Bajaj Finserv તેમના #FitForLife Fest સાથે વધુ સ્વસ્થ જીવનશૈલીની ઉજવણી કરે છે
પૂણે, ભારત, May 21, 2018 /PRNewswire/ --
રૂપિયા 500 થી શરૂ ફિટનેસ અને વેલનેસ ઉત્પાદનો કોઈ પણ ખર્ચ વિનાના EMI પર ઉપલબ્ધ છે
Bajaj Finance Ltd, Bajaj Finserv ની ધિરાણ શાખા, કોઈ પણ ખર્ચ વિનાના EMI વિકલ્પ પર ફિટનેસ અને વેલનેસ પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે અભિયાન #FitForLife Fest શરૂ કરશે. આ અભિયાન 18 મેથી શરૂ થશે અને મે 25 સુધી ચાલશે.
આ અભિયાન હેઠળ, ગ્રાહકો, સાઇકલ, સ્પા ટ્રીટમેન્ટ્સ, જિમ સદસ્યતા, ફિટનેસ સાધનો, ફિટનેસ બેન્ડ્સ, સ્માર્ટ ઘડિયાળો, વોટર પ્યુરિફાયર, એર પ્યુરિફાયર, વેક્યુમ ક્લીનર અને જીવનની સંભાળની વૈકલ્પિક સારવાર જેમ કે હેર રીસ્ટોરેશન, કોસ્મેટિક સર્જરી, આંખની સંભાળ, દાંતની સંભાળ, માતૃત્વ, IVF અને EMI પર સ્ટેમ સેલ જેવા ઉત્પાદનો મેળવી શકે છે.
સાયકલ પર EMI રૂ. 999 અને અન્ય ફિટનેસ પ્રોડક્ટ્સ પર રૂ. 1,280 થી શરૂ થશે. હેર ટ્રીટમેન્ટ, આંખની સંભાળ, દાંતની સંભાળ, માતૃત્વની સારવાર, સ્ટેમ સેલની સારવાર માટે EMI રૂ. 1,500 અને સ્પા અને જિમ સદસ્યતા માટે રૂ. 1,667 થી શરૂ થશે.
આ ઓફર 20000+ ભાગીદાર રિટેલ સ્ટોર્સ જેમ કે VLCC, Dr. Batra, Apollo Health check-up, Sabka Dentist, Partha Dental, True weight, Talwalkars, Gold's Gym, Hero Cycle, Starkenn, Scott, Track and Trail Cycles, Tata Stryder, Four Fountains Spa, O2 Spa અને ઘણા બધા પર મેળવી શકાય છે. આ ખાસ ઓફર Bajaj Finserv ના હાલના અને નવા ગ્રાહકો દ્વારા મેળવી શકાય છે. નવા ગ્રાહકો તેમના દસ્તાવેજોને સબમિટ કરવા સ્ટોરમાં Bajaj Finserv એક્ઝિક્યુટિવનો સંપર્ક કરી શકે છે અને નાણાકીય વિકલ્પનો તરત જ ઉપયોગ કરી શકે છે. Bajaj Finserv EMI Network Card ના હાલના ધારકો તેમના કાર્ડનો ઉપયોગ કરીને ટ્રાન્સેક્ટ કરી શકે છે.
Bajaj Finserv કોઈ પણ ખર્ચ વિનાના EMI વિકલ્પ એક માસિક હપ્તા-આધારિત ચુકવણી યોજના છે જેમાં કોઈ છુપાવેલ ખર્ચ નથી અને સૌથી અગત્યનું, સરળ ચૂકવણીઓ છે.
વધુમાં, Bajaj Finserv ગ્રાહકો કોઈ પણ વધારાના ચાર્જ વિના કોઈપણ સમયે તેમની લોનને પહેલા બંધ કરવાનું પસંદ કરી શકે છે અને તેમની પોતાની શરતો પર ચૂકવણી કરવા માટે તેમને સૌથી યોગ્ય સમયગાળો પણ પસંદ કરી શકે છે. આ રીતે, ગ્રાહકોને તાત્કાલિક ચૂકવણી અથવા શોપિંગ કરતી વખતે તેમના બજેટ કરતા વધુ ચૂકવણી અંગે ચિંતા કરવાની જરૂર રહેતી નથી.
#FitForLife Fest વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને https://www.bajajfinserv.in/fit-for-life-fest ની મુલાકાત લો:
Bajaj Finance Limited વિશે
Bajaj Finance Limited, જે Bajaj Finserv ગ્રૂપની ધિરાણ અને રોકાણ માટેની શાખા છે તે ભારતના બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર NBFC પૈકી માંની એક છે, જે સમગ્ર દેશમાં 21 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. પૂણેમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીના ઉત્પાદનોમાં કનઝ્યુમર ડ્યૂરેબલ લોન, લાઇફસ્ટાઇલ ફાઈનાન્સ, ડિજિટલ પ્રોડક્ટ ફાઈનાન્સ, પર્સનલ લોન્સ, પ્રોપર્ટી સામે લોન, નાના બિઝનેસ માટે લોન્સ, હોમ લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોન્સ, કન્સટ્રક્શન ઇક્વિપમેન્ટ લોન્સ, સિક્યોરિટીઝ અને રૂરલ (ગ્રામીણ) ફાઈનાન્સ પરની લોન જેમાં ફિકસ્ડ ડિપોઝિટ અને એડવાઇઝરી સર્વિસિસ સહિત ગોલ્ડ લોન્સ અને વેહિકલ રીફાઈનાન્સિંગ લોન્સનો સમાવેશ થાય છે. Bajaj Finance Limited આજે દેશમાં કોઈ પણ NBFC માટે FAAA/Stable ની સૌથી વધુ ક્રેડિટ રેટિંગ ધરાવતા ગર્વ અનુભવે છે.
વધુ જાણવા માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.bajajfinserv.in
મીડિયા સંપર્ક:
Ashish Trivedi
[email protected]
+91-9892500644
Bajaj Finance Ltd
Share this article