ગુંડગાવ, ભારત, January 22, 2016 /PRNewswire/ --
MeraJob.in એક માત્ર રિક્રુટમેન્ટ પોર્ટલ છે કે જે કૌશલ, પસંદગીઓ અને વર્તન દ્વારા ઉમેદવારોનો યોગ્ય નોકરીઓ સાથે મેચ કરાવવા ઓનલાઇન અને નિમણૂક કેન્દ્ર બંને આધારિત પૂર્વ ચકાસણીનો ઉપયોગ કરે છે.
કોઇપણ નિયોક્તા(એમ્લોયર) સાથે વાત કરો અને તમને ભરતીના સૌથી મોટા વિરોધાભાસ પર અદ્દભૂત રીતે છોડવામાં આવશે. આમછતાં ભારતમાં 1 મિલિયન લોકો દર મહિને કામ કરવાની વય જૂથમાં દાખલ થાય છે, મોટા ભાગના નિયોક્તાઓને પહેલાંથી વધુ અસરકારકરીતે ખાલી જગ્યાઓ ભરવા માટે નીચાથી મધ્યમ સ્તરના કૌશલની ભરતી કરવાનું વધુ મૂશ્કેલ જણાય છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160115/10138226 )
કેટલાંક જયારે કૌશલ-ઉણપને આભારી છે, આ સમસ્યાનો સામનો અન્ય ઘણા યોગદાન આપનારાઓ કરી રહ્યા છે. MeraJobનું રિક્રુટમેન્ટ મોડેલ સરળ સમજ પર આધારિત છે કે જે CVના સ્વરૂપમાં મોટી સંખ્યામાં આવેદનો ભરતીના પડકારો હલ નથી કરી શકતાં, પણ માત્ર તેને બગાડે છે. ભરતીમાં 90% મહેનત ઉમેદવારોની ચકાસણી કરવામાં અને તેઓ કે જેમની પાસે નોકરી માટે, કૌશલો, તાલીમ અથવા સંબંધિત અનુભવ નથી તેમને બાકાત કરવામાં લાગતી હોય છે. આ નોકરીઓ જેમકે ફ્રન્ટ-ડેસ્ક એક્ઝિક્યુટિવ્ઝ, ઇન-સ્ટોર સેલ્સ, બેક-ઓફિસ અને એડમિન માટે સાચું હોય છે; વધુમાં હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં ફ્રન્ટ-ડેસ્ક, BPO અને અન્યોમાં પણ જેમકે વેબ ડેવલોપર્સ અને ઈન્સ્યોરન્સ સેલ્સમાં માટે પણ હોય છે, જેના માટે નિયોક્તાઓ પાસે મોટી સંખ્યામાં આવેદનો આવે છે.
હવે, વિચારો કે આ પૂર્વ-ચકાસણી કેન્દ્રિય ક્લિયરિંગ હાઉસ દ્વારા કરવામાં આવે અને ઘણી બધી વખત અલગ અલગ નિયોક્તાઓ દ્વારા નહિ. જો કોઇકે એક બેન્કમાં ફ્રન્ટ-એન્ડ સેલ્સ નોકરી માટે અરજી કરી હોય, તે માહિતી અને અરજીનું પરિણામ અન્ય સમાન નિયોકતાઓ માટે, સમાન જગ્યા માટે ભરતી કરવા માટે મૂલ્યવાન બની જાય છે. પલ્લવ સિંહા, સંસ્થાપક, MeraJob, નું કહેવું છે, "MeraJobની પૂર્વ ચકાસણી આ જ કરે છે. તે ઉમેદવારની પ્રોફાઈલની અપડેટ સતત આપે છે અને બધો ડેટા કે જે નિયોકતા અને નોકરી શોધવાવાળા બંનેને યોગ્ય મેચ શોધવા માટે માર્ગદર્શિત કરવા મેળવવામાં આવે તેનો સંગ્રહ કરે છે." તે ડેટા વર્તણૂંક, પસંદગી અથવા કૌશલ સંબંધી હોય, તેને સારી રીતે મેચ કરવા મેળવવામાં આવે છે અને સંચાલિત કરવામાં આવે છે.
