બેંગ્લોર, January 27, 2016 /PRNewswire/ --
બાળકો માટે પહેરી શકાય તેવી GPS વ્યક્તિગત ટ્રેકર
Sendmygift.com અને Total Celebrations આપની માટે લઈ આવ્યાં છે GPS સક્ષમ સ્માર્ટ વૉચ અને મોબાઇલ ફોન જે વાલીઓને માત્ર એક ક્લિક દ્વારા તેમનાં બાળકોનો ટ્રેક રાખવામાં સક્ષમ બનાવશે. આ વૉચ GPS ટ્રૅકર અને વૉઇસ કોલા એપ્લિકેશન ફિચર સાથે સજ્જ છે, જે વાલીઓને તેમનાં બાળકોની ચોક્ક્સ સ્થિતિ મેળવવામાં મદદ કરશે અને વપરાશકર્તા સાથે વૉઇસ કૉલ શરૂ કરવામાં સક્ષમ બનાવશે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160127/10139005 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20151221/10137151-a )
આ વૈશ્વિક રીતે પ્રમાણિત ઘડિયાળ વૉટર રેઝિસ્ટન્ટ છે, OLED ડિસ્પ્લેના લીધે શૂન્ય રેડિએશન ધરાવે છે અને 340 mA બૅટરી પર સંચાલિત થાય છે. ચોક્ક્સ સ્થળ નિર્ધારણ માટે અને બિલ્ડિંગના સરનામા માટે પણ તે 10m 2DRM ની વિગતવાર GPS ચોક્સાઈ ધરાવે છે. તેનું પાથ રેકૉર્ડિંગ ફિચર ક્રમિક રીતે સ્થળને ઓળખી શકે છે. જીઓફેન્સિંગ ફીચર મારફત વિસ્તાર કે ઝોન્સની મર્યાદાને પણ સુયોજિત કરી શકાય છે. માત્ર સુરક્ષા માટે જ નહિં પરંતુ ફિટનેસ સ્તરને તપાસવા માટે પણ, તેનું પૅડોમીટર ફીચર પગલાંની સંખ્યા ગણી શકે છે. તેની સાથે જોડાયેલો મોબાઇલ ફોન ટુ-વે કૉલિંગ ઉદ્દેશ્ય માટે 2G GSM SIM ધરાવે છે. તે 18.5 cm લાંબી, 3.3 cm પહોળી અને 1.25 cm ઉંચી છે, અને ગુલાબી અને વાદળી જેવાં વિવિધ રંગમાં આવે છે.
વિશિષ્ટ ફ્રીબિઝ સાથે આ ઘડિયાળને ઝડપી લો. તે બે રંગોમાં - વિના મૂલ્યે LED
વૉચ સાથે બેબી ડૉલ વત્તા કૂલિંગ બૅગ અને ગિફ્ટ કૂપન સાથેની ગુલાબી ઘડિયાળ. અન્ય વૈવિધ્યમાં ગુલાબી રંગ સાથેની વાદળી ડાયલ ધરાવતી ઘડિયાળ, જે વિના
મૂલ્યે કૂલિંગ બૅગ, ગિફ્ટ કૂપન્સ અને LED વૉચ સાથે આવે છે જેમાં ઇનબિલ્ટ GPS અમે સેલ-ટાવર આધારિત લોકેશન ટ્રેકિંગ સાથે SIM સક્ષમ મોબાઇલ ફોનના લક્ષણ ધરાવે છે.
કિડ્ઝ સ્માર્ટ વૉચની નોંધપાત્રતા પર ભાર મૂકતાં, Sendmygift અને Total Celebrationsના સ્થાપક અને CEO ડૉ. મનદીપ કૌરે જણાવ્યું હતું, "તેમનાં રોજિંદા કાર્યોમાં એટલાં વ્યસ્ત હોય છે કે તેમનાં બાળકોનું સ્થાન નિર્ધારણ ટ્રેક કરવું અશક્ય બન્યું છે. એક મોજણી અનુસાર, 10,0000 બાળકો જેઓ ખોવાઇ જાય અને ફરી ક્યારેય પાછાં મળતા નથી. 45% 'ખોવાયેલા બાળકો'ના કિસ્સાઓ ઉકેલ્યાં વિનાના જ રહે છે. ભારતમાં બાળ સુરક્ષાના પ્રશ્નો હજુપણ તેનાં પ્રારંભિક તબક્કામાં છે. કિડ્ઝ સ્માર્ટ વૉચ તેમનાં બાળકો અને સ્નેહીજનોને શોધવા માટે ચિંતિત વાલીઓ માટે ચોક્ક્સપણે એક આશીર્વાદ છે અને તેઓ જ્યારે દૂર હોય છે અથવા બાળક જ્યારે કોઇ ખતરામાં હોય છે ત્યારે તેમની સાથે વાતચીત પણ કરી શકે છે. એક ક્લિક દ્વારા, તેમનું બાળક આભાસી રીતે પણ હમેંશા તેમની સાથે હોય શકે છે."
