બે સુપર ફોન્સ પાયોનિયર ભવિષ્યવાદી ઓડિયો ટેકનોલોજી - CDLA સ્ટાન્ડર્ડ
દિલ્હી, June 13, 2016 /PRNewswire/ --
આજે મેગા લોન્ચ ઇવેન્ટમાં લગભગ 2000-લોકો, LeEco, વૈશ્વિક ઇન્ટરનેટ અને ટેકનોલોજી ગઠબંધને તેના ઘણા સમયથી રાહ જોવાયેલ સુપર ફોન્સ, Le 2 અને Le Max2નું, કંપનીની ચિન્હિત વિષયવસ્તુ ઇકોસિસ્ટમ સાથે અને સભ્યપદ બની રહી, તેની માર્કેટપ્લેસ વેબસાઇટ LeMall સાથે અનાવરણ કર્યુ છે. કંપનીએ વિશ્વના પ્રથમ CDLA (સતત ડિજિટલ નુકસાનરહિત ઓડિયો) ટાઇપ-C ઈયરફોન, અને તેમનો 200 'CEO'ની ભરતીના પ્રોજેક્ટની પણ જાહેરાત કરી છે.
શ્રી ફોર્ટ ઓડિટરિયમ, દિલ્હી ખાતેનો આ પ્રસંગ તાજેતરના ભૂતકાળમાં સૌથી વધુ હાજરી અપાઈ હોય તેવા પ્રસંગોમાંનો એક હતો. પ્રસંગ ખાતે, LeEcoનું પ્રથમ સત્તાવાર ગીતની પણ જાહેરાત કરવામાં આવી હતી, ખાસ પ્રીતમ સ્ટુડિયો Jam8 દ્વારા રચિત અને ઉત્પાદિત અને Nakash Aziz દ્વારા ગાવામાં આવ્યુ હતું.
Tin Mok, Le Holdingsના VP અને CEO, APAC, કહ્યુ કે, "આજે અત્યાર સુધીના અમારા ભારતના પ્રવાસ માટે એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. તે LeMall લોન્ચ સાથે સમૃદ્ધ ઇ-કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં અમારા પ્રવેશને ચિન્હિત કરે છે. વધુમાં અમે સુપરન્ટરટેન્મેન્ટ સાથે ભારતમાં અમારા સુપરફોન્સનું બીજું જનરેશન લાવવા માટે ખૂબ રોમાચિંત છીએ. આ ઉપરાંત, અમે અગ્રણી ડિજિટલ નુકસાનરહિત અવાજ અનુભવો દ્વારા નોંધપાત્ર સીમાચિહ્ન પ્રાપ્ત કરી ખુશ છીએ. સફળતાપૂર્વક ટેકનોલોજી લાવવામાં પૂર્વગામી તેમજ વિચ્છેદક ભાવે મહાન લક્ષણો તરીકે, ભારતમાં અમારા વપરાશકર્તાઓ માટે સૌથી શ્રેષ્ઠ ઉપકરણો અને સેવાઓ લાવવા પ્રતિબદ્ધ છીએ."
LeEco'ના બીજા જનરેશનના સુપરફોન: Le 2 અને Le Max2
Atul Jain, COO, Smart Electronics Business, LeEco India, સુપરફોનના બીજા જનરેશનું અનાવરણ તેમને 'પૂર્વનિર્ધારિત ઉત્પાદન મુલ્ય' કહી કર્યુ હતું. "LeEcoએ ET Era અથવા આપણે જેને ઇકોસિસ્ટમ ટેકનોલોજી યુગ કહીશું, તેમા પ્રવેશ કરાવ્યો. હવે ગ્રાહકોને એક સવારી કરાવી તેમને નફા લક્ષી બિઝનેસ મોડલના અંતે મુકવાની પ્રથાને અંત કરવાનો, અને ખરેખર ઉત્પાદન વેલ્યુ ફરી નિર્ધારિત કરવાનો સમય આવી ગયો છે."
"અમે ઈકો મોડેલ, સોફ્ટવેર, સામગ્રી, સેવાઓ, એપ્લિકેશનો અને હાર્ડવેરના એક સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે," એમણે ઉમેર્યુ.
