નવી દિલ્હી, October 5, 2016 /PRNewswire/ --
UBM India દ્વારા ઉત્તર ભારતનો સૌથી મોટો જ્વેલરી ટ્રેડ શો
DJGF 2016 પર એક નજર:
- 5મી આવૃત્તિ 250થી વધુ પ્રદર્શકો દ્વારા ચિન્હિત થઈ
- Retail Jewellers Guild Awardsની બીજી આવૃત્તિ અને ભારતની રિટેલ જ્વેલરી કંપનીઓના પ્રકાશનનું વિશિષ્ટ લોન્ચ
- વલણ-સેટિંગ ઉત્પાદ ડિઝાઈનો અને ટેકનોલોજીનું પ્રદર્શન અને લોન્ચ
UBM India દ્વારા આયોજીત Delhi Jewellery and Gem Fair (DJGF)ની 5મી આવૃત્તિનું સમાપન પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે 26મી સપ્ટેમ્બર, 2016ના રોજ સમાપન કરવામાં આવ્યુ હતું. શોનું ઉદ્દઘાટન Ms. Nirupa Bhatt - મેનેજિંગ ડિરેક્ટર, GIA India and Middle East; Mr. Ramavtar Verma - પ્રમુખ, Delhi Bullion and Jewellers Association; Mr Yogesh Shingal - Delhi Bullion and Jewellers Association; Mr. Pawan Guptaના અધ્યક્ષ; Mr. Pawan Gupta - Director PPJ; Mr. Yogesh Mudras - મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Abhijit Mukherjee - Group Director દ્વારા કરવામાં આવ્યુ હતું.
(Logo: http://photos.prnewswire.com/prnh/20160916/408635LOGO )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ શોને જ્વેલરી ઉદ્યોગના સંકલિત ભાગ તરીકે ઓળખવામાં આવે છે અને તે અગત્યના એસોસિએશનો, પ્રદર્શકો અને ખરીદદારોએ એક છતની નીચે લાવે છે. Delhi Jewellery and Gem Fair ઉત્તર ભારતનો સૌથી મોટો B2B જ્વેલરી મેળો છે અને UBM India દ્વારા ભારતીય રત્નો અને જવેલરી ઉદ્યોગ માટે યોજવામાં આવતા વાર્ષિક ચાર જવેલરી શો પૈકીનો એક છે.
ત્રણ દિવસીય વેપાર શો 250થી વધુ પ્રદર્શકોને ઉત્તર ભારતના જવેલરી ઉત્પાદકો, રિટેઈલરો, હોલસેલરો, આયાત અને નિકાસકારો સાથે જોડાય વેપાર કરવા માટે સાથે લાવ્યો હતો. શોન પડોશી રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો તેમજ મહારાષ્ટ્રએ અન્યો સાથે તેને ઉદ્યોગ પ્લેટફોર્મની માન્યતા આપી હતી. પડદો ઉઠાવનાર તરીકે લખનૌ, અંબાલા, જલંધર, ચંદીગઢ અને અમૃતસરને જોડતા આસપાસના શહેરોમાં રોડ શો એ દિલ્હી માટે પોષણ આપનારની ભૂમિકા ભજવી હતી.
કાર્યક્રમમાં કેટલાંક વિખ્યાત પ્રદર્શકોમાં દેશના ઉત્પાદકો Damara Gold Pvt. Ltd., Hari Krishna Exports Pvt Ltd, M/s. Bhindi Jewellers, Royal Chains Pvt. Ltd., Swarnsarita Gold & Diamonds, Unique Chains Pvt Ltd., Vikas Chain & Jewellery Pvt. Ltd, Swarnshilp Chain & Jewellers Pvt Ltd, Yamuna Diamonds, Salonki અને Lumineux UNOનો અન્યોની સાથે સમાવેશ થાય છે.
5મી આવૃત્તિના સફળ સમાપન પર બોલતાં, Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India Pvt. Ltdએ કહ્યુ, "જયારે સંચાલિત જ્વેલરી માર્કેટ પ્રથમ તબક્કામાં છે, ત્યારે વૃદ્ધિ માટેની તકો અમાર્યાદિત છે. આ ક્ષેત્ર નવીનતમ ડિઝાઈન અને જવેલરીમાં વિવિધતાની વધતી જતી માંગ સાથે ગ્રાહકોની પસંદગીના બદલાવનું સાક્ષી રહ્યુ છે. Delhi Jewellery and Gem Fairની 5મી આવૃત્તિએ જવેલરી બજારને વિશ્વાસના અર્થમાં મજબૂત કર્યુ છે અને તે જબરજસ્ત ઉત્પાદો પ્રસ્તાવિત કરે છે. આ આગામી આવનારા લગ્નપ્રસંગો અને તહેવારો માટે સારો સંકેત છે જયારે ઝવેરીઓ ઉચ્ચ વેચાણ અને મૂલાકાત જોશે."
