નવી દિલ્હી, August 21, 2017 /PRNewswire/ --
'ગુણવત્તા', 'વિશ્વાસ' અને 'ખાતરી'નું પર્યાય નામ ધરાવતા Dr. A's Clinic હેર ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં ફરી એકવખત પોતાની રીતે આગવું લક્ષ્યાંક હાંસલ કર્યુ છે.
(Logo: http://mma.prnewswire.com/media/483721/Dr_A_s_Clinic_Logo_Logo.jpg )
Dr. A's Clinic - FUSE (Follicular Unit Separation Extraction), BHT (Body hair to scalp transplants), સ્ટ્રિપ/FUHT ટેક્નિક, ટ્રિકોફેયટિક ક્લોઝર, હેર ટ્રાન્સપ્લાન્ટ રિપેર, ડાઘમાં હેર ટ્રાન્સપ્લાન્ટ, આઇબ્રોનું પુનઃસ્થાપન અને કાયમી ધોરણે વાળ દૂર કરવા જેવી અદ્યતન ટેક્નિકમાં નિપૂણતા ધરાવે છે. જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટેશનની વાત આવે ત્યારે પરિણામો સ્વંય બોલે છે. આ ક્ષેત્રમાં Dr. Arvindના પ્રદાને માત્ર વૈશ્વિકસ્તરે સ્વીકૃતિ જ પ્રાપ્ત કરી નથી પરંતુ લાખો લોકોને પોતાની ઓળખ અને પોતાની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવાની આશા પૂરી પાડી છે.
હેરલોસ માટે અમેરિકા સ્થિત કન્ઝ્યુમર સાઇટ HairSite અનુસાર Dr. A's Dr. Arvind Poswalને સન્માનિત કરવામાં આવ્યાં છે અને ખુલ્લા મંચ પર પ્રકાશિત સફળ પેશન્ટના પરિણામની સંખ્યાના આધારે 'સતત 7માં વર્ષે સમગ્ર વિશ્વમાં #1 ટોચના ક્રમના હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો એવોર્ડ' આપવામાં આવ્યો છે.
મુલાકાત લો: http://hairsite.com/delhi-gurgaon-mumbai/dr-arvind-poswal-hair-transplant-ranking/
Hairsite.com જણાવે છે કે જ્યારે વાત ગુણવત્તા અને સાતત્યની આવે છે ત્યારે કોઇપણ Dr. Arvind Poswal દ્વારા સ્થાપિત કરેલા પ્રભાવશાળી રેકોર્ડનો મુકાબલો કરી શકે તેમ નથી. 11 કરતા વધારે વર્ષોથી Dr. Arvindના ક્લિનિકે HairSiteના ખુલ્લા મંચ ઉપર સ્વતંત્ર રીતે પ્રમાણિત કરી શકાય તેવા 508 પેશન્ટના પરિણામો અભૂતપૂર્વ રીતે પ્રકાશિત કર્યા છે. કોઇપણ માપદંડો દ્વારા પ્રાપ્ત કરાયેલી આ નોંધપાત્ર ઉપલબ્ધી છે જે આવનારા વર્ષોમાં પ્રાપ્ત કરવી ખરેખર અસંભવ છે.
508 પરિણામો આબેહૂબ પ્રશંસાપત્રો છે જે Dr. Arvindને કાબેલ સર્જન તરીકે માન્યતા બક્ષે છે, જે હેર ટ્રાન્સપ્લાન્ટેશનના દરેક પાસા અને ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવે છે. 508 પરિણામો FUE, બોડી હેર ટ્રાન્સપ્લાન્ટ, FUHT સ્ટ્રિપ, આઇબ્રો ટ્રાન્સપ્લાન્ટ અને રિપેર સહિત હેર ટ્રાન્સપ્લાન્ટેશન ટેક્નિકના વ્યાપક આયામને આવરી લે છે. દરેક કેસ સમગ્ર વિશ્વના પ્રતિષ્ઠિત ડૉક્ટર અને ક્લિનિકની સાથે સાથે લોકો તરફથી બારીક તપાસ અને સમીક્ષાને આધીન છે.