Total Celebrations વિશે:
તે એક જ છત નીચે જન્મદિવસો, વર્ષગાંઠો, ધાર્મિક ઉજવણીઓ, હાઉસ વૉર્મિંગ સેરેમનીઝ અથવા આનંદપ્રદ પ્રવૃત્તિઓ જેવાં બધાં પ્રસંગો માટેના ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણી ધરાવે છે. આ આઉટલેટ કેક્સ, બૂકે અને ગ્રીટિંગ કાર્ડ્સ તેમજ રમકડાં, હસ્તકળાની વસ્તુઓ, ફ્લાવર વૉઝ, મૂર્તિઓ અને અન્ય ગિફ્ટિંગ ઉત્પાદનોની રૂ. 10 થી 20,000ની વચ્ચેની કુલ કિંમત ધરાવતી વિશાળ શ્રેણી ધરાવે છે જે વિભિન્ન શ્રેણીઓમાં વૈવિધ્યપૂર્ણ ગિફ્ટ આઇડિયાઝની પસંદગી રજૂ કરે છે.
તે ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા અને વિસ્તારિત ગ્રાહક આધાર માટેનું એક વિશિષ્ટ વાતાવરણ ધરાવે છે જે આસપાસના સમુદાયોને ગિફ્ટ્સ માટેનો એક વાસ્તવિક શૉપિંગ અનુભવ પૂરો પાડે છે. Total Celebrations એ SEND MY GIFT PVT LTDનું સાહસ છે. હાલમાં 2000 ચો.ફિ. નો પ્રમુખ સ્ટોર HSR લેઆઉટ, બેંગલોર ખાતે સ્થિત છે અને આ નાણાકીય વર્ષમાં સમગ્ર દેશમાં તેને વિસ્તારવામાં આવશે.
sendmygift.com વિશે
Sendmygift.com વિશેષ રૂપથી બધી જ ઉંમરના અને પ્રસંગો માટેના ભારતના સૌથી મોટા ઑનલાઇન ગિફ્ટ્સ સ્ટોર્સમાંથી એક છે. આ કંપનીએ નવેમ્બર, 2015થી બધાને 'લાગણીઓની ડીલિવરી'ની વિભાવનાથી તેની કામગીરીની શરૂઆત કરી છે. Sendmygift.com ડૉ. મનદીપ કૌરની માલિકીની અને તેમના દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જેઓ તેમનાં ગ્રાહકોને માત્ર ગિફ્ટ્સના વિતરણ દ્વારા જ નહીં પરંતુ ગ્રાહકોની લાગણીઓને તેમનાં પ્રિયપાત્રો સુધી વિતરણ કરવામાં ઑનલાઇન ગિફ્ટિંગ માટેના અનન્ય વિચારો અને અનુભવો પૂરા પાડવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીનું વડું મથક બેંગલોરમાં છે અને સમગ્ર દેશમાં તેની હાજરી વિદ્યમાન છે. Sendmygift.com 1500 ગિફ્ટ્સ વિકલ્પો સાથે અનન્ય ઑનલાઇન શૉપિંગ અનુભવ રજૂ કરે છે. Sendmygift.com ના ઉત્પાદનોમાં તાજા ફૂલો, કેક્સ અને પેસ્ટ્રીઝ, ચોકલેટ્સ, જ્વેલરીઝ, અને ગિફ્ટ હેમ્પર્સની વિવિધતા જોવા મળે છે. ઉપરની પ્રત્યેક ગિફ્ટ્સ એવી રીતે તૈયાર અને સુધારવામાં આવી છે કે ગિફ્ટ્સ એ તમામ લાગણી અને ભાવના વ્યક્ત કરે છે જે મોકલનાર તેના પ્રીતિપાત્રોને દર્શાવવા માંગે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી http://www.sendmygift.com પર લૉગ ઑન કરો.
મીડિયા સંપર્ક:
Monali Giri
[email protected]
+91-9108001969
PR Manager
SEND MY GIFT PVT LTD
Share this article