MeraJob નવા સમયની સબક્રિપ્શન આધારિત રિક્રુટમેન્ટ ઉત્પાદ લોન્ચ કરે છે
MeraJob.in - ભારતની 1લી જોબ મેચિંગ પોર્ટલે મધ્યથી નીચા વેતન અને નિમ્ન કૌશલ વિભાગોમાં ભરતીની જરૂરિયાતો માટે નવીન ઉત્પાદોની શ્રેણી લોન્ચ કરી છે. સામુહિક (માસ) રિક્રુટમેન્ટ, આ વિભાગને કેટલીક વાર કહેવામાં આવે છે, તે એવી ભૂમિકાઓ જેમકે સેલ્સ એક્ઝિક્યુટિવ્સ, બેક-ઓફિસ અને એડમિનિસ્ટ્રેશન, ઓપરેશન્સ, એકાઉન્ટિંગ, લોજીસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને મુખ્યત્વે 5 વર્ષથી ઓછા અનુભવ વાળા લોકો, તેમજ ફ્રેશર્સને ધ્યાનમાં રાખે છે. જયારે આ ઉકેલ બધી ઈન્ડસ્ટ્રીઝ/કંપનીઓને લાગુ થાય છે, MeraJobની ઉત્પાદનોએ BFSI, IT, BPOs, SMEs, ઈન્ટરનેટ કંપનીઓ અને નવા શરૂ થયેલ પાસેથી ઝડપથી ચલણ મેળવ્યુ છે.
Raman Thiagarajan, સંસ્થાપક, MeraJob.in કહે છે કે "અસરકારક માર્કેટપ્લેસને પ્રતિભા અને તકો વચ્ચેની ખાલી જગ્યા માટે માત્ર પુલની આવશ્યતા નથી (જેમકે ક્લાસિફાઇડ જોબ સાઇટ્સ કરે છે), તેણે અસરકારક મેંચિગ અને બંને બાજુઓ વચ્ચે કામગિરી અહેવાલની સવલત પણ પૂરી પાડવી જોઇએ." પછીનો ભાગ રિક્રુટમેન્ટ કન્સલ્ટન્ટ ઉપયોગ કરીને અથવા કંપનીઓની HR ટીમ કે જે જોબ પોર્ટલ ડેટા પર સંપૂર્ણ તપાસ કરે છે તેની પાસેથી હાલમાં પ્રાપ્ત કરેલ છે. MeraJobની પૂર્વ ચકાસણી અને નોકરીની યાદીનો ઉકેલ પ્રવેશ અને પૂર્વ ચકાસણી બંનેને ભેગા કરે છે.
અસરકારક જોબ પોર્ટલ બનવા માટે, MeraJob રોજગાર બજારમાં નિમ્ન લિખિત અનન્ય ક્ષેત્રોમાં મેચ-મેકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે:
આ શ્રેણીની પૂર્વ ચકાસણી અને રિક્રુટમેન્ટ સોલ્યુશન્સની યાદી તેમની અત્યંત વૈવિધ્યપૂર્ણ, જરૂરિયાત આધારિત ખર્ચ અસરકારક ઉમેદવારી પેકેજોમાં અગ્રણી છે. બે પ્રકારની
દરખાસ્તો છે:
MeraJobની આકારણી અને પૂર્વ તપાસ અલગોરિધમ હકારાત્મક અને નકારાત્મક પસંદગી માપદંડનો ઉપયોગ કરે છે અને પસંદગીઓ જણાવે/તારવે છે. ઓનલાઈન અને રિક્રુટમેન્ટ કેન્દ્ર દ્વારા અમુક સરળ પ્રશ્નોના જવાબ આપી, પૂર્વ ચકાસણી એવા ઉમેદવારો કે જે નોકરી માટે "ફીટ' હોય અને હકારાત્મક 'વલણ' દાખવતા હોય તેની ઓળખ આપે છે. આ માહિતી ભરતી અભિયાનમાં પ્રશ્નો માટે જ ઉપયોગમાં લેવામાં આવતી નથી, પરંતુ ભવિષ્યમાં નોકરીની તકો માટે વધુ સારી મેચ-મેકિંગ માટે પણ ભેગી કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, PHP ડેવલોપર માટે અરજી કરવામાં રસ દાખવતા ઉમેદવારને પ્રશ્નો અને વસ્તુઓ સંબંધિત 'નોક-આઉટ' પ્રશ્નો પૂછવામાં આવે છે. એજરીતે, ડિલેવરી બોયની જગ્યા માટે, તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે ઉમેદવાર બધા 'હોવા જ જોઇશે' માપદંડો પૂરા કરે, જેમકે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવવું અને સ્થળ વિશે જાણકાર.