આગામી જનરેશનના ફોન તરીકે, Le 2, 3GB RAM અને 32GB ROMના પ્રમાણિત કોમ્બિનેશન સાથે, તેના પુરોગામીમાં મોટા પ્રમાણમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. Octa-Core Qualcomm ® Snapdragon [TM] 652 દ્વારા સંચાલિત Le 2, 16MP પાછળનો કેમેરો અને 8MP આગળનો કેમેરો આપે છે. ચિત્રની ગુણવત્તા દૃશ્યમાન ગતિશીલ અને જીવના સાતત્યના રંગો સાથે ઘણી વધુ સારી છે. PDAF, ક્લોઝ્ડ લૂપ અને અન્ય નવીન ટેકલોજીઓ સાથે લોકો ગતિશીલ અને બિનતરફેણકારી સ્થિતિમાં પણ સ્પષ્ટ ચિત્રો ખેંચી શકે છે.
Le 2માં ઇન-સેલ ડિસ્પ્લે સ્ક્રીન છે, કે જે સામન્ય રીતે ખૂબ જ મોંઘા ભાવના ફોન સાથે આપવામાં આવે છે. સ્ક્રીનનું વાદળી પ્રકાશ ફિલ્ટર આંખનો થાક ઘટાડવા મદદ કરે છે, જયારે એની સાથે સાથે ઇન-સેલ સ્ક્રીન ડિવાઈસને વધુ પાતળું અને વધુ હલ્કું બનાવવામાં મદદ કરે છે.
તે પણ નોંધવું ખૂબ અગત્યનું છે કે 3G, LTE અને GSM, Le 2 ભારતમાં બધા 4G બેન્ડને સહાયકર્તા છે અને ખૂબ જલ્દી OTA ઉપર VoLTE પણ હશે.
Le 2 સિવાય, LeEcoએ Le Maxના 2જા જનરેશનની બે આવૃત્તિઓ પ્રકાશિત કરેલ છે, જે Le Max2 છે. વિશ્વના સૌથી શક્તિશાળી પ્રોસેસર Qualcomm ®Snapdragon [TM] 820 દ્વારા સંચાલિત, ફોન 4GB RAM + 32GB ઓન-બોર્ડ મેમરી અથવા 6GB RAM + 64GB ઓન-બોર્ડ મેમરીના ઉચ્ચ પ્રદર્શનનું મિશ્રણ દર્શાવે છે, જે ઉદ્યોગની મર્યાદાઓને નવી ઉંચાઈઓ પર ધકેલે છે. RAM કે જે iPhone 6s Plus કરતાં ત્રણ ગણી છે તેની સાથે, Le Max2 (6G+64G)ની સૌથી વધુ સ્પર્ધાત્મક મોડેલો કરતાં 40% વધુ ઝડપી કામગીરી છે, અને તેના પૂરોગામી, Le Max કરતાં પણ 17% વધુ ઝડપી છે.
Le Max2ની વિશેષતા 5.7 ઇંચ 2K સુપર રેટિના ડિસ્પ્લે, VR સાધનો માટે શ્રેષ્ઠ ડિસ્પ્લે છે. તેનો 21MP પાછળનો કેમેરો PDAF ટેકનોલોજીને કારણે ઝળહળતી ઝડપી ફોકસિંગ સ્પીડ સાથે આવે છે, તેમાં ઝાંખા પ્રકાશમાં પણ બ્લર રહિત ચિત્રો માટે OIS સાથે F2.0 એપર્ચર પણ છે. Le Max2નો પાછળનો કેમેરો સુધારેલ ઘટકો અને ટેકનોલોજી જેમકે, 6P લેન્સ, PDAF, ક્લોઅઝ્ડ લૂપ, OIS, ડ્યુઅલ HDR અને ડ્યુઅલ-ટોન ફ્લેશ અને અન્યને કારણે ખૂબ સ્પષ્ટતાથી ફોટા લે છે. Le Max2માં 8MP આગળનો કેમેરો પણ છે.
Le Max2 સુપર ફાસ્ટ 802.11ac Wi-Fi કનેક્ટિવિટી પણ માણે છે. તેમાં દ્વિ બેન્ડ અને બેવડા એન્ટેના હોય છે, જેનો અર્થ એ છે કે Le Max2ની Wi-Fi ઝડપ તેના મોટા ભાગના સ્પર્ધકો કારતાં ચાર ગણી છે, કે જેઓ Wi-Fi 2.4G બેન્ડ પર છે અને જેઓ Wi-Fi 5G બેન્ડ પર છે તેમના કરતાં બમણી છે.
