Xrbia Expo પર Chembur Central ખાતે અદ્ભુત લિવિંગ સ્પેસિસ
મુંબઈ, March 16, 2018 /PRNewswire/ --
શહેરની લગભગ તમામ મહત્વની જગ્યાઓથી તેની કેન્દ્રીય ભૌગોલિક નિકટતાને લીધે Chembur મુંબઈનું સૌથી આગામી રહેણાંકીય હબ છે; જેમ કે BKC (5.3 કિ.મી./મિનિટ), નવી મુંબઈ (20.2 કિ.મી./મિનિટ), CST (13 કિ.મી./મિનિટ) અને થાણે (19 કિ.મી./મિનિટ). વ્યસ્ત વ્યાવસાયિક જીવન અને વધુ ઝડપથી વિકસતી સામાજિક વ્યસ્તતા ધરાવતા એકવીસમી સદીના ઉત્સાહી મુંબઈકર માટે એક હબ, Xrbia Developers દ્વારા Chembur Centralનું સ્થાન તેનું પ્રથમ અને સૌથી અગત્યનું પાસું છે.
Chembur Central માં એક ફ્લેટ રૂ. 55 લાખ જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ હોઈ શકે છે, તેમ છતાં જો કોઈ ખરેખર ભાવતાલ માટે જોઈ રહ્યું હોય, તો જીવનની એક મોટી તક મેળવવા Chembur Centralમાં 15 થી 18 માર્ચ સુધી ચાલી રહેલા Xrbia Expo ની મુલાકાત લો. એક ફ્લેટ પરની કુલ બચત 50% જેટલી હોઈ શકે છે સાથે અકલ્પનીય લાભોનો આનંદ લઈ શકે છે, જેમ કે 0% સ્ટેમ્પ ડ્યુટી, 0% રજિસ્ટ્રેશન અને 0% GST જ્યારે તે પઝેશન મળવા પર EMI ચૂકવવાનું શરૂ કરી શકે છે. ઑફર પરના ઘરોને સંપૂર્ણપણે ફર્નિચર સાથે સજ્જ કરવામાં આવશે, અને એક વર્ષ સુધી ઝીરો મેઇન્ટેનન્સ ચાર્જ હશે. રુચિ ધરાવતા ઘર ખરીદદારો પાસે વધુ આકર્ષક ઓફરનો લાભ લેવાની તક છે, જેમાં અનન્ય 'ઝીરો દસ્તાવેજ હોમ લોન સ્કીમ' શામેલ છે જેમાં તેઓ મૂળ ઓળખ દસ્તાવેજો, જેમ કે આધાર કાર્ડ પર હોમ લોન મેળવી શકે છે અને 2% ડાઉન પેમેન્ટ સ્કીમ પણ છે. વધુમાં, યોગ્ય ખરીદદારો 2.35 લાખ સુધીની સરકારી હાઉસિંગ સબસીડી, પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી શકે છે.
2016 માં અગાઉ, Xrbia ને માત્ર ત્રણ દિવસમાં જ 1,661 બુકિંગ દ્વારા ખૂબ સફળતા મળી હતી. કંપની તે જ સફળતાની હરોળમાં આવવાની આશા રાખી રહી છે અને Chembur Central એક કરતા વધુ રીતે કેન્દ્રમાં હોવાને કારણે હકીકતમાં તેથી વધુ સફળતા મેળવવા માંગે છે.
Xrbia Developers ના CEO, Rahul Nahar માને છે કે Chembur Central મુંબઇના મહત્ત્વાકાંક્ષી સાહસિક માટે આદર્શ સ્થળ અને પરવડે તેવી કિંમત સાથે તેમના શ્રેષ્ઠ પ્રોજેક્ટ પૈકી એક છે.
