Sendmygift.com પ્રસ્તુત કરે છે અત્યાકર્ષક કૉર્પોરેટ ગિફ્ટિંગ ઉકેલો
બેંગ્લોર, January 4, 2016 /PRNewswire/ --
કૉર્પોરેટ જરૂરિયાતોને પૂરી પાડવા માટે ગિફ્ટ્સની જાહેરાત
કૉર્પોરેટ અને તેનાં CEO દ્વારા તેમના કર્મચારીઓ, ગ્રાહકો અને બ્રાંડ બિલ્ડિંગ પ્રવૃત્તિઓના સંબંધમાં વિવિધ પ્રકારના પડકારો, સફળતા, નિષ્ફળતાઓનો સામનો કરવો પડતો હોય છે. કંપનીઓ કર્મચારીઓની પ્રોત્સાહન, કર્મચારીઓના પ્રતિધારણ, ગ્રાહકોના પ્રતિધારણ અને બ્રાન્ડિંગ જેવાં ઘણા પડકારોનો સામનો કરતી હોય છે. આ ચિંતાઓના સંબોધન માટે, sendmygift.com દ્વારા કૉર્પોરેટ ગિફ્ટિંગ માટેના ઉકેલોની જાહેરાત કરવામાં આવી છે જેનું લક્ષ્ય કર્મચારીઓની કદર કરવી, ગ્રાહકોને રોકેલા રાખવા અને કંપનીની બ્રાન્ડ ઇમેજને સુધારવા માટે છે.
(ફોટો: http://photos.prnewswire.com/prnh/20151231/10137398 )
(લોગો: http://photos.prnewswire.com/prnh/20151221/10137151-a )
Sendmygift.com ઑનલાઇન ગિફ્ટ્સ માટે ભારતનું સૌથી મોટું માર્કેટપ્લેસ છે. કૉર્પોરેટ ગિફ્ટિંગ સૉલ્યુશનની સંરચના વિચારપ્રેરક ગિફ્ટ્સ સાથે રોજગારદાતા અને કર્મચારી અને રોજગારદાતા-ગ્રાહકો વચ્ચેના સંબંધોની રચના માટે કરવામાં આવી છે. ઈ-કૉમર્સ પૉર્ટલ કર્મચારીઓ, ગ્રાહકો અને કંપની બ્રાન્ડિંગ માટે 10000થી વધુ ઉત્પાદનો ધરાવે છે.
"એ સુવિદિત છે કે કંપનીઓને તેમનાં કર્મચારીઓ, તેમના સંબંધિત ગ્રાહકોની ભાવનાને વધારવા અને કંપનીના વિપણન માટેની તકોને ઝડપવા માટે સતત પ્રોત્સાહનની જરૂર હોય છે. તેઓ હંગામી રીતે ઇજાફો કે લાભો આપીને તેમને રાજી રાખે છે, પરંતુ એક ગિફ્ટ તેમનાં હૃદયને સ્પર્શે છે અને તેમને ખુશ કરે છે! Sendmygift.com એટલું સમજે છે કે કૉર્પોરેટ હોય કે અંગત અવકાશની વાત હોય, પ્રત્યેકને સંભાળ અને કદરની ભૂખ હોય છે. આ માનવીય જોડાણ પુરું પાડવા માટે, અમે કૉર્પોરેટ ગિફ્ટિંગ ઉકેલો લઈ આવ્યાં છીએ. Sendmygift.com એક જ સાઇઝ બધાને ફિટ બેસે તેવાં અભિગમમાં માનતું નથી અને તેથી તેણે વ્યક્તિગત ગિફ્ટ્સનો પણ સમાવેશ કર્યો છે, જે બ્રાંડ ઇમેજને અનુકૂળ આવે," Sendmygift.com ના સ્થાપક અને CEO, ડો મનદીપ કૌર જણાવે છે.
કંપનીએ પ્રીમિઅમ ગિફ્ટ્સ, પ્રમોશનલ ગિફ્ટ્સ, પ્રસંગોચિત ગિફ્ટ્સ, ઈવેન્ટ ગિફ્ટ્સ, પુરસ્કાર અને સન્માન ગિફ્ટ્સ અને કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ્સ માટેના કૉમ્બોઝ અંતર્ગત ગિફ્ટિંગ વિકલ્પોને વર્ગીકૃત કર્યાં છે. ઉત્પાદનોમાં એક્સેસરીઝ, એપેરલ, ચામડાની વસ્તુઓ, ઉચ્ચપણે વ્યક્તિગત કરવામાં આવેલ પ્રીમિઅમ ગિફ્ટ વસ્તુઓની સમગ્ર
શ્રેણી છે.