ફોન સુપરટેઈનમેન્ટ ઇકોસિસ્ટમ અને સભ્યપદ કાર્યક્રમ વડે બંધાયેલ છે
LeEco એ તેના સુપરટેઈનમેન્ટ સભ્યપદ કાર્યક્રમના પ્રભાવશાળી ઉમેરણો પણ બનાવ્યા છે. આવનારા મહિનાઓમાં, LeEco સભ્યપદ કાર્યક્રમ દ્વારા, વપરાશકર્તાઓ 2000+ મુવીઝના સંગ્રહની પહોંચ મેળવશે. LeEco ભારતમાંથી ટોચની પ્રાદેશિક સિનેમાઓ - હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી અને બંગાળી ફિલ્મો સહિત સમગ્ર વિશ્વમાં માંથી બ્લોકબસ્ટર અને એવોર્ડ વિજેતા ફિલ્મો સૌથી મોટો સંગ્રહ બનાવવા માટે સંપૂર્ણપણે સુયોજીત છે. આ દરમિયાન કાર્યક્રમ 3000+ કલાકના ક્યુરેટેડ શો, 150+ લાઈવ ટીવી ચેનલો અને 3.5 મિલિયન વપરાશકર્તાની પસંદગીના ગીતો પ્રદાન કરશે. LeEco 1.9 મિલિયન નુકસાનરહિત ગીતો પ્રસ્તુત કરી, વપરાશકર્તાના ઓડિયો અનુભવને એકદમ નવી ઊંચાઈએ લાવવામાં અગ્રણી બન્યુ છે.
LeEcoના પ્રિમિયમ સભ્યપદ કાર્યક્રમ સાથે, વપરાશકર્તા પ્રીમિયમ સામગ્રી, વિશિષ્ટ ડિસ્કાઉન્ટ, 5TB LeEco ક્લાઉડ ડ્રાઇવ સ્ટોરેજ, અચલ ઓડિયો સાથે જીવંત સંગીત અને કોન્સર્ટ, વિશિષ્ટ સસ્તું અને ઓફરો, સેલિબ્રિટી અને ટોચની મનોરંજન પ્રતિભા સાથે ખાસ પ્રસંગો અને ઘણું બધુ માણી શકે છે. આ મહિનાથી શરૂ કરી, LeEco વપરાશકર્તાને 50થી વધુ ઓનલાઇન આંતરરાષ્ટ્રીય લાઇવ કોન્સર્ટમાં પહોંચ આપે છે.
જૂના ઉદ્યોગોના ધોરણોમાં વિક્ષેપ કરી દૂનિયાના પ્રથમ CDLA ધોરણ
નવા સુપરફોન દ્વારા, LeEco વિશ્વના પ્રથમ CDLA ટાઇપ-C ઇન્ટરફેસ સાથે 3.5એમએમ હેડફોન પોર્ટને ક્રાંતિકારી રીતે બદલ્યા છે, કે જે ઈયરફોન ઉદ્યોગ કે જે ભારતમાં દાયકાઓથી એ જ રહ્યો છે તે ઓડિયોમાં ઉત્ક્રાંતિ તરફ દોરી રહ્યુ છે. એક ઉદ્યોગ અગ્રણી તરીકે, LeEco નવા ડિજિટલ સ્થાપત્ય, CDLA ટેકનોલોજીની રજૂઆત કરી છે કે જે એક છેડે થી બીજા છેડે અચલ ડિજીટલ મ્યુઝિક ટ્રાન્સમિશન શક્ય બનાવે છે, વિશ્વનું પ્રથમ સતત ડિજિટલ અચલ ઓડિયો પ્રમાણભૂત. બે સુપરફોન Le 2 અને Le Max2 સ્માર્ટ ફોન ઓડિયો ટેકનોલોજી વિશ્વને પુનર્વ્યાખ્યાયિત કરવા સંપૂર્ણપણે
તૈયાર છે.
CDLA ખૂબ બુદ્ધિશાળી છે. CDLA ઈયરફોનની દરેક જોડને તેનું પોતાનું વ્યક્તિગત ID હશે, તેથી તે જાણે છે જે તેનો ઉપયોગ કોણ કરે છે અને શું ભલામણો અને સંદર્ભો તે વપરાશકર્તાને પ્રસ્તાવિત કરી છે, LeEco ઇકોસિસ્ટમ્સ સાથે એકીકૃત સંચાલિત કરી.