આ પ્રોજેક્ટ Hafeez Contractor દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેઓ સ્માર્ટ અને રોચકતાથી ડિઝાઇન કરેલ લિવિંગ સ્પેસ માટે ગર્વ લે છે. મુંબઇ, જેવા ગીચ મહાનગરમાં, Xrbia, Chembur Central વિશાળ ખુલ્લી જગ્યાનો આશીર્વાદ ધરાવે છે જ્યાં તમે પરિવાર સાથે શાંત અને સ્વસ્થ સમયનો આનંદ માણી શકો છો.
Chembur ને Knight Frank દ્વારા ઘર ખરીદવા અથવા ભાડે લેવા માટે શહેરમાં શ્રેષ્ઠ સ્થાનો પૈકી એક તરીકે વર્ણવામાં આવ્યું છે. જે કોઈ ઘર ખરીદવા અથવા ભાડે આપવા માંગતા હોય, તેમના માટે આ Chembur Centralમાં ફ્લેટમાં રોકાણ કરવાની તકને આકર્ષક બનાવે છે. તમે મુંબઈના અન્ય ક્ષેત્રોમાં 2% ની સરખામણીએ 6% જેટલા મળતા ભાડા સાથે ભાડે આપવા માટે યોગ્ય સ્થળના દ્રષ્ટિકોણથી પણ ટાઉનશિપમાં રોકાણ કરી શકો છો.
જો કોઈ ઘર લેવા માંગતું હોય તો, આ ગુડી પડવાના પ્રસંગે, તેમણે Chembur Central ખાતે 15 થી 18 મી માર્ચે Xrbia Expoની મુલાકાત લેવી આવશ્યક છે. સરનામું: ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઘાટકોપર ઇસ્ટ, મુંબઈ - 77.
Xrbia Developers Ltd વિશે:
વધુ સ્માર્ટ, કાર્યક્ષમ અને ટકાઉ શહેરો જે તેના લોકો માટે ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરે તેવી ભારતની જરૂરિયાતને Xrbia સમજે છે. ચડિયાતા રહેઠાણ અનુભવની અગ્રતા લઈને, બ્રાન્ડ Xrbia તેના રહેવાસીઓ માટે એન્ડ-ટુ-એન્ડ શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડે છે. 2030 સુધીમાં '100 ભાવિ માટે તૈયાર શહેરો' બનાવવાના ધ્યેય અને દૂરદ્રષ્ટિ સાથે, Xrbia એક નવી યાત્રાની શરૂઆત કરી રહ્યું છે જે દેશમાં ગુણવત્તા અને આધુનિક શહેરી વિકાસ માટે બેન્ચમાર્ક બને છે. કન્સ્ટ્રક્શન અને સંચાલનથી લઈને ગ્રાહકોને માપવા, મેનેજ કરવા અને જે સેવાઓનો તેઓ ઉપયોગ કરે છે તે માટે ચુકવણી કરવા માટે સક્ષમ બનાવવા અમે જે કઈં કરીએ છીએ તે આ બ્રાન્ડ માટે ટેક્નોલૉજી દ્વારા સંચાલિત છે. કોમ્પેક્ટ હોમ્સ ડિઝાઇન કરીને અને નિઃશુલ્ક કાર પાર્ક, સ્વિમિંગ પૂલ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ સાથેના કમ્યુનિટી સેન્ટરની રચના કરીને વધતી એફોર્ડેબીલીટીના વૈશ્વિક ટ્રેન્ડ સાથે Xrbia તાલ મિલાવે છે. એકલા આ વર્ષે જ તેઓએ ભારતમાં 18 સ્થળોએ શહેરો બનાવ્યાં અને મહારાષ્ટ્રભરમાં 40,000 ઘર લૉન્ચ કર્યા. Xrbia ખાતે, હેતુ માત્ર ઘરો બનાવવાનો જ નથી, પરંતુ તેવા શહેરો જે પર્યાવરણને અનુકૂળ, તકનીકીપણે અદ્યતન, શિક્ષણ માટે પ્રતિબદ્ધ અને સ્વાસ્થ્ય માટે સમર્પિત છે, અને જે સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને http://www.xrbia.com ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Namrata Aswani
[email protected]
+91-9920710261
Business Head - PR, ITW Playworx
Share this article