આ વર્ષે શો, Retail Jewellers Guild Awards (RJGA)ની બીજી આવૃત્તિનો પણ સાક્ષી રહ્યો, ભારતભરના રિટેલ જ્વેલરી બજારમાં શ્રેષ્ઠ પ્રતિભાને સન્માનિત કરવાની એક અનન્ય પહેલ. રિટેલરો અને ઉત્પાદકોએ તેમના નિર્માણને ફેશન શો દ્વારા શો કેસ કર્યુ હતું. 'India's Leading Retail Jewellery Companies'ની બીજી આવૃત્તિનું વિશિષ્ટ લોન્ચ પણ હતું, Avalon Global Research સાથે સહયોગથી એક અનન્ય રિપોર્ટ, કે જે અગ્રણી ઉત્પાદકો, ખરીદદારો, ફ્રેન્ચાઇઝી મેનેજર અને બેન્ક અને સંપત્તિવાન અંતિમ વપરાશકર્તાઓના મનમાં રિટેઇલ જવેલરી બિઝનેસને ટોચ પર મૂકશે.
'Retail Jewellers Guild Awards 2016'ના વિજેતાઓ:
અનુ. નં શ્રેણી પેટા શ્રેણી વિજેતા
1 ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા વેચાણ પ્રક્રિયા પહેલ Kashi Jewellers
Titan Company
Limited - Jewellery
2 ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા વેચાણ પછીની પહેલ Division
સ્વસંપૂર્ણ - 1000.sq.ft
3 સ્ટોર ઓફ ધ યર થી ઓછું Belisma
સ્વસંપૂર્ણ - 1000 - DIACOLOR
4 સ્ટોર ઓફ ધ યર 5000.sq.ft Contemporary Jewels
સ્વસંપૂર્ણ - 5000.sq.ft
5 સ્ટોર ઓફ ધ યર થી વધુ A S Motiwala
શ્ર્રેણીબદ્ધ સ્ટોર - 10
6 સ્ટોર ઓફ ધ યર સ્ટોરથી ઓછા Motisons Jewellers
શ્ર્રેણીબદ્ધ સ્ટોર - 10 Waman Hari Pethe
7 સ્ટોર ઓફ ધ યર સ્ટોરથી વધુ Jewellers
સૌથી નવીનત્તમ માર્કેટિંગ B R Designs Pvt
8 કેમ્પિયન 360 ડિગ્રી Ltd.
સૌથી નવીનત્તમ માર્કેટિંગ
9 કેમ્પિયન ડિજીટલ Murlidhar Jewellers
સૌથી નવીનત્તમ માર્કેટિંગ
10 કેમ્પિયન પ્રયોગશીલ / સક્રિયકરણો Reliance Jewels
સૌથી નવીનત્તમ માર્કેટિંગ Khurana Jewellery
11 કેમ્પિયન પ્રિન્ટ House
સૌથી નવીનત્તમ માર્કેટિંગ Motisons Jewellers
12 કેમ્પિયન રેડિયો Ltd.
G R Thanga Maligai
સૌથી નવીનત્તમ માર્કેટિંગ Jewellers (India)
13 કેમ્પિયન ટીવી Pvt Ltd
14 એમ્પ્લોયર ઓફ ધ યર Kashi Jewellers
Shobha Asar
15 ડિઝાઈનામાં શ્રેષ્ઠતા હીરાની જ્વેલરી Jewellery Pvt. Ltd
Waman Hari Pethe
16 ડિઝાઈનામાં શ્રેષ્ઠતા સોનાની જ્વેલરી Jewellers
Waman Hari Pethe
17 ડિઝાઈનામાં શ્રેષ્ઠતા ચાંદીની જ્વેલરી Jewellers
Waman Hari Pethe
18 ડિઝાઈનામાં શ્રેષ્ઠતા પ્લેટિનમ જ્વેલરી Jewellers
19 ડિઝાઈનામાં શ્રેષ્ઠતા જડતર જ્વેલરી Kashi Jewellers
લાઇફટાઇમ એચિવમેન્ટ
20 એવોર્ડ Govind Dholakia
આ વર્ષના મહિલા ઉદ્યોગ
21 સાહસિક Smriti Bohra
22 આ વર્ષના ઉદ્યોગ ક્રુસેડર Yash Agarwal
UBM India વિશે
UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટે, પ્રદર્શનો પોર્ટફોલિયો, વિષયવસ્તુ પર પરિષદો અને સેમિનારો દ્વારા ઉદ્યોગને એક પ્લેટફોર્મ પુરૂ પાડે છે. UBM India દર વર્ષે 25થી વધારે મોટા પાયાના પ્રદર્શનો અને 40 પરિષદો યોજે છે; જેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વ્યાપારને સક્ષમ બનાવે છે. UBM Asia કંપની, UBM Indiaની મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચૈન્નઈ ખાતે ઓફિસો આવેલી છે. UBM Asiaના માલિક UBM plc છે જેઓ લંડન સ્ટોક એક્ષ્ચેન્જમાં યાદીકૃત છે. UBM Asia એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ માહિતી માટે, કૃપયા ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
Mili Lalwani
[email protected]
+91-22-61727000
UBM India
Share this article