Talwalkarsએ વાર્ષિક સભ્યપદ ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે.
મુંબઈ, August 2, 2016 /PRNewswire/ --
ઑગષ્ટ 1થી સપ્ટેમ્બર 12, 2016 સુધી વાર્ષિક સભ્યપદ ફી પર 35% ડિસ્કાઉન્ટ પ્રસ્તાવિત કરે છે.
Talwalkars Better Value Fitness Limited (TBVFL), ભારતના 80 શહેરોમાં 176થી વધુ જીમ અને સ્ટુડિઓ સાથેની ભારતની સૌથી મોટી ફિટનેસ ચેઇનને, તેની અત્યંત લોકપ્રિય વાર્ષિક સભ્યપદ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવાની ખુશી છે. આ જીમ તેની વાર્ષિક સભ્યપદ ફી પર 35% સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે અને તેની વેલ્યુ એડેડ સેવાઓની ગોઠવણી જેમકે શરીરને મસાજ અને વ્યક્તિગત તાલીમની ગોઠવણી પર, ઓગસ્ટ 01 - સપ્ટેમ્બર 12ના સમયગાળા દરમિયાન વિશિષ્ટ ઓફરો આપે છે. વધુમાં Talwalkars પ્રારંભિક ઝડપી પ્રમોશનલ ઓફર ઓગસ્ટ 01 - 05, 2016ની વચ્ચે ચલાવી રહ્યા છે, જયાં દરેક દાખલ થનાર સભ્ય લાભ ઉઠાવવા હકદાર છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20160801/10151621-a )
(Logo: http://photos.prnewswire.com/prnh/20160801/10151621 )
ભારતીય ઉપભોક્તાની નવી પેઢી ફિટનેસ અને સુખાકારીના લાભો માટે જાગૃત છે. પરંતુ તેઓને જીમમાંથી કંઈક વધુની અપેક્ષા છે અને સતત અત્યાધુનિક સુવિધાઓ, અનન્ય અને નવીન વર્કઆઉટ અને યોગ્ય માર્ગદર્શન અને તે ક્ષેત્રના નિષ્ણાંતો પાસેથી પ્રેરણાની શોધમાં રહે છે. Talwalkars તેના Zorba (યોગ), Zumba, Reduce (ખોરાક-આધારિત વજન ઘટાડવાના કાર્યક્રમ) અને Nuform (ઉન્નત ઇલેક્ટ્રો મેગ્નેટિક સ્ટીમ્યુલેશન તાલીમ) જેવા વિવિધ ફિટનેસ અને સુખાકારી પ્રસ્તુતિ સાથે આવા ફિટનેસ ઉત્સાહીઓની હંમેશા વધી રહેલ જરૂરિયાતો પૂરી કરવા માટે બધા મોરચા પર તૈયાર છે.
આ પહેલ વિશે બોલતાં, Mr. Prashant Talwalkar, Managing Director & CEO, Talwalkars Better Value Fitness Limited, કહે છે કે, "તમને ફિટનેસ માંથી સૌથી વધુ મુલ્ય મળે છે જ્યારે તે તમારા રોજીંદા જીવનનો એક ભાગ હોય. હવે તમારી ફીટનેસ વ્યવસ્થાને કિક-સ્ટાર્ટ કરવાનો સમય છે. અમને અમારા વાર્ષિક સભ્યપદ પ્રસ્તાવની જાહેરાત કરતાં અંત્યત ખૂશી થાય છે, અને તેના દ્વારા અમારા સભ્યોને સાધનો કે જે તેમને Talwalkars મિશન સાથે સુસંગત, આરોગ્ય અને ફીટનેસ અધિષ્ઠાપિત કરવા, વધારવા અને તેમની પ્રતિબદ્ધતાના નવીકરણ માટે પરવાનગી આપે છે."
આ પ્રસંગ પર ટિપ્પણી કરતાં, Mr. Aditya Dhillon, Head of Operations, Talwalkars Better Value Fitness Limited, એ કહ્યુ, " Talwalkars ખાતે, અમે સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમને માનીએ છીએ જે આરોગ્યના સંપૂર્ણ સ્પેક્ટ્રમને સંબોધે છે. અમે સભ્યોની સેવાને અમારી ઉચ્ચ પ્રાથમિકતા બનાવી અમારી પરંપરા અને ગુણવત્તા માટેના સમર્પણ માટે ગર્વ લઈએ છીએ. અમારી સુવિધા વ્યક્તિગત ધ્યાન અને મોટા ક્લબના ફિટનેસ વિકલ્પો સાથે બુટીક જિમ સભ્ય સેવાને સાંકળે છે. અમે અમારા સૂચનો પૂરા થાય અને અને ઉદ્યોગ ધોરણો પસાર થાય એ સુનિશ્ચિત કરવા એક ટીમ તરીકે કાર્ય કરીએ છીએ."
આમંત્રક અને પ્રોત્સાહ વાતાવરણ પૂરૂ પાડવા ઉપરાંત, Talwalkars તેની સુવિધા પર ઉપકરણોની અત્યાધુનિક શ્રેણી અને પ્રમાણિત વ્યક્તિગત પ્રશિક્ષકની પહોંચ સુનિશ્ચિત કરે છે. વ્યક્તિગત પ્રશિક્ષક સ્માર્ટ કસરત પદ્ધતિ ગ્રાહકોની સમસ્યાના વિસ્તારો ધ્યાનમાં રાખી, હઠીલા અવરોધોથી આગળ વધી, એકવિધતા દૂર કરવામાં મદદ કરી અને વર્કઆઉટમાં ઝિંગ ઉમેરી તેને ડિઝાઈન કરે છે. તેની સાથે વ્યક્તિગત પ્રશિક્ષક, શિસ્તના આચરણ તરફ, સભ્યોનું આઉટલુક બદલી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરી અને માત્ર શારીરિક દેખાવથી આગળ વિસ્તરિત પરિણામો લાવવામાં મદદ કરવા માટે કામ કરે છે.
