બેંગલોર, December 22, 2015 /PRNewswire/ --
- ખર્ચ-અસરકારક ક્રિસમસ ગિફ્ટ કોમ્બોઝની એક આકર્ષક શ્રેણી રજૂ કરે છે
- દરેક ખરીદી સાથે વિના મૂલ્યે ક્રિસમસ ટ્રીની ઑફર કરે છે
sendmygift.com, ગિફ્ટ્સ માટેની ભારતની સૌથી વિશાળ ઑનલાઇન માર્કેટપ્લેસ, આ ફેસ્ટિવ સિઝન માટે ક્રિસમસ ગિફ્ટ્સ અને પ્રલોભક કોમ્બોઝની એક આકર્ષક શ્રેણી રજૂ કરી રહી છે. રજાઓની મોસમની શરૂઆત સાથે, વિશ્વભરના લોકો ક્રિસમસ માટેની ખરીદીના મૂડમાં ખોવાઈ રહ્યાં છે. આ ફેસ્ટિવ શૉપિંગ મહોત્સવની સાથે સુસંગતતા બનાવીને, sendmygift 'સાંતા ઑન વેકેશન' - એક ક્રિસમસ અભિયાનની જાહેરાત કરીને આ ઉજવણીનો એક ભાગ બનવા સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે, બધી જ ચૅનલોમાં સ્પર્ધાઓની એક શ્રેણીનું આયોજન કરશે. આ અભિયાન પાછળનો વિચાર - સાંતા કલૌઝ ઘણાં સમયથી તેને જરૂરી એવાં બીચ હૉલીડે પર નીકળી જાય છે કેમ કે sendmygiftમાં તે એક એવાં સાથીદારને જુએ છે જે તેની જવાબદારીઓની સંભાળ લઈ શકે છે. આમ, sendmygift એવાં બાળકોના ચહેરા પર મુસ્કાન લઈ આવે છે જેઓ ક્રિસમસ ગિફ્ટ્સની રાહ જોઇ રહ્યાં છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20151221/10137151-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20151221/10137151-a )
ક્રિસમસ અને નવ વર્ષની ઉજવણી માટે સજ્જ થઈને, sendmygift.com તેનાં ગ્રાહકોને ફૂલો, જિંગલ બેલ, ચોકલેટ્સ, કેક્સ/કૂકીઝ, સ્વીટ્સ વિ. જેવી ક્રિસમસ અને નવા વર્ષની ગિફ્ટ્સની વિસ્તૃત વિવિધતા રજૂ કરે છે.
તેનાં સવિશેષ ક્રિસમસ કોમ્બોઝ અપીલ કરી જાય તેવાં અને ખર્ચ-અસરકારક છે. ગ્રાહકો આંખોને ગમી જાય તેવાં 2-ફીટ ઉંચા ક્રિસમસ ટ્રી, ક્યુટ સાંતા કૅપ અને વ્યક્તિગત બનાવી આપવામાં આવતાં મગ અથવા આરાધ્ય દેવદૂતની મૂર્તિ, એક મગ અને એક ટ્રિન્કેટ માત્ર રૂ. 299માં મેળવી શકે છે. તે એક ફૂટ ઉંચા ક્રિસમસ ટ્રી, તાજાં પ્લમ કેક અને મીણબત્તી અથવા તાજા પ્લમ કેક અને કેડબરીના સેલિબ્રેશન પૅક જેવાં અન્ય ઉત્સાહવર્ધક પ્રસ્તાવો પણ ફક્ત રૂ. 399માં ધરાવે છે. તમે તાજા પ્લમ કેક અને ટ્રિંકેટ્સના બાસ્કેટ માત્ર રૂ. 499માં ખરીદી શકો છો. સૌથી મોટો ક્રિસમસ બોનાન્ઝા ફૉન્ડેંટ આઇસિંગ સાથેનું તાજું પ્લમ કેક, એક મીણબત્તી અને ફૂલોના બૂકેનું છે જે માત્ર રૂ. 999માં ખરીદી શકાય છે.