ક્રાંતિકારી CDLA ટેકનોલોજીને પ્રદર્શિત કરવા, Jam8 સ્ટુડિયોઝ દ્વારા રચાયેલ ગીત બે ડિવાઈસ પર રેકોર્ડ કરાયેલ છે, એક હલની હાઇ-ફાઈ ઓડિયો ક્ષમતાઓ સાથે અએ બીજું CDLA ટેકનોલોજી સાથે. તફાવત અપ્રતિમ હતો અને CDLA ટેકનોલોજી સાથે ઉપકરણમાંથી સંગીત અનુભવ પ્રીમિયમ અને ખામીરહિત હતો. LeEcoએ દુનિયાના પ્રથમ ટાઇપ-C CDLA ઈયરફોન્સનું પણ અનાવરણ કર્યુ કે જેની ગ્રાહકો સ્પર્ધાત્મક ભાવે પહોંચ મેળવી શકે છે.
ઇકોસિસ્ટમ અભિગમ પૂર્ણ કરવા LeMallનું લોન્ચ
LeMall ના લોન્ચ સાથે, તેની બજારમાં ઇ-કોમર્સ વેબસાઇટ છે, કંપનીએ ભારતમાં ઈ-કોમર્સ અવકાશમાં તેના સાહસને ચિહ્નિત કર્યુ છે. LeMall.com, 2013માં મેઈનલેન્ડ ચાઇનામાં લોન્ચ થયેલ છે, જે માત્ર ચાઇનામાં ઓનલાઇન શોપિંગ સ્થળ અગ્રણી જ નથી, પરંતુ LeEco પ્રારંભિક વૈશ્વિક વિસ્તરણ દરમિયાન અત્યાર સુધી યુનાઇટેડ સ્ટેટ્સ અને હોંગકોંગમાં અંત્યત સફળ સંગણિત બળ તરીકે પણ સાબિત થયું છે. Le 2 અને Le Max2 બંને Flipkart અને LeEcoની પોતાની બજારમાં ઈકોમર્સ વેબસાઈટ LeMall.com પર જલ્દી ઉપલબ્ધ થશે.
LeMall ભારતમાં LeEcoની છાપ સ્થાપિત કરવા ઘણું અગત્યનું પગલું છે. તે ગ્રાહકોને LeEco સાથે સંલગ્ન થવા પ્રાથમિક ચેનલ તરીકે સેવા આપશે અને ઉત્પાદનો અને સેવાઓ દ્વારા ઈકોસિસ્ટમનો એક ભાગ બનશે.
LeEcoના સભ્યપદ કાર્યક્રમ સાથે Le 2 અને Le Max2ની વિચ્છેદક કિંમતો
Atul Jain Le 2 અને Le Max2 માટે વિચ્છેદક કિંમતોની જાહેરાત કરી છે.
Le 2 માટે, 3GB RAM અને 32GB ROM કોમ્બિનેશન સુપરફોન આ કિંમતે , એક વર્ષના સભ્યપદ સાથે મળશે.
Le Max2 માટે, 4GB+32GB મોડેલ આ કિંમતે, અને 6GB+64GB આવૃત્તિ કિંમતે મળશે અને તેમાં એક વર્ષનું સભ્યપદ સમાવિષ્ટ હશે.
LeEco Le Max2નું પ્રથમ ફ્લેશ વેચાણ જૂન 28, અને તેના Le 2નું ફ્લેશ વેચાણ જૂલાઈની શરૂઆતમાં કરશે. બંને મોડલ માટેનું રજીસ્ટ્રેશન Flipkart પર 20 જૂનથી શરૂ થાય છે.
LeEco પાસે 24x7 કૉલ સેન્ટર છે જયાં વપરાશકર્તાઓ કંપનીના ગ્રાહક સેવા કર્મચારીઓ સુધી વ્યક્તિગત કોલ, લાઇવ ચેટ અને સોશિયલ મિડિયા દ્વારા પણ પહોંચી શકે છે. તે નવ ભાષાઓમાં પ્રશ્નોના જવાબ આપે છે.
LeEco ભારતના બજારમાં 2016ની શરૂઆતમાં તેના સુપરફોન Le 1s અને Le Max સાથે દાખલ થયું છે. હાલમાં, કંપનીએ તેનો 'ભારતના માટે બનેલ' સુપરફોન Le 1s Eco લોન્ચ કર્યો હતો. ઉપકરણો કે જે માત્ર Flipkart પર જ ઉપલબ્ધ છે, ખરેખર બજારમાં તેના સ્વતંત્ર ભાવો સાથે શ્રેષ્ઠ વિશેષતાઓ આપી વિક્ષેપ પાડ્યો છે.