આરોગ્ય સભાન ગ્રાહકો કે જેઓ તેમના જીવનમાં હકારાત્મક બદલાવ ઇચ્છતા હોય તેઓ 53636 પર FIT સાથેનો SMS મોકલી શકે છે અથવા http://www.talwalkars.net પર રજીસ્ટર કરી શકે છે અથવા 022- 66553636 પર આજે અપોંઇન્ટમેન્ટ માટે કોલ કરી શકે છે! વધુ માહિતી માટે http://www.facebook.com/TalwalkarsIndia પર તેમને લાઈક કરો અથવા http://www.twitter.com/Talwalkars પર તેમને ફોલો કરો. આ ઓફર ઑગસ્ટ 01 થી સપ્ટેમ્બર 12, 2016 સુધી લાગુ છે.
Talwalkars Better Value Fitness Ltd. (TBVFL) વિશે
Talwalkars Better Value Fitness Limited ભારતના 80 શહેરોમાં 176 જીમ અને સ્ટુડિયો 'Talwalkars' નામ હેઠળ જીમ, સ્પા, ઍરોબિક્સ અને આરોગ્ય પરામર્શ સહિતની 1,68,000 થી વધુ સક્રિય સભ્યોના આધારથી વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડતી સૌથી મોટી ફિટનેસ ચેઈન છે. દેશભરમાં જીમ સુવિધાઓ પૂરી પાડવા માટેના વિકસિત ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે, Talwalkars હવે આ પહોંચ અત્યાધુનિક બનાવવા અનેક પહેલ લોન્ચ કરી રહ્યુ છે જે ઉત્સાહીઓને અન્ય ફીટનેસ વિકલ્પો ઓફર કરે છે. તે ભારતમાં NuFormના વિચારની પહેલ કરે છે, જે જર્મનીથી આયાત કરેલ ઇલેક્ટ્રો મસ્ક્યુલર સ્ટીમ્યુલેશ ટેકનોલોજીનો ઉપયોગ કરી, અઠવાડિયામાં વીસ મિનિટનું ફીટનેસ સોલ્યુશન પૂરૂ પાડે છે. Zumba® ફીટનેસ લોન્ચ કરવીએ જયારે ટીમ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યરત હોય તેનો ઉપયોગ કરી તેના ગ્રાહકોનો આધાર વિસ્તારવા તરફ અન્ય એક ચાલ છે, અને આમ ભારતમાં ફીટનેસ ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેની સ્થિતિ મજબૂત કરે છે. Reduceને લોન્ચ કરી, Talwalkarsનો હેતુ ઉપભોક્તાને તેમના ફીટનેસ લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો છે. Reduce આહાર-આધારિય સંપૂર્ણ વજન ઉતારવા માટેનો ઉપાય છે, કે જે સરળ, તંદુરસ્ત અને ગ્રાહકોના વ્યસ્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલ છે. તેમજ તેના વિસ્તરણની સ્પર્ધામાં Talwalkarsએ ચેન્નાઇ સ્થિત એક ફીટનેસ કંપની Inshape Health and Fitnez Pvt Ltd (IHPL)માં બહુમતી હિસ્સો દક્ષિણ ભારતમાં વધુ દાખલ થવા માટે હસ્તગત કર્યો છે. તેની ફિટનેસ અને સુખાકારીના પ્રસ્તાવિતની વિવિધતાના પ્રયાસમાં, Talwalkarsએ તાજેતરમાં ચેન્નાઇ-સ્થિત યોગ સ્ટુડિયો સાંકળ, Zorbaમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. Talwalkars શ્રીલંકા સ્થિત Power World Gyms (PWG)માં 49.5% હિસ્સો પ્રાપ્ત કરી તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવેશને ચિન્હિત કર્યો છે.
Talwalkars એ 1932માં late Shri Vishnu Talwalkar દ્વારા મુંબઈમાં પ્રથમ જીમ સેટ કરી ભારતમાં જીમના ખ્યાલની પહેલ કરી છે. Madhukar Talwalkar વારસાને આગળ વધાર્યો, અને આજે Talwalkars બ્રાન્ડ ભારતભરમાં ફીટનેસ શબ્દનો પર્યાય બન્યો છે. 'Talwalkars' બ્રાન્ડ દેશભરમાં વિવિધ શહેરોમાં જેમકે: અલીગઢ, ઔરંગાબાદ, બરેલી, ભાવનગર, ભોપાલ, દહેરાદૂન, જમશેદપુર, હુબલી, કોલ્હાપુર, કોલકાતા, નાશિક, મુરાદાબાદ, સાંગલી, સુરત, સોલાપુર, રાજકોટ, રાંચી વગેરે માં જીમ સ્થાપી અને ફેલાવી વિસ્તરણ મોડમાં છે.
કંપની વિશે વધુ જાણવા, તેમની વેબસાઈટ http://www.talwalkars.net પર મુલાકાત લો.
મીડીયા સંપર્ક:
Hiral Shah
[email protected]
+91-9819637300
Corporate Communications Manager
Talwalkars Better Value Fitness Ltd.
Share this article