બેંગલુરુ, November 13, 2018 /PRNewswire/ --
સોશિયલ મીડિયા માર્કેટમાં, ડેટાના પ્રસારને નકારી શકાય તેમ નથી કારણ કે લાખો અને અબજો વપરાશકર્તાઓ આ ડેટા પર મૌખિક રૂપે અથવા છબીઓ દ્વારા અથવા વિડિઓ દ્વારા આધાર રાખે છે, જોકે આ ડેટા સ્ટ્રીમ્સ મોબાઇલ ઉપકરણ તેમજ સર્વર્સમાં ઘણી મેમરી લે છે. તેથી, Snapchat જેવી સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન્સનો ઉદ્ભવ થયો છે.
(Logo: https://mma.prnewswire.com/media/782223/Pixalive_Logo.jpg )
વપરાશકર્તા-નિયંત્રિત ડેટા પ્રવાહ સાથે ડેટાને પ્રચાર કરવાની નવી રીત આવશ્યક હતી. તેવા સમયે, Tripalive.me Technology Pvt. Ltd. (બેંગલર સ્થિત સ્ટાર્ટઅપ) ના ડાયરેક્ટર અને સ્થાપક શ્રી Rajasekar Sundaresan ના મગજમાં એક મૌલિક વિચાર તરીકે Pixalive નો ઉદ્ભવ થયો Rajasekar, જે તમિળનાડુના શહેર ક્રિશ્નાગિરીના મૂળ વતની છે, તેમણે Wipro (મૈસુર કેમ્પસ) માં ચાર વર્ષ કામ કર્યું છે. Pixalive નો સૌપ્રથમ વિચાર તેમના મગજમાં આવ્યો જયારે તેમણે Snapchat વિશે સાંભળ્યું અને તેના જેવી સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જે સમાન સુવિધાઓ પૂરી પાડે પરંતુ વપરાશકર્તાને તેમના કસ્ટમાઇઝેશન હેન્ડલ અને સુવિધાઓ પણ આપે છે જે અન્ય એપ્લિકેશન્સ કરતા અજોડ હોય.
આ વિચાર ભારતીય કંપની, Tripalive.me Technology Pvt. Ltd. ના સર્જન તરફ દોરી ગયો. વપરાશકર્તાઓના ડીજી-સોશિયલ અનુભવને વેગ આપવા માટે તે સૉફ્ટવેર ઉત્પાદનોની શ્રેણી માટે એક છત્ર કંપની છે. ઉત્પાદનો જેને Pixalive (સોશિયલ નેટવર્કિંગ એપ્લિકેશન) પછી લૉન્ચ કરવાની યોજના છે તે ટેક્નોલૉજી, સ્વાસ્થ્યસંભાળ, ફિનટેક, શિક્ષણ, મુસાફરી અને પ્રવાસન અને ફૂડ ટેક ઉદ્યોગ જેવા ક્ષેત્રોના હશે. અન્ય બિલિયન ડોલર ભારતીય યુનિકોર્ન બનવાનાના લક્ષ્ય સાથે, કંપનીએ Pixalive સાથે ભારતીય બજારમાં પોતાનું પહેલું પગલું ભર્યું છે. એપ્લિકેશનની સુવિધાઓ વિશે વધુ જાણવા માટે https://youtu.be/TFP3yB5k3oQ. ની મુલાકાત લો:
Pixalive માં મોટાભાગની મૂળભૂત સુવિધાઓ છે જેમ કે ડેટા શેર કરવો અને સંપર્કો દ્વારા તેનો પ્રસાર કરવો, પરંતુ વિડિઓઝ, વોઈઝીઝ અને ટેક્સટ્સ અને નજીકના વિકલ્પો પછી ટ્રેન્ડિંગ, જેવી નવી વપરાશકર્તા કસ્ટમાઇઝ્ડ સુવિધાઓ પણ ધરાવે છે, જે વપરાશકર્તાને ભૌગોલિક શ્રેણીના આધારે અને ખાનગી ગ્રુપને અથવા જાહેરમાં ડેટા શેર કરવાને પ્રતિબંધિત કરે છે.
સાત દિવસ પછી Pixalive એપ્લિકેશન માંથી ડેટા આપમેળે ઈરેઝ થઈ જાય છે, જેથી જ્યાં સુધી તે ક્ષણો અને વિડિઓઝ ત્યાં હોય ત્યાં સુધી તેમની માવજત કરવા માટે માનવ સ્પર્શ પ્રદાન કરે છે.
Google Play Store માંથી Pixalive એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે https://play.google.com/store/apps/details?id=com.pixalive&hl=en_IN ની મુલાકાત લો:
વપરાશકર્તાઓ ભારત વિશેની તેમની પ્રથમ પોસ્ટની રચના કરી શકે છે, અને '#'Post&comealive' પડકારને ત્રણ લોકોને સોંપી શકે છે.
Tripalive.me Technology Pvt. Ltd. વિશે
Tripalive.me Technology Pvt. Ltd. એ વપરાશકર્તાના ડીજી-સોશિયલ અનુભવને વેગ આપવા માટે સૉફ્ટવેર ઉત્પાદનોની શ્રેણી માટે એક છત્ર કંપની છે. વધુ જાણવા માટે http://pixalive.me/. ની મુલાકાત લો:
Share this article