Tin Mok, Le Holdingsના VP અને CEO, APAC LeEco એ કહ્યુ, "આજે કરવામાં આવનાર બધી જાહેરાતો ભારતમાં આમારા વિસ્તરણની યોજનાઓ સાથે તાલમેલમાં છે અને ભારતીય બજારમાં અમારી પ્રતિબદ્ધતાની સાક્ષી છે. અમે અમારા બધા ઉત્પાદનો અને સેવાઓ પર અત્યાર સુધી મળેલ વપરાશકર્તાઓના જબરજસ્ત પ્રતિસાદો માટે ખૂબ આભારી છીએ. અમે દરેક સમયે આ બાર વધારવા અને અમારા પ્રૌદ્યોગિકી કૌશલ્ય સાથે નવા ઉદ્યોગ બેન્ચમાર્ક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ."
કંપનીના ભારત પ્રવાસ માં બીજું સીમાચિહ્નરૂપ 7 જૂને દેશમાં રિટેલ અવકાશમાં તેના ઝંપલાવવા દ્વારા ચિહ્નિત થયેલ છે. LeEcoની ટોચના આઠથી દસ શહેરોમાં, 500 ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ સાથે નવી દિલ્હી, મુંબઇ અને બેંગલુરુ સાથે શરૂ કરી, સંપૂર્ણ માલિકીની એક્સ્ક્લુઝિવ રિટેલ સ્ટોર્સ સેટ અપ કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. કંપની સ્ટોર્સ પર તેના સમગ્ર ઉત્પાદન અને સેવાઓ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરશે; ફોન, ટીવી, VR હેડસેટ્સ, Bluetooth ઉપકરણો અને પાવર બેન્કો વગેરે.
LeEco વિશે:
LeEco, પહેલાં જે Letv તરીકે જાણીતી હતી, બહુવિધ ઈન્ટરનેટ ઇકોસિસ્ટમ્સ સાથે વિષયવસ્તુ, ઉપકરણો, કાર્યક્રમો અને પ્લેટફોર્મમાં વૈશ્વિક અગ્રણી ઇન્ટરનેટ અને ટેકનોલોજી કંપની છે. JiaYueting અને Liu Hong દ્વારા નવેમ્બર 2004માં સ્થાપિત થયેલ, LeEco 10,000 થી વધુ લોકોને રોજગારી આપે છે અને વિશ્વની પ્રથમ $12 અબજ ડોલરની બજાર મૂડીકરણ ધરાવતી જાહેર વિડીઓ કંપની છે. બેઇજિંગ, ચાઇનામાં મુખ્ય મથક સાથે, તેના હોંગકોંગ, લોસ એન્જલસ અને સિલીકોન વેલીમાં પ્રાદેશિક મુખ્યાલય છે.
'પૂર્ણ ઇકોસિસ્ટમ, નવીન ટેકનોલોજીઓ અને વિચ્છેદક ભાવ'ના માર્ગદર્શક સિદ્ધાંતોની સાથે, LeEco અસંખ્ય વ્યવસાયોમાં સંકળાયેલ છે, ઇન્ટરનેટ આધારિત સુપર ટીવી અને સુપરફોન, વિડિઓ ઉત્પાદન અને વિતરણ, સ્માર્ટ ઉપકરણો/એક્સેસરીઝ અને મોટી સ્ક્રીનની એપ્લિકેશનો, થી લઈને ઈકોમર્સ અને સુધી ફેલાયેલા અને સુપર-ઇલેક્ટ્રિક કાર સાથે પણ સંકળાયેલ છે. કંપની વિશ્વની સૌથી મોટી વિષયવસ્તુ લાઈબ્રેરી પણ ધરાવે છે, જેમાં ચલચિત્રો, ટીવી નાટકો, મનોરંજન શો, રમતગમત અને સંગીત સમાવેશ થાય છે, જેને સરળતાથી LeEco ઉત્પાદનો,સુપરફોન, સુપર ટીવી, અને નજીકના ભવિષ્યમાં, Le Autos સહિત પર જોઈ શકાય છે. ઉદ્યોગોના અવરોધોનો ભંગ કરી, LeEco વિચ્છેદક સસ્તા ભાવે વિસ્તૃત વપરાશકર્તા અનુભવ માટે વ્યક્તિગત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે.
મિડીયા સંપર્ક:
Aaron Samuel Rajendran
[email protected]
+91-9686100143
LeEco India
Share this article