દિલ્હી, January 22, 2016 /PRNewswire/ --
Srishti Publishers એ આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હી વર્લ્ડ બુક ફેર ખાતે શિખાની 2જી નોવેલ 'Logically Stupid, That's Love' લોન્ચ કરી છે.
શિખા કુમાર 'જયારે તમને કશુંક ના ગમે, તમારૂ પોતાનું એક બનાવી લો'નું એક ઉત્તમ ઉદાહરણ છે. આ દ્રઢ, એક બાળકની માતા, પુનરાવર્તિત વિષયો અને મીઠા મધૂરા રોમાંચથી થાકી ગઈ હતી. તેમને વાસ્તવિક લવ સ્ટોરી વાંચવાનું જરૂરી જણાયું અને, જયારે તેમને ખૂબ ઓછી મળી, ત્યારે તેમણે એક પોતાની જાતે લખવાનું વિચાર્યુ.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160121/10138646 )
તેની પહેલી નોવેલ 'He Fixed the Match, She Fixed Him,' એક આયોજીત એરેન્જ મેરેજમાં લવ વિશેની હતી. એક નવોદિત લેખક તરીકે, તેમને તેમના ચાહકો તરફથી પુષ્કળ પ્રમાણમાં પ્રેમ જ નથી મળ્યો પરંતુ તેમણે એક ફિચર ફિલ્મનો કોન્ટ્રેક્ટ પણ મેળવ્યો છે. આ તેને એક માત્ર નવોદિત લેખક પણ બનાવે છે કે જેની પાસે ચાહકોના જીતી લીધેલ દિલ અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ પણ છે.
બુક લોન્ચના ચુનંદા મહેમાનોની યાદીમાં સમાવિષ્ટ છે, Sumant Batra, Founder - Kumaon Litfest, Khurafati Nitin RJ - Fever 104 અને Arup Bose, Publisher - Srishti Publishers & Distributors. આ કાર્યક્રમ એક અગ્રણી લેખક, સુતાપા બાસુ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી.
તે ભાવપૂર્વક 'Logically Stupid, That's Love' વિશે બોલે છે, તે એવા લોકોની વાર્તા છે કે જેઓને તેમના હાથમાં જે હોય તેની કિંમત કદી નથી હોતી. તેઓ ભૌતિકતાવાદને વધુ મહત્વ આપી પીડાને આમંત્રે છે, કે જે ખરેખર સખત મહેનત કરી મેળવવું જોઇએ, નહિ કે માત્ર નસીબ વડે. આ વાર્તા પ્રેમ સૌથી નિરંતર લાગણી છે; તમે તેને ટાળી શકો છો, પરંતુ નકારી શકતા નથી એના વિશે છે. તે તર્કસંગત અથવા મૂર્ખ હોય શકે, પરંતુ કયારેય અનુમાનિત હોતી નથી.
તેની ગાલો વચ્ચેની નિર્દોષ જીહ્વા અને મનોરંજક લેખન શૈલીથી કેટલાંક ચાહકો પાસેથી તેણે વાહવાહી જીતી છે. "પુસ્તક મનોરંજક છે તે હકીકત ઉપરાંત, નવા પ્રકાશમાં સ્ત્રી આગેવાનનું નિરૂપણ જે નિયમિત લવ સ્ટોરી વાંચે છે તેમાં પરિવર્તનનું સ્વાગત કરે છે. સંબંધોને સફળ બનાવવા માટે છોકરી દ્વારા લેવામાં આવેલ સમકાલીન પગલાં વાસ્તવમાં અભૂતપૂર્વ છે. તે આજના બદલતા સમયનું એક સારૂ પ્રતિબિંબ છે જયાં છોકરીઓ તેમની લાગણીઓ સ્વીકારવામાં અને લવ સ્ટોરી આગળ વધારવામાં શર્મ નથી અનુભવતી," એમ નિતીન કહે છે. શિખાને મુંબઈથી Sarvashreshtha Solutions અને AGENCY09 દ્વારા નિપૂણતાપૂર્વક પ્રસ્તુત કરવામાં આવેલ છે.