"તમારા પ્રિયપાત્રોના ચહેરા પર મુસ્કાન લાવવા માટે ગિફ્ટ્સ એ શ્રેષ્ઠ વસ્તુ છે. ગિફ્ટ્સ કોઇપણ તહેવારોમાં વધુ આનંદ લઈ આવે છે. અમે આ ક્રિસમસ માટે બધાને 'લાગણીઓના વિતરણના' લક્ષ્ય સાથે શ્રેષ્ઠ ગિફ્ટ્સ આપવા માંગીએ છીએ. ગિફ્ટ નક્કી કરતી વખતે પ્રસંગ પણ એટલું જ મહત્વ ધરાવે છે, તેથી જ આ ક્રિસમસ માટે sendmygift.com ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી પ્રસ્તુત કરી રહી છે. અમને તમારી સેવા કરવાની મંજૂરી આપો અને તમારે બીજી કોઇ બાબત માટે ચિંતા કરવાની જરૂર નહીં પડે, કેમ કે અમે અહીં તમારા પ્રિયપાત્રને લાગણીઓ પહોંચાડવા માટે જ છીએ." sendmygift.comના સ્થાપક અને સીઈઓ, ડૉ. મનદીપ કૌરે જણાવ્યું હતું.
ક્રિસમસ કોમ્બોઝ પર મનદીપ જણાવે છે કે, "sendmygift.com આ તહેવારમાં ઘણાં મોટા આશ્ચર્યજનક તત્વ લઈ આવ્યું છે. ગ્રાહકો અમારી ખરી અસ્કયામત છે અને sendmygiftનોં હમેંશા એ પ્રયત્ન રહ્યો છે કે તેમને ખર્ચ-અસરકારક ગિફ્ટ વિકલ્પો પૂરા પાડીએ અને તેમનાં ઉત્સવોને ખુશીઓથી ભરી દઈએ."
આ વર્ષે sendmygift.com દ્વારા તમારા પ્રિયપાત્રોને ગિફ્ટ મોકલીને ક્રિસમસનું સ્વાગત કરો. એજ દિવસે, મધ્યરાત્રિની ડીલિવરી અને સમગ્ર ભારતમાં શિપિંગ જેવી સુવિધાઓ સાથે sendmygift.com તેનાં ગ્રાહકોને અડચણ-મુક્ત ગિફ્ટિંગ અનુભવની ખાતરી આપે છે. ક્રિસમસ માટેની ગિફ્ટ્સ સિવાય, નવા વર્ષની ગિફ્ટ્સની તેની શ્રેણી બીજું ઘણુંય છે જે કંપની પ્રસ્તુત કરી રહી છે.
sendmygift.com વિશે
sendmygift.com વિશેષ રૂપથી બધી જ ઉંમરના અને પ્રસંગો માટેના ભારતના સૌથી મોટા ઑનલાઇન ગિફ્ટ્સ સ્ટોર્સમાંથી એક છે. આ કંપનીએ નવેમ્બર, 2015થી બધાને 'લાગણીઓની ડીલિવરી'ની વિભાવનાથી તેની કામગીરીની શરૂઆત કરી છે. sendmygift.com ડૉ. મનદીપ કૌરની માલિકીની અને તેમના દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જેઓ તેમનાં ગ્રાહકોને માત્ર ગિફ્ટ્સના વિતરણ દ્વારા જ નહીં પરંતુ ગ્રાહકોની લાગણીઓને તેમનાં પ્રિયપાત્રો સુધી વિતરણ કરવામાં ઑનલાઇન ગિફ્ટિંગ માટેના અનન્ય વિચારો અને અનુભવો પૂરા પાડવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીનું વડું મથક બેંગલોરમાં છે અને સમગ્ર દેશમાં તેની હાજરી વિદ્યમાન છે. sendmygift.com 1500 ગિફ્ટ્સ વિકલ્પો સાથે અનન્ય ઑનલાઇન શૉપિંગ અનુભવ રજૂ કરે છે. sendmygift.comના ઉત્પાદનોમાં તાજા ફૂલો, કેક્સ અને પેસ્ટ્રીઝ, ચોકલેટ્સ, જ્વેલરીઝ, અને ગિફ્ટ હેમ્પર્સની વિવિધતા જોવા મળે છે. ઉપરની પ્રત્યેક ગિફ્ટ્સ એવી રીતે તૈયાર અને સુધારવામાં આવી છે કે ગિફ્ટ્સ એ તમામ લાગણી અને ભાવના વ્યક્ત કરે છે જે મોકલનાર તેના પ્રીતિપાત્રોને દર્શાવવા માંગે છે. વધુ જાણકારી માટે, કૃપા કરી http://www.sendmygift.com/ પર લૉગ ઑન કરો.
મીડિયા સંપર્ક:
Monali Giri
[email protected]
+91-9611611680
PR Manager
SEND MY GIFT PVT LTD
Share this article