંધકામ અને કામગીરીથી લઈને ગ્રાહકોને તેઓ જે સેવાનો ઉપયોગ કરે છે તેનું માપન, સંચાલન અને ચૂકવણી કરવા સુધી માટે ટેકનોલોજી દ્વારા ચલાવાય છે. Xrbia કોમ્પેક્ટ ઘરોની ડિઝાઈન દ્વારા વધતા જતા પરવડે તેવા વૈશ્વિક વલણ સાથે મેળ કરે છે અને પ્રમાણિત સુવિધાઓ જેમકે મફત કાર પાર્કિંગ, સ્વિમિંગ પૂલ સાથે કમ્યુનિટી સેન્ટર અને કોમર્શિયલ કોમ્પેલેક્ષને પૂરી પાડે છે. માત્ર આ જ વર્ષે તેમને ભારતમાં તેમણે 18 સ્થળોએ શહેરોનું નિર્માણ કર્યુ છે અને મહારાષ્ટ્રમાં પથરાયેલા 40,000 મકાનો લોન્ચ કર્યા છે. Xrbia ખાતે માત્ર ઘરો બાંધવાનો હેતુ નથી પરંતું એવા શહેર કે પર્યાવરણલક્ષી, ટેકનોલોજીમાં અદ્યતન, શિક્ષણ સાથે પતિબદ્ધ, સ્વાસ્થય માટે સમર્પિત હોય, અને જે સમુદાયિક ભાવનાના પાલક હોય તેવો છે.
મિડીયા સંપર્ક:
Namrata Aswani
[email protected]
+91-9920710261
Business Head PR, ITW Consulting
Share this article