પેશન્ટ પરિણામો અને વધારે માહિતી માટે http://www.fusehair.comની મુલાકાત લો.
વાળ અથવા હેરલોસ સંબંધિત કોઇપણ પૂછપરછના કિસ્સામાં કૃપયા [email protected] ઉપર ઇમેલ કરો, અથવા Dr. A's Clinicની મુલાકાત લો.
સરનામુઃ
દિલ્હી
Dr. A's Clinic
સરનામુ - બી - 104, ગ્રાઉન્ડ ફ્લોર, ચિત્તરંજન પાર્ક, નવી દિલ્હી - 110019
ફોનઃ +91-11-41315125, 26274367/68,
મોબાઇલઃ +91-9810178062, +91-9871700606, +91-9212136931,
સ્કાઇપઃ hair.consult
મુંબઇ
Dr. A's Clinic
સરનામુ - 304, મારૂતિ બિઝનેસ પાર્ક, (બંગલા નં. 2), ઓફ લિંક રોડ, ફન રિપબ્લિક લેન, (યશરાજ સ્ટૂડિયોની નજીક), અંધેરી (પશ્ચિમ), મુંબઇ - 400053
ફોનઃ +91-22-67101974, મોબાઇલઃ +91-9967601514
આંતરરાષ્ટ્રીય/રાષ્ટ્રીય સંગઠનોઃ
પેરિસ: +33(0)1-42-74-07-18; ઇમેલ: [email protected]
પોલેન્ડ: 0-664-016-476 (કૃપયા સાંજે સંપર્ક કરવો); ઇમેલ: [email protected]
ઇટાલી: ઇમેલ: [email protected]
જર્મની: + 49(0)160-94-158-230; ઇમેલ: [email protected]
બાંગ્લાદેશ: +88-01841244244; ઇમેલ: [email protected]
તૂર્કી: +90-212-573-0221; ઇમેલ: [email protected]
Dr. A's Clinic વિશેઃ
સંસ્થાની વિચારધારા પેશન્ટની વિશિષ્ટતાઓને અનુકૂળ સૌથી શ્રેષ્ઠ સંભવ ઉપાય પુરો પાડવાની અને તમને અદભૂત લાગણીનો અનુભવ કરાવવાની છે.
Dr. Arvind Poswal અને તેમની ટીમ તેમની ઉત્કૃષ્ટતા દ્વારા સેવાની વ્યાવસાયિક ગુણવત્તા જાળવી રાખવાનો ગર્વ અનુભવે છે.
- વિશ્વના પ્રતિષ્ઠિત હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન
- સેલિબ્રિટી અને હાઇ પ્રોફાઇલ પેશન્ટ દ્વારા મુકાયેલો વિશ્વાસ
- મીડિયામાં નિયમિત રીતે જોવા મળતાં
- FUSE ટેક્નોલોજી (Follicular Unit Separation Extraction)ની શોધક
સંસ્થાની કામગીરી ત્યારે પુરસ્કૃત થાય છે જ્યારે હેરલોસ અટકાવવા અને હેરલોસના ઉપાય માટે આશા ધરાવતા પેશન્ટની તેઓ પ્રતિક્રિયા જૂએ છે. દરેક પેશન્ટના વ્યક્તિગત પરિવર્તનને જોવાથી વધારે સારો કોઇ સંતોષ નથી, કારણ કે તેઓ તેમના હેર લોસને સંતાડવાની ચિંતા છોડી દે છે અને જીવનનો આનંદ ઉઠાવવાનું શરૂ કરે છે.
મીડિયા સંપર્ક:
Dr. Arvind Poswal
[email protected]
+91-9810177015
Dr. A's Clinic
Share this article