આ પૃથ્થકરણને માનવીય નિર્ણયો સાથે ભેગા કરી MeraJobને સૌથી વધુ યોગ્ય અને પૂર્વ તપાસાયેલા ઉમેદવારોને તેમની પસંદગી અને કૌશલને મેચિંગ જોબ સાથે, આમ વધુ સારૂ પરિણામ આપી ચેનલ કરવા સક્ષમ બનાવે છે. આથી જ નિયોકતાઓ ½ સમયમાં ½ કિંમતમાં ભરતી કરી શકે છે.
આ બ્રાન્ડેડ ભરતીના ઉકેલો અને નોકરીની યાદીના ઉકેલો પૂરા પાડે છે:
બધા ઉકેલો સર્ચ પ્લસ સાથે આવે છે જયાં રિક્રુટર્સ વર્તણૂક માહિતી જેમકે, ઇન્ટરવ્યૂમાં હાજરી આપવાની પેટર્ન, ચોક્કસ નોકરી માટે ઉમેદવારની રૂચિ, અન્ય પૂર્વ ચકાસણી અભિયાનમાં આપવામાં આવેલ જવાબો, વગેરેને આધારે ઉમેરવારોની છાંટણી કરી શકે છે.
Girish Phansalkar, સહ-સંશોધક, કે જે ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટના હેડ છે, MeraJob.in, જણાવે છે કે "1 દિવસથી અમે સ્કેલ માટે નિર્માણ છે અને સુનિશ્ચિત કરે છે કે ઉમેદવાર વિશે બધા ડેટા સારા મેચિંગ માટે ભેગા કરવામાં આવે અને ફરીથી પ્રાપ્ત કરી શકાય"
MeraJobની સંસ્થાપક ટીમ અનુભવે છે કે આગળનો રોડમેપ રોમાંચક છે અને કેટલાક 3જા પક્ષના ઉત્પાદનો જેમકે અંગ્રેજીની તાલીમ; સ્કીલ ડેવલેપમેન્ટ કાર્યક્રમોમાં પહોંચ; વિડીઓ ઈન્ટર્વ્યુ અને કોલ રેકોર્ડિંગના અમુક ભાગો આપીને ઉમેદવારોની તેમના પોર્ટલ પર SmartProfiles™ વધારવી વગેરેના સહયોગ અને સંકલનનો સમાવેશ કરે છે.
MeraJob.in વિશે
MeraJob - ભારતનું 1લું નોકરી મેચિંગ પોર્ટલ રિક્રુટર્સ માટે પ્રિ-સ્ક્રિનિંગ ઉકેલ પુરો પાડે છે. તેનો ઉકેલ નિયોકતાને વધુ ઝડપથી ભરતી કરવામાં, સારી ગુણવત્તા સોર્સિંગ અને નિયોક્તાની બ્રાન્ડ પર હકારાત્મક અસર મેળવી મદદ કરે છે. આથી તેની ટેગલાઈન "½ સમયમાં, ½ કિંમતે ભરતી કરો" છે.
MeraJobની યુક્તિ હાલના જોબ પોર્ટલ દ્વારા રિક્રુટમેન્ટની ઓફરના વર્ગીકૃત અભિગમમાં અન્યન લાક્ષણિકતાઓથી આગળ વધવાની છે. કે જેઓ-
MeraJob.in પર 500,000થી વધુ SmartProfiles™ અને 1,000 જેટલા રજીસ્ટર્ડ નિયોકતા સાથે, આ પોર્ટક ભારતની No. 1 પ્રિ-સ્ક્રિનીંગ કંપની છે, કે જે ઉમેદવારો અને નિયોકતાઓ એકબીજાને શોધવાના વધુ અસરકારક માર્ગમાં પરિવર્તન લાવે છે.
મિડીયા કોન્ટેક્ટ
Ashu Bajaj
[email protected]
+91-9899905387
Content & Candidate Engagement Manager
Mera Job India Pvt Ltd
Share this article