વિશેષ કૉમ્બો ગિફ્ટ્સમાં ઝડપી વેચાણ ધરાવતા કૉમ્બોઝનો સમાવેશ થાય છે જેમાં વ્યક્તિગત કરવામાં આવેલ ટ્રૉફીઓ, શિલ્ડ અને પેન કેસ સાથેની પેન ડ્રાઇવ; ઑર્ગેનાઇઝર, કાર્ડ હૉલ્ડર અને સુપીરિયર દેખાવ ધરાવતાં કફલિન્ક્સનો કૉમ્બો; પાવર બેંક, મલ્ટિપ્લેયર અને પેન ડ્રાઇવનો કૉમ્બો; વ્યાવસાયિક ચામડાની બૅગ્સ, ડાયરી અને બૉસ જેવાં દેખાવ માટેનું પ્રમાણપત્રનો સેટ ધરાવે છે. તેઓ તહેવારોના કૉમ્બોઝ જેમ કે સાંતા ક્લૌઝ, ચોકલેટ બૉક્સ અને મીણબત્તીઓના સેટ્સ; ગણપતિની મૂર્તિ, મીણબત્તી સેટ અને દિવાઓ પણ ધરાવે છે. તેમાં કેક્સના સેટની સાથે વાસ્તુ વાંસ છોડના કૉમ્બોઝ પણ ધરાવે છે.
Sendmygift.com જથ્થાબંધ ઑર્ડર્સ પર ભારે વળતરો પણ ઉપલબ્ધ કરાવે છે - 100 કરતાં વધુ પીસ પર 10%; 1000 પ્રોડક્ટ્સ કરતાં વધુ પર 15% અને 5000 કરતાં વધુ પ્રોડક્ટ્સ પર 20% વળતર.
કંપની ત્રણ USPs - વ્યક્તિગત કરવામાં આવેલ ગિફ્ટ્સ, બધાં જ ગિફ્ટિંગ સૉલ્યુશન માટે વન-સ્ટૉપ સૉલ્યુશન અને સમગ્ર દેશભરમાં સુ-સ્થાપિત લૉજીસ્ટિક્સ પર કાર્ય કરે છે જે તેમને ઝડપથી ડીલિવર કરવામાં મદદ કરે છે.
Sendmygift.com વિશે
Sendmygift.com વિશેષ રૂપથી બધી જ ઉંમરના અને પ્રસંગો માટેના ભારતના સૌથી મોટા ઑનલાઇન ગિફ્ટ્સ સ્ટોર્સમાંથી એક છે. આ કંપનીએ નવેમ્બર, 2015થી બધાને 'લાગણીઓની ડીલિવરી'ની વિભાવનાથી તેની કામગીરીની શરૂઆત કરી છે. Sendmygift.com ડૉ. મનદીપ કૌરની માલિકીની અને તેમના દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જેઓ તેમનાં ગ્રાહકોને માત્ર ગિફ્ટ્સના વિતરણ દ્વારા જ નહીં પરંતુ ગ્રાહકોની લાગણીઓને તેમનાં પ્રિયપાત્રો સુધી વિતરણ કરવામાં ઑનલાઇન ગિફ્ટિંગ માટેના અનન્ય વિચારો અને અનુભવો પૂરા પાડવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીનું વડું મથક બેંગલોરમાં છે અને સમગ્ર દેશમાં તેની હાજરી વિદ્યમાન છે. Sendmygift.com 1500 ગિફ્ટ્સ વિકલ્પો સાથે અનન્ય ઑનલાઇન શૉપિંગ અનુભવ રજૂ કરે છે. Sendmygift.comના ઉત્પાદનોમાં તાજા ફૂલો, કેક્સ અને પેસ્ટ્રીઝ, ચોકલેટ્સ, જ્વેલરીઝ, અને ગિફ્ટ હેમ્પર્સની વિવિધતા જોવા મળે છે. ઉપરની પ્રત્યેક ગિફ્ટ્સ એવી રીતે તૈયાર અને સુધારવામાં આવી છે કે ગિફ્ટ્સ એ તમામ લાગણી અને ભાવના વ્યક્ત કરે છે જે મોકલનાર તેના પ્રીતિપાત્રોને દર્શાવવા માંગે છે. વધુ જાણકારી માટે, કૃપા કરી http://www.sendmygift.com/પર લૉગ ઑન કરો.
મીડિયા સંપર્ક:
Monali Giri
[email protected]
+91-9108001969
PR Manager, SEND MY GIFT PVT LTD
સ્ત્રોત: SEND MY GIFT PVT LTD
Share this article