"શિખા ખૂબ ઉત્સાહી લેખક છે જે હંમેશા વિચારો અને ચર્ચા માટે તૈયાર હોય છે. તે એક અલગ અને મંનોરંજક રીતે વાર્તાઓ રજૂ કરવાની કુનેહ ધરાવે છે. અરૂપનું કહેવું છે, 'Logically Stupid, That's Love' એક મંનોરંજક વાર્તા છે અને તે તરતજ રોમાંચક સાહિત્ય પ્રેમીઓ સાથે જોડાશે".
વાચકોએ 'Logically Stupid, That's Love' માંથી શું આશાઓ રાખવી જોઇએ?" તે વચન આપે છે કે, એક સારૂ વાંચન, પૈસાની કિંમત અને કોઇ નીરસ ક્ષણો નથી એમ મારૂ વાંચકોને વચન છે.
શિખા કુમારને Twitter, Facebook & http://www.authorshikha.com/ પર મળો
તમારી કોપી Amazon http://goo.gl/E1H1mu પરથી ખરીદો
પુસ્તકનો સારાંશ
Kartik - હા, હું સફળ બનવા માંગુ છું, અને તે કોઇ ગૂનો નથી. મારી મહત્વકાંક્ષી આંખો કયારેય ઊંઘથી વંચિત રહેવાની ફરિયાદ નહિ કરે. મારો વિશ્વાસ કરો, મને પણ Ms. Stupid જેવું જ જોઈએ છે, પરંતુ હું એક છોકરી માટે મારા વર્ષોની મહેનતને ફેંકી નથી શકતો. અમારી એક સુંદર લવ સ્ટોરી હોત, જો તે મારા માલિકની દિકરી ન હોત તો.
Sahana - હું જાણું છું કે તે તેની કારકિર્દીને ખૂબ ચાહે છે અને તેના હ્રદયની લાગણીઓને હજી સુધી જાણતો નથી. મને ખાતરી છે કે એક દિવસ Mr. Logical મારી જેમ વિચારશે, અને ત્યાર પછી અમારી પાસે એકબીજાની સાથેનું સુંદર જીવન હશે.
તે તેની સાથે પાંચ દિવસ પ્રણયચેષ્ઠાઓ કરે છે; તેણી તેને માટે પાંચ વર્ષો સુધી રાહ જૂએ છે, માત્ર એક દિવસ ફરી ક્યારેય ન મળે એ રીતે વિખેરાય જવા માટે. તર્કને યુદ્ધ જીત્યા જેવું ત્યાં સુધી લાગે છે જયાં સુધી નિયતિ આગળ વધવાનું નકારે છે અને દ્રઢતાપૂર્વક એકબીજાની સામ સામે લાવે છે. જીવનની આરામ અને સંઘર્ષની ક્ષણોમાં, હ્રદય અને મગજ સામનો કરવા માટે હાથ મિલાવે છે. આ લવ સ્ટોરી એ પેઢીને સમર્પિત છે કે જેઓ તેમને સરળતાથી જે મળે તેની કદર કરતાં નથી.
શિખા વિશે
શિખા એક લાયક IT મેનેજર છે અને એક આકસ્મિક લેખક છે. તેનું પ્રથમ પુસ્તક 'He Fixed the Match, She fixed Him'ને ટૂંક સમયમાં મોશન પિક્ચર તરીકે અપનાવવામાં આવી અને તેનાથી તે ભારતની સૌથી ઝડપી ફિલ્મ-રાઇટ્સ સેલિંગ નવોદિત લેખક બની છે. તે કયારેક કયારેક DailyO (India Today), તેની TOI-Blog, Right Nailed અને અન્ય પ્રખ્યાત ફોરમમાં કોલમો લખે છે. તે હ્રદયથી સંબંધોની નિષ્ણાંત અને એક પ્રવાસી છે.
#ShikhaKumar, #NRIAuthor, #ShristiPublishers, #DelhiWorldBookFair, #logicallystupidthatslove, #RomanceWriting, #Sarvashrestha
શિખા કુમારને આમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે:
Mayura Amarkant
+91-9821117300
Captain
Sarvashreshtha Solutions
Tushar Khakhar
[email protected]
First Executive
AGENCY09
Share this article